રાંધવાની સૂચનાઓ
- 1
ઉપર ના બધા શાકભાજી મિક્સ કરી તેમાં મીઠું આદું મરચાં લસણની પેસ્ટ કોથમીર, પાવ ભાજી નો મસાલો નાખી ને સ્ટફિંગ તૈયાર કરો. હવે ઘઉં ના લોટ ની રોટલી વણી ને વચ્ચે સ્ટફિંગ મૂકી વણી ને પરાઠા ને ઘી માં તળી લેવું. પરાઠા ને દહીં અથવા કેચપ જાણે સૅવ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખડા ભાજી વિથ પરાઠા
#ડિનરડિનર માટે જલ્દી થી બની જાય તેવી આ રેસિપી છે. આને બોઇલ ભાજી પણ કેહવામાં આવે છે. મુંબઈ ની પ્રખ્યાત વાનગી છે. અહીં મે તેને પરાઠા સાથે સર્વ કરી છે. તેને પાઉં સાથે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
પાવ ભાજી
#PS#cookpadindia#cookpadgujaratiપાવ ભાજી ૧ ચટપટી અને ટેસ્ટી ડિશ છે. આ ડીશ બધાને ભાવતી હોય છે. આ ડીશ ની શોધ મહારાષ્ટ્ર મા થઈ હતી અને મુંબઈ માં આ ડીશ બહુજ લોક પ્રિય છે. તો ચાલો આપડે આજે મુંબઈ સ્ટાઇલ પાવ ભાજી ની રેસિપી જોઈએ. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
ઇન્દોરી સેવ પરાઠા
#પરાઠાથેપલાસેવ પરાઠા એ ઇન્દોરની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. ત્યાંના લોકો પરાઠા માં રતલામી સેવ અથવા તો બિકાનેરી સેવ નો ઉપયોગ કરીને પરાઠા બનાવે છે.સેવ ની ઓપ્શનમાં તે લોકો તીખી મમરી અને મિક્સ ચવાણા નો પણ ઉપયોગ કરે છે.... આ પરાઠા ખુબજ ક્રન્ચી અને સ્પાઈસી લાગે છે તો આજે કંઈક નવા ચટપટા પરોઠા ટ્રાય કરીએ.... Neha Suthar -
આલુ પરાઠા
#થેપલા પરાઠા#આલુ પરાઠા ત્રણ ટાઈમ આપો તો બીજું કશું જ ન માગે સોસ કે દહીં સાથે બહુ જ સરસ લાગે છે' mamtabhatt829@gmail.com Bhatt -
નાયલોન આલુ પરાઠા
#ઇબુક૧#વાનગી-૧૬આ આલુ પરાઠા બનાવવા ખૂબ જ ઓછો ટાઇમ લાગે છે.અને ઓછી વસ્તુ માંથી ટેસ્ટી પરાઠા બને છે. Geeta Rathod -
-
-
હરીયાળી પાઉં ભાજી
#શિયાળાશિયાળાની ઋતુમાં ખાવાની ખૂબ મજા આવે છે.સરસ લીલોતરી શાકભાજી બજારમાં ઉપલબ્ધ હોય છે.સરસ દેશી ખાવાની મજા પડી જાય છે.અને શરીર માટે ખૂબ જ પૌષ્ટિક આહાર છે. Bhumika Parmar -
ચીઝી ભાજી પાસ્તા
#ફ્યુઝનક્યારેક પાવ ભાજી માંથી જો ભાજી વધેલી હોય તો એનો ઓપ્શન આપણે વિચારતા હોઈએ છીએ, મે આજે એમાંથી જ પાસ્તા બનાવ્યા છે... ઇન્ડિયન- ઈટાલીયન મિક્સ... Radhika Nirav Trivedi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11041445
ટિપ્પણીઓ