મિલ્કશેક

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ગ્લાસદૂધ
  2. 1સફરજન
  3. 1ચીકુ
  4. 3 ચમચીખાંડ
  5. 4પીશ બદામ
  6. 4પીશ કાજુ
  7. 1 ચમચીએલચી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    2ગ્લાસ દૂધ માં ખાંડ નાખી ગરમ કરો. જેથી કાચી ખાંડ આડઅસર ન કરે.બધા ફ્રૂટ્સ ના પીસીસ તૈયાર કરીએ.

  2. 2

    સૂકો મેવો રેડી કારોએ.

  3. 3

    બધી વસ્તુ તેમાં એડ કરીએ. આપણું મિલ્કશેક તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

ટિપ્પણીઓ

Similar Recipes