રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટમેટા બાફવા પછી ચારણીમા કાઢી તેમાથી ગાળી બધો રસ ઉપર મુજબના મસાલા નાખી ધીમા ગેસ રાખી થોડી વાર ઉકળવા દેવું ત્યારબદ તેલ મુકી તજ લવીંગ રાઈ જીરું લીમડો મુકી વઘાર કરવો પછી ગરમ ગરમ પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11996070
ટિપ્પણીઓ