ફણગાવેલા મગ, મકાઈ વિથ વેજીટેબલ સલાડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ફણગાવેલા મગ તેમજ મકાઈ લયસુ.
- 2
ત્યારબાદ તેમાં ઘટકો માં દર્શાવેલ શાકભાજી સમારી એડ કરીશુ.
- 3
ત્યારબાદ તેમાં મીઠું તેમજ બીજા મસાલા એડ કરી મિક્સ કરી લયસુ.
- 4
ત્યારબાદ સલાડ ની પ્લેટ ને થોડી ગાર્નિશિંગ કરીશુ.અહીં મેં કોબી,કેપ્સિકમ,ગાજર,કાંદો,લીલા ધાણા તેમજ સાથે સાથે થોડા તળેલા નાના ફ્રાઇમ્સ નો ઉપયોગ કરી સલાડ ની પ્લેટ ગાર્નિસિંગ કરી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સ્પ્રાઓટ મગ સલાડ
#goldenapron3# Week3# ડિનર સલાડ જે નાના મોટા નું ફેવરિટ જરૂર થી ટ્રાય કરજો Jayshree Kotecha -
-
-
-
ફણગાવેલા મગ નું સલાડ (Sprouted Mag Salad Recipe In Gujarati)
આજે મે ખુબજ હેલ્ધી એવા ફણગાવેલા મગ અને સાથે કાચા શાકભાજી ઉમેરી ને સલાડ બનાવ્યું છે.. #સાઈડ Tejal Rathod Vaja -
સ્પ્રાઉટ મિક્સ સલાડ (Sprout Mix Salad Recipe In Gujarati)
#LSRગમે તેવો નાનો પ્રસંગ હોય, ગમે તેટલી વાનગીઓ બનાવી હોય પણ સલાડ તો હોય જ. ઘણી બધી જાતના સલાડ હોય છે. Reshma Tailor -
-
-
-
-
-
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
ફણગાવેલા મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે, જે ડાયાબિટીક વ્યક્તિ માટે તથા વેઇટ લોસ કરવા માંગતા હોય તેના માટે, ભુખ પણ સંતોષાઈ જાય અને હેલ્થ પણ સચવાય જાય છે Pinal Patel -
-
ફણગાવેલા મગ અને ચણા ની દાળ નું સલાડ વિથ યોગર્ટ ડ્રેસિંગ
#હેલ્થીઆપણે ફણગાવેલા મગ સામાન્ય રીતે ખાતા જ હોઈએ છે. પણ તેમાં અલગ ફ્લેવર્સ આપી ને ખાઈએ તો વધારે સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
અમેરિકન મકાઈ નું સલાડ (Sweet Corn Salad Recipe In Gujarati)
આજ નું આપણું આ સલાડ વિટામિન અને પ્રોટીન થી ભરપૂર છે.અને સાથે ડાયેટ સ્પેશિયલ પણ છે.નાના છોકરાવ થી લઈ મોટા સુધી સૌ કોઈ ને પસંદ આવે એવું. Shivani Bhatt -
મકાઈ ખીચીયા સ્પાઉટેડ સલાડ(Corn Papad Sprouts Salad Recipe In Gujarati)
હેલ્થી વેજીટેબલ અને ફણગાવેલા કઠોડ નુ સરસ મજાનુ સલાડ આશા રાખું છું આપને પણ ગમશે.. #સાઈડ H S Panchal -
-
-
-
-
-
-
ફણગાવેલા મગનું સલાડ
#કઠોળ#ફણગાવેલા મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. સાથે જો બીજા હેલ્થી શાકભાજી હોય તો તો પછી પૂછવું જ શું!!! ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી સલાડ.... Dimpal Patel -
-
-
ફણગાવેલા મગ-મમરાની સૂકી ભેળ
#goldenapron3#week4#Sprout#Chutneyફણગાવેલા મગ અને દાળીયા ની સૂકી ચટણી સાથે ભેળ બનાવી છે . દાળીયા ની સૂકી ચટણી બનાવી ને એરટાઈટ ડબ્બામાં ફ્રીઝ માં સ્ટોર કરી શકાય છે .. સૂકી ભેળ અને ચાટ અથવા સલાડ માં આ ચટણી વાપરી શકાય છે. Pragna Mistry -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12166556
ટિપ્પણીઓ (2)