રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં કેળા અને સફરજનની છાલ ઉતારી લો હવે તેના નાના પીસ કરો
- 2
હવે એક મિક્સર જારમાં કેળા અને સફરજનના પીસ નાખો તેમાં ખાંડ અને દૂધ નાખી મિક્સ કરો
- 3
હવે તેમાં આઈસ્ક્રીમ નાખો અને મિક્ષ્ચરમાં ફેરવો
- 4
હવે એક ગ્લાસમાં નાખો અને તેના ઉપર આઈસ્ક્રીમનો એક બોલ મૂકો તેના ઉપર સજાવવા માટે કાજુ બદામ ના પીસ કરીને સજાવો ઉપર ચેરી મૂકો તૈયાર છે બનાના એપલ મિલ્ક શેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
બનાના એપલ મિલ્ક શેક(Banana Apple milk shake Recipe in Gujarati)
#GA4#week2#puzzle answer- banana Upasna Prajapati -
-
-
-
-
-
-
-
બનાના શેક અને ચોકલેટ બનાના શેક (Banana & Chocolate Shake Recipe In Gujarati)
#GA4#Week4#post3કેળા એ મેગ્નેશિયમ અને કેલ્શિયમ થી ભરપુર છે સવારે હું મારા kids ને બ્રેકફાસ્ટની સાથે આ શેક આપું છું જે ખૂબ જ હેલ્ધી છે અને તેમને ખૂબ જ ભાવે પણ છે Manisha Parmar -
ડ્રાયફ્રુટ્સ મેંગો શેક
#ઇબુક#Day-૧૦ફ્રેન્ડસ, હેલ્ધી શેક માં મેંગો શેક પોતાનું આગવું સ્થાન ધરાવે છે. તેમાં પણ ઉનાળામાં કેરીની સિઝનમાં એકદમ ચિલ્ડ ડ્રાયફ્રુટ્સ મેંગો શેક શરીર ને ઠંડક આપે છે. અથવા તો કોઈ પણ સિઝનમાં સ્ટોર કરેલી કેરીમાંથી પણ મેંગો શેક બનાવીને એન્જોય કરી શકાય છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
બનાના શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Banana Shake With Vanilla Icecream Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને રાત્રે આઈસ્ક્રીમ કે મીલ્ક શેક પીવાની આદત છે. તો હું દરરોજ મીલ્ક શેક બનાવું અને આઈસ્ક્રીમ તેમાં જ નાખી દઉં. Sonal Modha -
-
-
-
-
-
-
-
એપલ આલમંડ શેક (Apple Almond Shake Recipe In Gujarati)
# ડેઝર્ટ ગરમી ની થોડી શરૂઆત થઈ ગઈ છે. તો સન્ડે સાથે બેસી મોજ માણીએ. HEMA OZA -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11692891
ટિપ્પણીઓ