ગુજરાતી પંજાબી કોમ્બો

ગુજરાતી પંજાબી કોમ્બો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કથરોટમાં લોટ લઇ 2 ચમચા તેલ અને પાણી લઇ લોટ બાંધી લો ત્યારબાદ તેને દસ મિનિટ રેસ્ટ આપો અને અને પછી તેનો ગોયળું કરી તાવડી પર રોટલી શેકી લેવી
- 2
- 3
સૌપ્રથમ પાલકને વીણી કાણાવાળા વાડકામાં લઈ પાણીથી સરખી રીતે ધોઈ લો ત્યારબાદ તેને ગરમ પાણીમાં તપેલીમાં અને થોડીવાર રહેવા દો
- 4
વઘાર કરવા માટે એક તપેલીમાં બે ચમચી ઘી ગરમ કરવા મુકો અને વઘાર માટેની બધી સામગ્રી તૈયાર કરો
- 5
ત્યારબાદ હિંગ એડ કરી પછી પાલકની પ્યુરી એડ કરો અને તેમાં સ્વાદ મુજબ નિમક એડ કરો
- 6
તો તૈયાર છે પાલક પનીર. છેલ્લે તેના પર પનીરના કટકા ઉમેરો. જ્યારે પાલક પનીર સર્વ કરીએ ત્યારે ટોપરા નો ભૂકો ભભરાવી સર્વ કરો
- 7
દાળ બનાવવા માટે સૌપ્રથમ દાળને કૂકરમાં ધોઈ અને છ cityલેવી ત્યારે તેમાં લીલા મરચા અને ટામેટા નાખી દેવા. ત્યારબાદ દાળ વઘાર કરવા માટેની સામગ્રી તૈયાર કરવી. દાળને ક્રશ કરી લેવી. પછી એક તપેલીમાં 2 ચમચા તેલ રાઈ જીરુ તમાલપત્ર સુકુ મરચુ અને હિંગ ઉમેરવી.
- 8
વઘારમાં દાળ એડ કરવી. ત્યારબાદ તેમાં મરચું હળદર મીઠું એડ કરવા અને તેને ઉકળવા દેવી. છેલ્લે તેમાં લીંબુનો રસ ઉમેરો. અને એક ઊભરો લેવો. તો તૈયાર છે આપણી દાળ.
- 9
ભાત બનાવવા માટે પ્રમાણસર ચોખા લઈ તેને પાણીથી ધોઈ લો અને તેને કુકરમાં છ city લઇ લો
- 10
સલાડ બનાવવા માટે કાકડીની છાલ ઉતારી લો પછી આ મશીન થી એક સરખા ગોળ પતીકા કરી લો તે જ રીતે ટામેટાના પણ ગણપતિ કા તે જ રીતે ટામેટાના પણ ગોળ પતીકા એક સરખા આ મશીનથી કરી લો
- 11
પછી તેના પર બટર ખમણી ને ઉમેરો ને. તો તૈયાર છે આપણું ડેકોરેટિવ સલાડ
- 12
- 13
- 14
(પ્લેટમાં ભાત મુકતા રહી ગયા છે ઉતાવળ હતી એટલે)
- 15
અથાણું લીંબુ નુ
- 16
ગોળ અને ઘી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુજરાતી થાળી
#લોકડાઉન#એપ્રિલ લોકડાઉન થયું તેને ઘણા દિવસો થયા તો જે ઘરમાં હોય તેનાથી ચલાવી લેવું પડે છે તો આજે મેં રોટલી શાક દાળ-ભાત અને સલાડમાં કાકડીમાં ગાજર લીલા મરચા અને કિસમિસ નો ઉપયોગ કર્યો છે સાથે કાચી કેરી અને ગુદા નુ અથાણુ અને ગોળ અને ઘી અને ખીચી ના પાપડ Khyati Joshi Trivedi -
ગુજરાતી જમણ
#ચોખા/ભાત આજે કંઈક નવીન કરવાનું મન થયું તો ચાલને આજે કંઈક રોટલીમાં વિવિધતા લાવું. અને સાથે સાથે ઘઉંનો લોટ આજે ઘરમાં ઓછો હતો તો થોડા ઘઉંના લોટ સાથે સાથે જુવારનો લોટ ઉમેરી અને રોટલી બનાવી સાથે ગુવાર બટેટા નું શાક, ગોળ અને ઘી, અને વાલી છાશ..... Khyati Joshi Trivedi -
ગુજરાતી જમણ
#લોકડાઉન#એપ્રિલ આજે જમણમાં રોટલી, પલાળીને વઘારેલા મગ, ગોળ ઘી અને લીંબુ નું અથાણું સાથે સલાડમાં ગાજર, ડુંગળી અને ટમેટા તો ચાલો તે ની મોજ માણીએ. Khyati Joshi Trivedi -
ગુજરાતી થાળી
#લોકડાઉન#કાંદાલસણ#એપ્રિલલોકડડાઉન થયા તેને ઘણા દિવસો થયા. તો આજે હું તમારી સમક્ષ રોટલી, શાક, દાળ, ભાત સરગવાની સિંગ નો લોટવાળું શાક, સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
