ભેળ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો વઘારેલા મમરા
  2. 3 નંગબાફેલા બટાકા
  3. 1વાટકો બાફેલા ચણા
  4. 1વાટકો દાડમ
  5. 1વાટકો ચ્વાણુ
  6. 3 નંગડુઘણી
  7. 1 નાની વાટકીલસણ ની ચટણી
  8. 1 નાની વાટકીલિલી ચટણી
  9. 1 નાની વાટકીખજૂર ની ચટણી
  10. 1 નાની વાટકીનાયલોન સેવ
  11. 1 વાટકીકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા અને ચણા ને બાફી લો ત્યાર બાદ બટાકા ને જીના સમારી લો ઍવી જ રીતે ડુઘણી ને જીણી સમારી લો હવે મમરા સેવ અને ચ્વાણુ લો

  2. 2

    ઍક બાઉલ લો તેમાં પેહલા મમરા નાખો ત્યાર બાદ સેવ અને ચ્વાણુ નાખો

  3. 3

    હવે તેમાં ચણા બટાકા અને ડુઘણી નાખો હવે તેમાં લિલી ચટણી લસણ ચટણી દાડમ નાખી દો

  4. 4

    હવે તેમાં ખજૂર ની ચટણી નાખી આ મિશ્રણ ને મિક્સ કરો લો તૈયાર છે ભેળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
paresh p
paresh p @cook_22226971
પર

ટિપ્પણીઓ

Similar Recipes