ખીર (Kheer recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકી ચોખા ને પાણીમાં પલાળી રાખવા એક કલાક પછી તેને ધોઈ ને ત્રણ ગ્લાસ પાણી નાખીને કૂકરમાં ચાર vishal પાડવાની પછી તેમાં દૂધ ઉમેરવાનું છે અને દૂધ અને ભાત મિક્સ થઈ જાય પછી તેમાં ખાંડ ઉમેરો ખાંડ તેમાં બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં બે ચમચી ઘી નાખો અને પછી તેને નીચે ઉતારી લો
- 2
નીચે ઉતાર્યા પછી તેમાં કાજુ બદામ ના ટુકડા અને એલચી પાવડર નાખો અને બરાબર મિક્સ કરી લો તેની સાથે બે પડવાળી રોટલી પણ સાથે મુકો આ ખીર ખાવામાં ખૂબ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ચોખા ની ખીર
#goldenapron3#week 3#milkખીર એ દૂધ માંથી બનતી વાનગી છે. આ ભારતીય વાનગી છે. ખીર ચોખા ઉપરાંત ઘઉંના ફાડા ની પણ બને છે. દૂધ ઉપરાંત ચોખા કાજુ બદામ ઈલાયચી કેસર નાખીને બનાવવામાં આવે છે. Daxita Shah -
-
ખીર (Kheer recipe in gujarati)
#goldenapron3ખીર આપણા ગુજરાતી ઘરોમાં થતી જ હોય છે તે પણ ગમે ત્યારે બનાવીને ખાઈ શકાય છે ને તે ઘણી પૌષ્ટિક છે ને સ્વાસ્થ્ય માટે પણ સારી કહેવાય છે તો આજે ખીર બનાવી છે આ પહેલા પણ મેં ખીર બનાવી હતી પણ આ ગોલ્ડન ઍપ્રોન 16 માટે બનાવી છે તો રીત તો બધાને ખબર જ છે. Usha Bhatt -
-
-
-
-
-
-
-
-
ખીર (Kheer Recipe In Gujarati)
#goldanapron3 #Week17'ખીર'એ પીત્તશામક,પૌષ્ટિક, ગરમીમાં પેટમાં ઠંડક આપનાર(દાહ મટાડનાર)એસીડીટી,અલ્સરમાં ખાસ ઉપયોગી ખોરાક પ્રભુજીને -માતાજીને નૈવેદ્ય-પ્રસાદ તરીકે ધરાવવામાં આવતી પરંપરાગત, પ્રાચીન સારા પ્રસંગે બનાવાતી અને ઓછી સામગ્રી થી ફટાફટ બનતી વાનગી છે જે હું આજે બનાવું છું. Smitaben R dave -
-
-
-
-
રજવાડી ખીર (Royal Kheer recipe in Gujarati)
#RB1#ebook#Post_1#Kheer#Jain#sweet#desert#rice#milk#dryfruits#Cookpadindia#Cookpadgujrati આજે હું મારી બીજી ઇ-બુક ની પ્રથમ રેસીપી લખવા જઈ રહી છું એટલે મને થયું કે લાવને પરિવારમાં બધાને જ મનપસંદ હોય તેવી મીઠી વાનગી જ બનાવું. ખીર એ અમારા ઘરમાં ના દરેક સભ્યોને ખૂબ જ પસંદ છે. તે ગરમ તથા ઠંડી બંને પ્રકારે બધાને ખૂબ જ પસંદ છે. ખીર માટેનું એક મીઠું સંભારણું અમારા જીવન માં યાદગાર બની રહેવાનું છે. 4 વર્ષ પહેલા મારી તબિયત સારી ન હતી ત્યારે મેં કહ્યું તે મુજબ મારી સાત(7) વર્ષની દીકરીએ સરસ મજાની ખીર બનાવીને અમને બધાને ખવડાવી હતી. અને મીઠી વાનગી માં તેને શીખેલી આ પ્રથમ વાનગી છે. અને તેના નાના નાના પ્રેમાળ હાથ નાં જાદુ થી ખીર વધુ મીઠી લાગી હતી. પરિવારજનોનો ની મનપસંદ, મીઠી યાદ વાળી, મીઠી વાનગી એટલે કે ખીર હું મારા પરિવારજનોને ડેડિકેટ કરી રહી છું. આ ખીર માં ઘણા બધા ડ્રાયફ્રુટ્સ ઉમેરીને રજવાડી ખીર મેં તૈયાર કરેલ છે. જો ઠંડીની ઋતુ હોય તો તે ગરમાગરમ સરસ લાગે છે અને જો ગરમીની ઋતુ હોય તો તેને ફ્રીઝમાં ઠંડી કરીને સર્વ કરવાથી પણ તે ખૂબ જ સરસ લાગે છે. એટલે આ વાનગી એવી છે કે તે ગરમ કે ઠંડી આપણી પસંદગી મુજબ આપણે ખાઈ શકીએ છીએ. Shweta Shah -
-
-
-
-
ખીર
#ટ્રેડિશનલખુબજ પૌષ્ટિક અને બધા ને ભાવતી પરંપરાગત આ વાનગી છે જે ગરમ અને ઠંડી બેય રીતે સરસ લાગે છે Sonal Vithlani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12541872
ટિપ્પણીઓ