પાલક પનીર & પરાઠા (Palak Paneer & Paratha Recipe In Gujarati)
#મોમ#રોટીસ ખુબ સરસ કોન્ટેક્ટ છે. મારી મમ્મી પણ પાલક પનીર અને પરાઠા બનાવતા. તો મેં પણ આજે એ જ રીતે બનાવી છે. તમે પણ ટ્રાય કરજો અને મને તેના મંતવ્ય જરૂરથી આપશો. Khyati Joshi Trivedi -
-
ગુજરાતી ભાણું
#લંચ#લોકડાઉન ગુજરાતમાં દરરોજ અલગ-અલગ જમવાનું બનાવતા હોય છે તો આ જે હું તમારી સમક્ષ લઈને આવી છું રોટલી કોબી બટેટા નુ શાક મગની દાળ છુટ્ટી ભાત અને કાકડી ટમેટા નું સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
ગુજરાતી જમણ
#કૈરી#આલુ બાળકોની સૌથી પ્રિય વસ્તુઓ આલુ છે.. તે બારેમાસ ખાઈ શકાય છે. અને આપણને સરળતાથી મળી પણ જાય છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
લોકડાઉન લંચ
#લોકડાઉન#એપ્રિલ લોકડાઉન થયું તેને ઘણા દિવસો થયા. ધીમે ધીમે શાકભાજી પણ ખૂટતા થયા છે. ઘરમાં ને ઘરમાં હોય એટલે ભૂખ પણ વધારે લાગે પાંચ બનાવ્યું છે મસાલા પુરી અને બટેટાનું રસાવાળુ શાક સાથે ટામેટા અને લાલ મરચા ની ચટણી સાથે સર્વ કર્યું છે Khyati Joshi Trivedi -
-
-
-
વેજીટેબલ બિરયાની અને ટમેટા સૂપ
#મોમ#સમર#મે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાંજે કંઈક હળવું ખાવાનું મન થાય તો આ વેજીટેબલ બીજાની બેસ્ટ ઓપ્શન છે. તો તમે પણ ટ્રાય કરજો અને મને તેના મંતવ્ય જરૂરથી આપશો Khyati Joshi Trivedi -
-
તુવેર દાળની ખીચડી અને કઢી
#ડિનર#ભાત#એપ્રિલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાંજે કઈ ભર પેટ નો ખાવું હોય તો તુવેર દાળની ખીચડી અને કઢી બેસ્ટ ઓપ્શન છે. હેલો હેલ્ધી અને પચવામાં પણ સરળ. અને કરવામાં પણ સરળ. આ ખીચડી આપણે નાના બાળકોથી લઇ વૃદ્ધો અને વડીલો બધાને આપી શકે છે તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
ચૈત્રી આઠમનો થાળ
#લોકડાઉન#એપ્રિલ આજે ચૈત્ર મહિનાની આઠમ છે. તો માતાજીને થાળ ધરેલ છે. થાળ માં પળ, ખીર, દાળ, કાકડી નું સલાડ. તો ચાલો જોઈએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
-
ગુજરાતી જમણ
#લંચ# લોકડાઉન ગુજરાતીઓ જમવા માં ખૂબ નવીન નવીન અને ચટાકેદાર વાનગીનો ઉપયોગ કરતા હોય છે ક્યારેક શાક કઠોળ કે ક્યારેક દાળ ઢોકળી તો આમ પણ કઠોળ છે એમાં કેલ્શિયમ નો પ્રમાણ વધારે હોય છે જે શરીરના હાડકા માટે ખૂબ સારું એવું હોય છે કઠોળ છે બધા માટે ખૂબ સારા છે નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધીનાને.આજે આપણે કઠોળમાં મગ કર્યા છે તો ચાલો જોઈએ તેની રેસિપી........ Khyati Joshi Trivedi -
-
જીરા રાઈસ અને વેજીટેબલ સૂપ
# લંચ# લોકડાઉન કોરોનાવાયરસ ના લીધે ઘરમાં શાકભાજી ઓછા હોય તો આ રેસીપી બનાવવામાં સરળતા રહે છે અને ઝડપથી બની જાય છે સાથે-સાથે હેલ્ધી પણ છે અને ટેસ્ટી તો ખરી જ................ 😋😋😋😋😋 Khyati Joshi Trivedi -
ગુજરાતી જમણ
# લંચ....... ગુજરાતીઓ ને જમણમાં દરરોજ અલગ થતું હોય છે તો આજે મેં રોટલી વટાણા બટેટાનું શાક મગની છુટ્ટી દાળ અને ટમેટા નું સલાડ ખુબ સરસ લાગે છે અને જમવાની પણ મજા આવે છે Khyati Joshi Trivedi -
થેપલા(સાદા, ચીઝ,બટર)કોબી નો સંભારો દૂધ ચા અથાણું
