ગુજરાતી થાળી

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#એપ્રિલ

ગુજરાતી થાળી

2 કમેન્ટ્સ કરેલ છે

#એપ્રિલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. -ગુવાર બટેટા નું શાક બનાવવા માટે----
  2. 200 ગ્રામગુવાર
  3. 1 નંગબટેટા
  4. 1 નંગટામેટું
  5. -- વઘાર કરવા માટે-----
  6. 3ચમચા તેલ
  7. પા ચમચી રાઈ
  8. પા ચમચી જીરૂ
  9. સૂકું લાલ મરચું
  10. તમાલપત્ર
  11. પા ચમચી મરચાની ભૂકી
  12. પા ચમચી હળદર
  13. 1 ચમચીધાણાજીરૂ
  14. સ્વાદ મુજબ મીઠું
  15. પા ચમચી મેગી મસાલો
  16. ---- ગુવાર ની કાતરી-----
  17. 25 ગ્રામઘરે સુકવણી કરેલો ગુવાર
  18. ૨૫ ગ્રામ તળેલો ગોવાર
  19. --- ટીંડોળા મરચાનો સંભારો બનાવા માટે-----
  20. 25 ગ્રામટીંડોળા
  21. 1લીલુ મરચું
  22. -- વઘાર કરવા માટે
  23. 2 ચમચીતેલ
  24. પા ચમચી રાઈ
  25. પા ચમચી જીરૂં
  26. પા ચમચી હિંગ
  27. પા ચમચી ખાંડ
  28. -- અન્ય સામગ્રીમાં-----

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગુવાર બટેટાનું શાક બનાવવા માટે ગુવાર ને ધોઈ અને સુધારી લો.

  2. 2

    પછી તેમાં બધા મસાલા ઉમેરો. પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો. કુકરમાં ચાર સીટી લઈ લો.

  3. 3

    સંભારો બનાવવા માટે ---પ્રથમ ટીંટોડા અને મરચાંને ધોઈ લો. પછી તેને સમારી લો. ત્યારબાદ એક તપેલામાં ૩ ચમચી તેલ લઈ તેમાં રાય જીરુ, હિંગ ઉમેરી વઘાર તૈયાર કરો. અને તેને 3થી ૪ મિનિટ માટે ધીમા ગેસ પર ચડવા દો.

  4. 4

    ગુવાર ની કાચરી બનાવવા માટે પ્રથમ ગોવારને પાણીથી સરખી રીતે ધોઈ લો. પછી તેને એક તપેલામાં લઇ અને તેમાં છાશ અને હળદર, મીઠું ઉમેરી એક રાત મૂકી રાખો.

  5. 5

    બીજી દિવસે સાડી માં પાથરી દો. ચાર પાંચ દિવસ મા આ રીતે બ્રાઉન કલરની થઇ જશે. પછી તેને તેલ મૂકી અને થોડી થોડી કરી અને તળી લો.

  6. 6

    તો તૈયાર છે ગુવાર ની કાચરી. પછી તેના પર મરચાની ભૂકી અને મીઠુ ઉમેરી દો.

  7. 7
  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

Similar Recipes