ભાજી પરાઠા

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધું શાક કોબીજ, ફ્લાવર, બટાકા, કેપ્સિકમ અને બે મરચા સમારી લો પછી તેને ધોઇ ને કુકર માં બાફવા મૂકો ૩-૪સીટી ઓ વગાડવી પછી ડુંગળી, લસણ અને આદુ ને મિક્સર માં ક્રશ કરી લો પછી ટામેટા ને સમારીને ક્રશ કરી લો પછી એક કડાઈમાં તેલ ગરમ કરો પછી તેમાં તમાલપત્ર અને લવિંગ નાખી તેમાં ડુંગળી લસણ ની પેસ્ટ ઉમેરો પછી તેને ધીમા તાપે સાંતળી લો પછી થોડીવાર પછી ટામેટા ની પ્યુરી પણ ઉમેરો પછી તેને પણ સાંતળો.
- 2
પછી તેમાં લાલ મરચું પાવડર ગરમ મસાલો નાખી મીઠું સ્વાદાનુસાર નાખી હળદર નાખી હલાવી લો પછી જ્યાં સુધી તેમાં તેલ છુટું પડશે પછી બાફેલું શાક ચાળણીમાં કાઢી લો પછી તેને મેશર થી મેશ કરી લો પછી તે શાક કડાઈમાં નાખી હલાવી લો પછી તેમાં પાવભાજી મસાલો નાખો અને પાણી થોડું રેડી થોડી વાર ઢાંકી દો પછી એક વઘરીયા માં તેલ ગરમ કરો પછી તેમાં મરચું નાખી ભાજી માં રેડવું પછી તેને હલાવી લો
- 3
પછી તેમાં એક લીંબુનો રસ રેડી હલાવી તેને ગરમા ગરમ પરાઠા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાંવ ભાજી
#RecipeRefashion#પ્રેઝન્ટેશનમારી આજ ની રેસીપી નાના મોટા સૌને ભાવે એવી ટેસ્ટી અને પૌષ્ટિક છે. ખાસ કરીને નાના બાળકો જે બધા જ શાક ભાજી જેમ કે દૂધી - રીંગણ નથી ખાતા તેવા શાક ને તમે ભાજી માં ઉમેરી ખવડાવી શકો છો. Rupal Gandhi -
-
-
પાવ ભાજી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#પોસ્ટ ૩૦પાવ ભાજી નાના અને મોટા બધા ની ભાવતી હોય છે . એ દરેક રેસ્ટોરન્ટ માં મળે છે તથા બધા ની ઘેર અચુક બનતી હોય છે. Suhani Gatha -
-
-
-
-
ભાજી પાઉં ગ્રીલ સેન્ડવીચ (Bhajipau grill sandwich Recipe in Gujarati)
ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Different test malse. Reena parikh -
-
-
ચીઝી લેયેરડ ભાજી બિરીયાની
#માઇલંચ #goldenapron3 #week૧૦#rice અત્યારે કોરોના ને લીધે બધા ને ધેર માં જ રેહવાનું હોય છે અત્યારે ના સમય ને જોતા મારા ઘેર માં જે વસ્તુઓ હતી એનો ઉપયોગ કરી ને મે આ રેસીપી બનાવી છે બિરીયાની માં થોડું ટ્વીસ્ટ આપીને બનાવી છે એના પાવ ભાજી ની ભાજી નો ઉપયોગ કરી ને બનાવી છે આશા રાખું છું કે બધા ને ગમશે. Suhani Gatha -
-
ખડા ભાજી વિથ પરાઠા
#ડિનરડિનર માટે જલ્દી થી બની જાય તેવી આ રેસિપી છે. આને બોઇલ ભાજી પણ કેહવામાં આવે છે. મુંબઈ ની પ્રખ્યાત વાનગી છે. અહીં મે તેને પરાઠા સાથે સર્વ કરી છે. તેને પાઉં સાથે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
-
-
-
ગ્રીન પાંવ ભાજી (Green Pav Bhaji Recipe In Gujarati)
#લીલી#રેગયુલર પાવ ભાજી તો આપડે બધા ખાતા j હોયે છીઅે પણ શિયાળા માં મળતાં લીલાં શાકભાજી ના ટ્વીસ્ટ થી આપડે ગ્રીન ભાજી બનાવી બાળકો ને હેલ્ધી ખવડાવી શકીએ. Kunti Naik -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