ટોસ્ટ ટમેટા સુપ

Seema Tank
Seema Tank @tank_9seema
Junagadh

#જૂનાગઢ ગોલ્ડન એપ્રોન વીક ફાઈવ

ટોસ્ટ ટમેટા સુપ

#જૂનાગઢ ગોલ્ડન એપ્રોન વીક ફાઈવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500ટમેટા
  2. સ્વાદ મુજબ ગોળ/ખાંડ
  3. 1/2 સ્પૂનમરચું પાવડર
  4. તેલ
  5. ઘી
  6. જીરૂ
  7. 3નંગ લવીંગ
  8. સ્વાદ મુજબ નીમક
  9. ધાણા ભાજી
  10. 3નંગ મરચાં
  11. ટોસ્
  12. 1/2ગરમામસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ટોસ્ટ ટમેટા સુપ બનાવવાં માટે ટમેટા ધોઈ તેને બાફી લો પછી મિક્સરમાં પલ્પ બનાવીને તેમાં થોડું પાણી ઉમેરી દો

  2. 2

    એક કઢાઈ મા તેલ અને ઘી બંને મિક્સ માં મુકી જીરુ અને લવીંગ થી વઘાર કરવો, તેમાં ગરમ મસાલો,નીમક,લાલ મરચું પાવડર,લીલા મરચાં ની કટકી કરી ઉમેરી દો, તેમાં ગોળ/ખાંડ ઉમેરી દો 10 મિનિટ સુધી ઉકળ વા દો

  3. 3

    ટોસ્ટ ના નાના ટુકડા ઉમેરી ધાણા ભાજી ભભરાવીને ટોસ્ટ ના નાના ટુકડા ઓ સાથે સુપ શવ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Seema Tank
Seema Tank @tank_9seema
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes