રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો. અહી મે ઉકાળેલું દૂધ લીધું છે.
- 2
દૂધ ને એક ઉફાનો આવે ત્યાં સુધી ગરમ કરી લો. હવે તેમાં લીંબુ નો રસ ઉમેરી ૧૦ મિનિટ સુધી સતત હલાવતા રહો. ત્યાર બાદ તેને ગાળી લો. હવે તેને એક કપડાં મા લઇ તેના પર વજન મૂકી પાણી નિતારી લો.
- 3
હવે તેમાં નિમક, મેંદો અને ઘી ઉમેરી મિકચર મા ક્રશ કરી લો.
- 4
હવે તેની ક્યૂબ બનાવી સિલ્વર ફોઇલ પેપર મા વિટી ને ફ્રીઝર મા ૨-૩ કલાક માટે મૂકી દો.
- 5
તૈયાર છે ચીઝ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ખરખરીયાં (Kharkhria Recipe in Gujarati)
#કૂકબુકદિવાળી માં બનતી આ બધા ને ભાવતી એક ખૂબ જ પ્રચલિત વાનગી છે. અમારા ઘર માં તો બધાને બહુ ભાવે છે અમે તો આને ખરખરીયા કહીએ છીએ પણ એને સુવાળી પણ કહેવામા આવે છે. Sachi Sanket Naik -
ચીઝ પરાઠા
#પરાઠાથેપલા અહી ચીઝ પરાઠા ખૂબ જ ઓછા લોકો બનાવે છે દિલ્હી બાજુ બહુ પ્રિય વાનગી કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
-
હોમમેડ ક્રીમ ચીઝ (Homemade Cream Cheese Recipe In Gujarati)
ક્રીમ ચીઝ જે બહાર ખૂબજ મોંઘુ હોય છે તે ઘરે એકદમ સરળ રીતે અને ફાટફાટ બની જાય છે. Vaishakhi Vyas -
ચીઝ (Cheese Recipe In Gujarati)
#DIWALI2021#mr#LOચીઝનું નામ સાંભળીને મોંમાં પાણી ન આવે તેવી ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે. જો પ્રમાણમાં ખાવામાં આવે તો ચીઝ હેલ્થ માટે પણ ઘણું સારુ છે. તમે માર્કેટમાંથી જે ચીઝ ખરીદો છો તેમાં ભરપૂર માત્રામાં પ્રિઝર્વેટિવ્ઝ આવેલા હોય છે. તેના કરતા તમે આસાન રીત થી ઘરે પણ ચીઝ બનાવી શકો છો,,બે વીક સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે ,, Juliben Dave -
-
ઇટાલિયન ચીઝ સેન્ડવિચ
#ઇબુક૧#૨૮#goldenapron3#wick 2#ચીઝઆપણે ઘણી જાત ની સેન્ડવીચ ખાતા જ હોય છીએ આજે ન્યૂડલ્સ ને ચીઝ સાથે ઇટાલિયન સેન્ડવિચ બનાવીશું ને તે goldenapron3 અને ઇબૂક બને માં સમાવેશ કરું છું . Namrataba Parmar -
-
-
-
અમુલ ચીઝ.. ઘરે બનાવો
હેલો મિત્રો આજે આપણે બનાવીશું આપણા સૌ નું ફેવરીટ અમુલ ચીઝ. એ પણ થોડી જ મીનીટમાં. ચીઝ બનાવવાની આ સૌથી સરળ રેસીપી છે. આ રીત ફોલો કરી ને ચીઝ બનાવશો તો ૧૦૦% અમુલ જેવું જ ચીઝ બનશે. અમુલ જેવું જ ચીઝ ઘરે બનાવવું ખુબ જ સરળ છે. તેમજ ખુબ જ ઓછી સામગ્રીઓ માંથી બની જાય છે. આ ચીઝ બાળકો માટે ટેસ્ટી ની સાથે સાથે ખુબ જ હેલ્થી પણ બને છે. જેથી બાળકો ને પસંદ હોય તેટલું ચીઝ તેમને આપી શકાય છે. આ ચીઝ ને પીઝા ચીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘરે જયારે પણ પીઝા બનાવો ત્યારે હવે બહાર થી ચીઝ લેવાની પણ જરૂર નહિ પડે.megha sachdev
-
-
-
-
પ્રોસેસ ચીઝ (Process Cheez Recipe In Gujarati)
#માઇઇબુકઆ ચીઝ નો ટેસ્ટ બહાર મળતા ચીઝ જેવો જ છે. ખુબ જ સરસ બને છે. Vrutika Shah -
-
-
પનીર કચ્ચા ગોલા (Paneer Kacha Gola Recipe In Gujarati)
#PC#cookpadindia#Cookpadgujaratiપનીર કચ્ચા ગોલા Ketki Dave -
-
મેથી મુળા ચીઝ પરોઠા(Methi muli cheese paratha recipe in gujarati)
#GA4#Week10#ચીઝ#મેથી મુળા ચીઝ પરોઠા Shah Leela -
-
લચકો મેંગો કલાકંદ (Lachko Mango Kalakand Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujarati#sweet#dessertકલાકંદ એક એવર ગ્રીન મીઠાઈ છે ..જે લગભગ બધા ને ભાવતી હોય છે અને બધી સીઝન માં ખાઈ શકાય છે .મારા ઘરે બધા ને લચકો ક્લાકંદ પસંદ છે ..જે બન્યા પછી એમજ ખવાય છે અને જમાવી ને બરફી ની જેમ પીસ પણ સરસ લાગે છે . Keshma Raichura -
-
વેનીલા કેક વીથ ચોકો લાવા (venila cake with chocolate (microwave Recipe)
#goldenapron૩Week24 parita ganatra -
-
-
-
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCookઆજે શરદ પૂનમ છે એટલે દૂધ પૌઆ બનાવવા must.બનાવીને રાત્રે શીતળ પૂનમ ની ચાંદની માં થોડી વાર રાખી મુકવા જેથી ચંદ્ર નો પ્રકાશ પડે,..પછી ભગવાન ને ધરાવવાના હોય..એનાથી શરીરમાં રહેલી ગરમી અને પિત્ત નો નાશ થાય.મમ્મી ના ઘરે તો પાડોશી સાથે ભેગા મળી બનાવીએ અને રાત્રે બધા અગાશીમાં બેસી દૂધપૌંઆ,બટાકા વડા ની મોજ માણતા .એવા એ દિવસો ને યાદ કરી ને મમ્મી સ્ટાઇલ દૂધ પૌઆ બનાવ્યા છે અને ૧૦૦% મસ્ત જ બન્યા હશે . Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12156970
ટિપ્પણીઓ