રાંધવાની સૂચનાઓ
- 1
પરોઠા બનાવવા માટે કથરોટમાં લોટ લઇ તેમાં મીઠું, હીંગ અને જીરું અને જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો. પછી તેને દસ મિનિટ રેસ્ટ આપો.
- 2
પછી તે નાનો લુઓ લય અને પરોઠા વણો. પછી તેના પર તે એક ચમચી તેલ લગાવો પછી તેના ઉપર અટામણ નો લોટ ભભરાવો. પછી તેને ચિત્રમાં બતાવ્યા મુજબ વાળી લો
- 3
પછી તેના અટામણ વાળો કરી અને સાથે વણી લો એટલે ત્રિકોણ શેઇપ આવશે પછી તેને તવા પર બદામી રંગના શેકી લેવા.
- 4
ખીચડી બનાવવા માટે એક વાટકી પ્રમાણસર દાળ લો. અને તેમાં ચોખા ઉમેરો. પછી બંનેને સરખી રીતે પાણીથી ધોઈ અને એક નાની તપેલીમાં વઘાર કરવો વઘાર કરી પછી દાળ વાળી તપેલીમાં એડ કરવો. પછી તેમાં મસાલા એડ કરવા અને તેને કુકરમાં બાફવા માટે મૂકવી અને છ city લઈ લેવી
- 5
. ત્યારબાદ મઠ વઘારવા માટે ની સામગ્રી ભેગી કરો. પછી તપેલીમાં ૨ ચમચા તેલ વગર કરવા માટેની સામગ્રી એડ કરો ત્યારબાદ તેમાં થોડુ પાણી ઉમેરો અને તેને ચડવા દો
- 6
તો તૈયાર છે આપણી હળવીફૂલ ગુજરાતી થાળી. પૌષ્ટિકતાથી ભરપૂર છે અને ખૂબ સ્વાદિષ્ટ છે. તો તમે પણ ટ્રાય કરો છો મારી રેસીપી અને મને જણાવશો...
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુજરાતી થાળી
#લોકડાઉન#કાંદાલસણ#એપ્રિલલોકડડાઉન થયા તેને ઘણા દિવસો થયા. તો આજે હું તમારી સમક્ષ રોટલી, શાક, દાળ, ભાત સરગવાની સિંગ નો લોટવાળું શાક, સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
ગુજરાતી થાળી
#લોકડાઉન#એપ્રિલ લોકડાઉન થયું તેને ઘણા દિવસો થયા તો જે ઘરમાં હોય તેનાથી ચલાવી લેવું પડે છે તો આજે મેં રોટલી શાક દાળ-ભાત અને સલાડમાં કાકડીમાં ગાજર લીલા મરચા અને કિસમિસ નો ઉપયોગ કર્યો છે સાથે કાચી કેરી અને ગુદા નુ અથાણુ અને ગોળ અને ઘી અને ખીચી ના પાપડ Khyati Joshi Trivedi -
-
કાઠિયાવાડી થાળી
આજે ગુજરાતનો લોકપ્રિય જમણ એવું ભાખરી દુધી બટેટાનું શાક છાશ અને કોબી મરચાનો સંભારો તો ચાલો તેની મજા માણીએ Khyati Joshi Trivedi -
-
-
-
-
-
ગુજરાતી જમણ
#લોકડાઉન#એપ્રિલ આજે જમણમાં રોટલી, પલાળીને વઘારેલા મગ, ગોળ ઘી અને લીંબુ નું અથાણું સાથે સલાડમાં ગાજર, ડુંગળી અને ટમેટા તો ચાલો તે ની મોજ માણીએ. Khyati Joshi Trivedi -
-
ચૈત્રી આઠમનો થાળ
#લોકડાઉન#એપ્રિલ આજે ચૈત્ર મહિનાની આઠમ છે. તો માતાજીને થાળ ધરેલ છે. થાળ માં પળ, ખીર, દાળ, કાકડી નું સલાડ. તો ચાલો જોઈએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
-
ગુજરાતી જમણ
#કૈરી#આલુ બાળકોની સૌથી પ્રિય વસ્તુઓ આલુ છે.. તે બારેમાસ ખાઈ શકાય છે. અને આપણને સરળતાથી મળી પણ જાય છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
ગુજરાતી ભાણું
#લંચ#લોકડાઉન ગુજરાતમાં દરરોજ અલગ-અલગ જમવાનું બનાવતા હોય છે તો આ જે હું તમારી સમક્ષ લઈને આવી છું રોટલી કોબી બટેટા નુ શાક મગની દાળ છુટ્ટી ભાત અને કાકડી ટમેટા નું સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
-
લોકડાઉન લંચ
#લોકડાઉન#એપ્રિલ લોકડાઉન થયું તેને ઘણા દિવસો થયા. ધીમે ધીમે શાકભાજી પણ ખૂટતા થયા છે. ઘરમાં ને ઘરમાં હોય એટલે ભૂખ પણ વધારે લાગે પાંચ બનાવ્યું છે મસાલા પુરી અને બટેટાનું રસાવાળુ શાક સાથે ટામેટા અને લાલ મરચા ની ચટણી સાથે સર્વ કર્યું છે Khyati Joshi Trivedi -
ગુજરાતી જમણ
# લંચ....... ગુજરાતીઓ ને જમણમાં દરરોજ અલગ થતું હોય છે તો આજે મેં રોટલી વટાણા બટેટાનું શાક મગની છુટ્ટી દાળ અને ટમેટા નું સલાડ ખુબ સરસ લાગે છે અને જમવાની પણ મજા આવે છે Khyati Joshi Trivedi -
તુવેર દાળની ખીચડી અને કઢી
#ડિનર#ભાત#એપ્રિલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાંજે કઈ ભર પેટ નો ખાવું હોય તો તુવેર દાળની ખીચડી અને કઢી બેસ્ટ ઓપ્શન છે. હેલો હેલ્ધી અને પચવામાં પણ સરળ. અને કરવામાં પણ સરળ. આ ખીચડી આપણે નાના બાળકોથી લઇ વૃદ્ધો અને વડીલો બધાને આપી શકે છે તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
પરાઠા સેવ ટમેટાનું શાક અડદના પાપડ લીલા મરચાં લાલ મરચાં ટામેટા ની ચટણી અને દહીં
# મિલ્કી#લંચ રેસિપી Khyati Ben Trivedi -
ગુજરાતી પંજાબી કોમ્બો
#લોકડાઉન#એપ્રિલ નમસ્કાર મિત્રો, આજની થાળી એક અલગ જ છે કેમકે એમાં પહેલા તો ગુજરાતી અને પંજાબી નો કોમીનેશન છે પ્લસ બટર અને પનીરનો ઉપયોગ કર્યો છે. સાથે સાથે રોટલી, પાલક પનીર, દાળ, ભાત ગોળ અને ઘી સાથે મનભાવતું સલાડ તો ચાલે છે તેની રેસિપી તમને કેવું લાગે તેનો અભિપ્રાય અમને જરૂરથી આપશો Khyati Joshi Trivedi -
પરશુરામ જન્મ જયંતિ નો થાળ
#ડિનર#એપ્રિલ#ભાત આજરોજ પરશુરામજી નો જન્મ જયંતી છે તો તેમાં ભાખરી, ગલકા નું શાક, પાલક નુ શાક, ઘઉંના લોટનો શીરો, બટેટાનું શાક, ખીચડી, ગુવાર ની કાચરી, તળેલા લીલા મરચાં અને દૂધ. Khyati Joshi Trivedi -
-
ગુજરાતી ભાણુ
#વિકમીલ૨#સ્વીટ ગુજરાતીઓને બપોરના જમવા પણ વિવિધતા હોય છે જેમ કે રોટલી દાળ ભાત શાક સલાડ અને સ્વીટ.જેમાં ગુવારનું શાક ગુવાર બટેટા નું શાક મગ ની છડી દાળ કોબી ટામેટાનું સલાડ અને બીરજની મીઠી સેવ Khyati Joshi Trivedi -
-
ગુજરાતી જમણ
#એનિવર્સરી# સલાડ# મિલ્કી# ટ્રેડિશનલ રોટલી બટેટાનું શાક મગ વઘારેલા ડુંગળીનું સલાડ ભાત# ચાટ મસાલા વાળો દહી Khyati Ben Trivedi
More Recipes
ટિપ્પણીઓ