રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક તપેલીમાં દૂધ લઈ થોડું દૂધ અલગ રાખો અલગ રાખેલા ઠંડા દૂધમાં એક ચમચી કસ્ટર પાવડર ઉમેરી બ્લેન્ડ કરો દૂધ સારુ વધારે ફેટ વાળું લેવાથી ઓછું ઉકાળવું પડે
- 2
ઠંડા દૂધમાં પાવડર મિક્સ થઇ ગયા બાદ બધું દૂધ મિક્સ કરી લો પછી તેને ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં ખાંડ ઉમેરો અને હલાવો ખાંડ ઓગળી ગયા બાદ ગેસ ધીમો કરી દૂધને ઉકળવા દો
- 3
- 4
દૂધ બરાબર ઉકડિ ગયા બાદ ગેસ બંધ કરી દો અને તેને હલાવો ઠંડુ થવા દો ઠંડુ થઈ જાય પછી તેમાં એલચી પાવડર ઉમેરો
- 5
દૂધમાં ઉમેરવા માટે બધુ ફ્રુટ ઝીણું ઝીણું સમારવું દૂધ ઠંડુ થયા બાદ તેમાં બધું fruit ઉમેરી દો અને હલાવો પછી તેને ફ્રીઝમાં ઠંડું કરી તેનો સ્વાદ માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ફ્રુટ સલાડ
#SSM૧૩ એપ્રિલ મારી ભત્રીજા વહુ બિજલ અને તેના દિકરા ઝીઆનની વર્ષગાંઠ એકદમ દિવસે છે. તેઓ ઓસ્ટ્રેલીઆ છે. પણ આજે અમે અહીં બિજલને ભાવતું ફ્રુટસલાડ બનાવીને એ બન્નેની વર્ષગાંઠ ઉજવી💐🎂🎉🥳🎈🥰🥰🥰🥰🥰 Iime Amit Trivedi -
-
-
-
-
ફ્રૂટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujફ્રુટ કસ્ટર્ડ ઝડપથી બની જતું ડેઝર્ટ છે. ફ્રુટ કસ્ટર્ડ બધાને ભાવતું ડેઝર્ટ છે. જેમાં દૂધ, ખાંડ અને કસ્ટર્ડ પાઉડર ની મદદથી બનાવવામાં આવે છે. ફ્રુટ કસ્ટર્ડમાં પસંદગી પ્રમાણેના સિઝનલ ફ્રુટ એડ કરી શકાય છે. મારું ઓલ ટાઈમ ફેવરેટ છે. Parul Patel -
-
-
-
-
-
-
ફ્રુટ સલાડ (Fruits Salad Recipe In Gujarati)
#GA4#Week8#milkદૂધ એ સવારે સૌથી પહેલાં જરૂર પડતી વસ્તુ છે. ચા કોફી માટે અને દૂધ માં થી ઘણી બધી વાનગીઓ બને છે. મીઠાઈ પણ બહુ બને છે. આજે આપણે ફ્રૂટ સલાડ બનાવીશું. Reshma Tailor -
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard recipe in Gujarati)
#mr#cookpadgujarati#cookpadindia ફ્રુટ કસ્ટર્ડ એક ઇન્ડિયન ડેઝર્ટ છે. આ વાનગી ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રીમાંથી સરળતાથી બનાવી શકાય છે. આ ડેઝર્ટ બનાવવા માટે સૌથી વધારે દૂધ અને મિક્સ ફ્રૂટ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ડેઝર્ટમાં ઉમેરવામાં આવતું કસ્ટર્ડ ઘરે પણ બનાવી શકાય છે અને માર્કેટમાં કસ્ટર્ડ પાવડર રેડીમેડ પણ મળે છે. આ ડેઝર્ટમાં આપણે આપણી પસંદગી પ્રમાણે ના fruits ઉમેરી શકીએ છીએ. આ ડેઝર્ટ ને તહેવારોમાં અને કોઈ પણ સારા પ્રસંગમાં વધુ પસંદ કરવામાં આવે છે. પુરી કે રોટલી સાથે આ ડેઝર્ટ વધુ સારું લાગે છે. લંચ કે ડિનર પછી પણ આ ડેઝર્ટને સર્વ કરી શકાય છે. નાના બાળકોથી માંડીને મોટા બધાને આ ડેઝર્ટ પસંદ આવે તેવું બને છે. Asmita Rupani -
-
ફ્રુટ સલાડ (Fruit salad recipe in Gujarati)
#મોમ મારા બાળકો ને ફ્રુટ સલાટ ખૂબ જ ભાવે છે Monika Dholakia -
-
ફ્રૂટ સલાડ(fruit salad recipe in gujarati)
#ટ્રેડિંગવાનગી #સપ્ટેમ્બર #શ્રાદ્ધ #ફટાફટ #ટ્રેડિંગરેસિપી Anupa Thakkar -
-
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MDC : ફ્રુટ સલાડમારા મમ્મી ને ફ્રુટ સલાડ બોવ જ ભાવે.એટલે મેં આજે ફ્રુટ સલાડ બનાવ્યું.ગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું ફ્રૂટ સલાડ ખાવા ની મજા આવે. પૂરી સાથે પણ સર્વ કરી શકાય. Sonal Modha -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
મારી બેસ્ટ ફ્રેન્ડ ને સ્વીટ બોવ જ ભાવે છે એમાં પણ ફ્રુટ સલાડ એનું પ્રિય છે એટલે આ ફ્રેન્ડશી ડે. માં બનાવી ને તમારી સાથે મારી આ રેસિપી શેર કરું છું#FD Alpa Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12202986
ટિપ્પણીઓ