બિસ્કીટ કેક (biscuit cake recipe in gujarati)

Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04

બિસ્કીટ કેક (biscuit cake recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૭ મિનિટ
  1. પેકેટ ઓરીઓ બિસ્કીટ
  2. પેકેટ પાર્લેજી બિસ્કીટ
  3. ૧ ચમચીઇનો
  4. ૩ ચમચીખાંડ
  5. દૂધ જરૂર મુજબ
  6. ૩-૪ ચમચીચોકલેટ સીરપ
  7. ૩-૪ ચમચી સ્પ્રિંકલ
  8. ૨ ચમચીચોકો ચિપ્સ
  9. ૨ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૭ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બન્ને બિસ્કીટ ને મિક્સર જારમાં લો. તેમાં ખાંડ નાખી ક્રશ કરી લો. સાવ ભૂકો થવો જોઇએ.

  2. 2

    એક બાઉલ માં કાઢી તેમાં ઈનો ઉમેરી બરાબર મિકસ કરી લો. જરૂર મુજબ દૂધ નાખી વ્હીસ્કર થી એકદમ હલાવી લો.

  3. 3

    બરાબર મિક્સ થઈ જાય એટલે એક માઇક્રો સેફ કન્ટેનર લો. તેને તેલ થી ગ્રિસ કરી લો. હવે તેમાં એ મીક્સ કરેલ નાખી ૨ ૩ વાર ટેપ કરી લો. એટલે તેમાં વચ્ચે હવા ના રે.

  4. 4

    હવે તેને માઇક્રોવેવ માં ૨ મિનિટ માટે મૂકી દો. ૨ મિનિટ થઈ જાય એટલે તેને કાઢી ચેક કરી લો. ઉપર થી ડ્રાય નથી થયું એટલે ફરી ૧ મિનિટ માટે મૂકી દો. એટલે કેક તૈયાર.

  5. 5

    હવે કેક ને ચોકલેટ સીરપ, ચોકો ચિપ્સ તથા સ્પ્રિંકલ થી ગાર્નિશ કરી સર્વ કરો. ઇન્સ્ટન્ટ બિસ્કીટ કેક તૈયાર...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04
પર

Similar Recipes