પ્રોસેસ ચીઝ (Process Cheez Recipe In Gujarati)

Vrutika Shah
Vrutika Shah @vrutikashah
Jamnagar

#માઇઇબુક

આ ચીઝ નો ટેસ્ટ બહાર મળતા ચીઝ જેવો જ છે. ખુબ જ સરસ બને છે.

પ્રોસેસ ચીઝ (Process Cheez Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#માઇઇબુક

આ ચીઝ નો ટેસ્ટ બહાર મળતા ચીઝ જેવો જ છે. ખુબ જ સરસ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧ લિટરદુધ
  2. ૨ ચમચીલીંબુ નો રસ
  3. ૧ ચમચીghee
  4. ચપટીહળદર
  5. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક કડાઈમાં દુધ ગરમ કરવા મૂકવું. દુધ માં ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દેવો. હવે તેમાં લીંબુ નો રસ નાખતા જવું. દુધ અને પાણી અલગ થવા જશે.

  2. 2

    પછી એક બાઉલ પર ગરણી રાખી તેના પર કોટન નું કાપડ રાખી પનીર નું પાણી નિતારી લેવું. હવે ઠંડા પાણી થી પનીર ને બરાબર ધોઈ લેવું.

  3. 3

    પછી પનીર માંથી પાણી બરાબર નિતારી લેવું. હવે તે પનીર ને મિક્સર જારમાં નાખી તેમાં ઘી, હળદર, મીઠું નાખી મિક્સર માં પીસી લો.

  4. 4

    હવે એક ડબ્બા માં પ્લાસ્ટિક રાખી તેમાં આ મિશ્રણ નાખી પ્લાસ્ટિક થી બરાબર ઢાંકી દો અને ફ્રિઝ માં સેટ થવા રાખી દો. સેટ થઇ જાય એટલે ખમણી ની મદદ થી ખામી ને તેનો યુઝ કરો.

  5. 5

    તો તૈયાર છે પ્રોસેસ ચીઝ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vrutika Shah
Vrutika Shah @vrutikashah
પર
Jamnagar

Similar Recipes