રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં પાણી ગરમ કરવા મુકો અને તેમાં ટમેટાને બ્લાન્ચ થવા માટે મૂકો પાંચ-દસ મિનીટ પછી ગેસ બંધ કરી દો ટમેટા ઠંડા થઈ જાય પછી તેની છાલ કાઢી લો
- 2
હવે મિક્સર જારમાં બાફેલા ટમેટા હળદર મરચું મીઠું ગરમ મસાલો ધાણાજીરૂ અને અડધો ગ્લાસ પાણી નાખીને પીસી લો
- 3
હવે નોનસ્ટીક પેનમાં તેલ ગરમ થવા માટે મૂકો તેમાં રાઈ અને જીરું સૂકું મરચું અને મીઠા લીમડાના પાન નાખો ત્યાર પછી ટમેટાનો પ્યુરે વઘારો ગોળ નાખો અડધો ગ્લાસ પાણી ઉમેરો અને દસ મિનિટ માટે ઉકળવા દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ટામેટા લસણ ની ચટણી
#goldenapron2વીક -3 મધ્ય પ્રદેશઆ ચટણી મધ્યપ્રદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે ત્યાંના લોકો આ ચટણીને ભાત સાથે તેમજ રોટલી સાથે ખાય છે... Neha Suthar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દાળ ઢોકળી
#ઇબુક૧#પોસ્ટ૪ દાળ ઢોકળી માટે જે દાળ બનાવવામાં આવે છે તે ગુજરાતી દાળ હોય છે. ગુજરાતી દાળમાં મસાલા રોટલીની પાતળી પાતળી ઢોકળી વણીને નાખવામાં આવે છે. અને આ દાળ ઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જ્યારે ઘરમાં કંઈ શાક ન હોય ત્યારે દાળ ઢોકળી બનાવી શકાય છે. Chhaya Panchal -
હાજીખાની ચેવડો
#માસ્ટરક્લાસ#Masterclass#Post6આ ચેવડો તમે બનાવી ને 1 મહિના સુધી રાખી સકોં છો જે સવારે ચા ,કોફી સાથે સરસ લાગે છે અનેં સાંજે નાસ્તા મા પણ ખાઇ સકાય બાળકો ને સ્કૂલ માં લંચ બોક્ષ માં પણ આપી સકાય છે Daksha Bandhan Makwana -
-
-
-
-
દોઈ બેંગુન
#goldenapron2આ દહીં અને રીંગણ થી બનતી રેસિપિ છે જે ઓરિસ્સા ની ખૂબ પ્રખ્યાત રેસિપિ છે. Jyoti Ukani -
થેપલા બટેટા નું રસાવાળું તીખું શાક અને અથાણું
#એનિવર્સરી #મેઈન કોર્સ #તીખી #week 2 Khyati Ben Trivedi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11270314
ટિપ્પણીઓ