# લંચ#લોકડાઉન અત્યારે હાલની પરિસ્થિતિમાં કોરોનાવાયરસ ને લીધે ઘરમાં છે અને અછત છે અને અત્યારે હવે ઘણા દિવસો થયા છે તો શાકભાજી પૂરા થવા આવ્યા છે તો અમે સાંજનો જમણ છે એમાં થેપલા કોબી મરચાનો સંભારો સાથે દૂધ અને ચા Khyati Joshi Trivedi -
મલ્ટી ગ્રાઈન દાળ & મેગી જીરા રાઈસ
#ડિનર#એપ્રિલ આજે મે જુદી જુદી દાળનો ઉપયોગ કરી અને મલ્ટીગ્રેઇન દાળ બનાવી છે અને સાથે brown rice માંથી મેગી જીરા મસાલા રાઈસ બનાવ્યા છે. જે ખૂબ ટેસ્ટી છે, હેલ્ધી છે, અને ખૂબ ગુણકારી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી........ Khyati Joshi Trivedi -
ન્યુટ્રી લોકડાઉન લંચ(રાગી નો લોટ & ઘઉંનો લોટ)
#લોકડાઉન#કાંદાલસણ#એપ્રિલ લોકડાઉન થયું તેને ઘણા દિવસો થયા. હવે તો શાકભાજી અને બીજી ઘણી આઈટમ્સ ખૂટવા લાગી છે. એટલે ઘરમાં જે હોય તેનાથી ચલાવી લેવું પડે છે. પછી ભલેને થાળીમાં ભાખરી અને દૂધ હોય, ભાખરી અને અથાણું હોય કે રોટલો અને અથાણું હોય તોપણ ગુજરાતીઓને કયાય તકલીફ પડતી નથી. એને તો બધુ ચાલે, ગમશે અને ફાવશે, અને ભાવશે. એટલે જ ગુજરાતી ઓમાં વડદાદાઓ ખાદ્ય સામગ્રીનો બારેમાસ સંગ્રહ કરી રાખતા કે આવી કોઈ અણધારી આફત કે વરસાદ હોય ત્યારે તકલીફ ના પડે,...... Khyati Joshi Trivedi -
ગુજરાતી ભાણું
# ટ્રેડિશનલ---- હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે હું તમારા માટે લઈને આવીશું ગુજરાતની મનપસંદ મગની દાળની ખીચડી અને ટામેટાનો સુપ જે ખુબ સરસ બન્યું છે અને ટેસ્ટમાં પણ ખુબ સરસ છે અને સુગંધમાં પણ ખુબ સરસ છે આજે કંઈક અલગ બનાવ્યું છે કેટલાક લોકો કઢી દહીં છાશ એવુ તો કંઈક કરતા જ હોય છે પણ આજે મેં ખીચડી સાથે ટામેટા સૂપ નો સ્વાદ માણ્યો છે તો તમે પણ મારી રેસીપી ટ્રાય કરજો અને મને મંતવ્ય જણાવશો Khyati Ben Trivedi -
પરશુરામ જન્મ જયંતિ નો થાળ
#ડિનર#એપ્રિલ#ભાત આજરોજ પરશુરામજી નો જન્મ જયંતી છે તો તેમાં ભાખરી, ગલકા નું શાક, પાલક નુ શાક, ઘઉંના લોટનો શીરો, બટેટાનું શાક, ખીચડી, ગુવાર ની કાચરી, તળેલા લીલા મરચાં અને દૂધ. Khyati Joshi Trivedi -
પરોઠા મટર પનીર સબ્જી ભાત દાળ ડુંગળીનું સલાડ અને લીંબુ નું અથાણું
#મિલ્કી હેલો ફ્રેન્ડ્સ તમારી સમક્ષ પરોઠા મટર પનીર સબ્જી ભાત દાળ ડુંગળી નું સલાડ અને આચાર લઈને આવી છું. કારણ કે પનીર છે તે ખૂબ જ હેલ્ધી ખોરાક તરીકે ઓળખવામાં આવે છે પનીરમાં ઘણા બધા પોષક તત્વો વિટામિન હોય છે કેલ્શિયમ પણ હોય છે જેથી શરીરના હાડકા મજબૂત બનાવે છે અરે બાળકોને paneer ખૂબ વધારે પસંદ આવે છે તો ચાલો જોઈએ આપણે તેની રેસિપી Khyati Ben Trivedi -
-
પોટલી દાળઢોકળી
#કાંદાલસણ#એપ્રિલહેલો ફ્રેન્ડ્સ દાળ ઢોકળી ખૂબ જલદી થઈ જાય તેવી વાનગી છે. પાછો ખાવામાં ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે. દાળ ઢોકળી બનાવવાની ઘણી બધી રીતો છે કોઈ છે ઢોકળીને તળી લેતા હોય તો કોઈ છે એ આવી રીતે પોટલી બનાવીને પોટલી બનાવતા હોય. તો ચાલો છો તેની રેસિપી..... Khyati Joshi Trivedi
More Recipes
ટિપ્પણીઓ