ગ્રીન ઓનિયન પાવભાજી(Green onion pavbhaji recipe in Gujarati)

ગ્રીન ઓનિયન પાવભાજી(Green onion pavbhaji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધું શાક સમારી ને ધોઈ ને કુકર માં ૩થી ૪ સીટી વગાડી લો.પછી બફાય જાય એટલે તેને એક ચાળણીમાં કાઢી લો. પછી પાણી નીતારી જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લો અને મેશર ની મદદથી મેશ કરી લો
- 2
હવે ગેસ પર એક કડાઈ મુકો પછી તેમાં તેલ રેડી દો હવે તેમાં તમાલપત્ર એડ કરો પછી તેમાં સુકી ડુંગળી અને ટામેટા,લસણ અને આદુ ની પેસ્ટ એડ કરો
- 3
હવે ડુંગળી,લસણ, ટામેટા ની પેસ્ટ બરાબર સાંતળો પછી તેમાંથી પાણી બળી જાય એટલે અને બરાબર સંતળાઈ જાય એટલે તેમાં લીલી ડુંગળી ની પેસ્ટ એડ કરો
- 4
હવે તેને પણ સાંતળો જ્યાં સુધી પાણી બળી ન જાય અને સેકાય જાય ત્યાં સુધી હવે તેમાં લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, મીઠું અને પાવભાજી મસાલો એડ કરો
- 5
પછી બધું બરાબર સંતળાવા દો તેમાં તેલ છુટશે હવે તેમાં બાફી ને મેશ કરેલા શાકભાજી એડ કરો અને ૧ વાટકી પાણી રેડી દો હવે તેને ૫ થી ૧૦ મિનિટ માટે ધીમા તાપે ઉકાળો
- 6
તેમાં લીંબુનો રસ એડ કરો હવે બીજા ગેસ પર એક વઘારીયુ મુકો પછી તેમાં તેલ રેડી દો તેલ ગરમ થાય એટલે પછી ગેસ બંધ કરી તેમાં ૨ ચમચી લાલ મરચું પાઉડર એડ કરો અને તરતજ પાવભાજી વાડી કડાઈમાં એડ કરો એટલે પાવભાજી માં કલર આવશે.
- 7
હવે ૨ ચમચી બટર એડ કરો અને છેલ્લા તેમાં કોથમીર એડ કરી ગેસ બંધ કરી દો હવે એક તવા પર પાવ કાપી ને બટર લગાવી બેવ બાજુ થી સેકી લો અને એક પ્લેટમાં સર્વ કરો સાથે ઝીણી સમારેલી ડુંગળી મુકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
#GA4#week11#લીલીડુંગળીઆપડે સાદા પાવ ભાજી તો ખાઈ એ જ છીએ .પણ આ મા મે લીલી ડુંગળી નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Jagruti Chauhan -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
મારી ઘરે અવારનવાર ડીનર મા મિક્સ વેજીટેબલ ની પાવભાજી બને છે. Avani Suba -
ગ્રીન પાંઉભાજી (Green Pavbhaji Recipe In Gujarati)
#WLD#CWM1#Hathimasala#Hathi Masala - Banao Life मसालेदारThis Green Pav Bhaji is a hearty, delightsome, flavorful meal of mashed green vegetables with fluffy soft buttery pav (Dinner rolls) served with a side of crunchy onions, lemon, and butter milk.Friends, You will love this new version of the pav bhaji recipe for its flavors and wholesomeness. Just cook, serve n enjoy!!! Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
-
ગ્રીન ઓનિયન સલાડ (Green Onion Salad Recipe In Gujarati)
#GA4#Week11#Greenonionsalad Nita Prajesh Suthar -
-
ગ્રીન પાવભાજી (Green Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#dinner recipe Amita Soni -
-
-
-
-
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
પાવભાજી મૂળરૂપે મહારાષ્ટ્રની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. ગુજરાતી લોકોને એટલી પસંદ છે કે ગુજરાતીઓએ પાવભાજી ને પોતાની બનાવી લીધી છે. પાવભાજી એ શાકભાજીના મિશ્રણમાં મસાલા ઉમેરીને બનતી એક ગ્રેવી છે જે પાવ સાથે પીરસવામાં આવે છે. પાવભાજી માં બટર ઉમેરી ને ખાવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે.#વેસ્ટ#પોસ્ટ4 spicequeen -
-
-
-
ગ્રીન પાંઉભાજી (Green Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#BR#MBR5week5 Unnati Desai -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