રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો રવો
  2. ૧/૨ વાટકો દહીં
  3. મીઠુ સ્વાદ અનુસાર
  4. ચપટીસાજીના ફૂલ
  5. વધારે માટે તેલ
  6. ચપટીહિંગ
  7. ૧/૨ ચમચી લાલ ચટણી
  8. ૧/૨ ચમચી રાય
  9. ૧/૨ ચમચી જીરૂ
  10. લીલું મરચું
  11. ૧/૨ ટામેટું
  12. 5-6લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રવા માં દહીં નાખી ૧૦ થી ૧૫ મિનિટ સુધી પલાળી દેવો પછી પલળી જાય એટલે તેમાં મીઠુ અને સાજીના ફૂલ મિક્સ કરવુ

  2. 2

    પછી તેને વરાળે બફીલેવું ૧૦ સુધી ચડવા દેવું ચડીજાય પછી વાઘરીયા માં તેલ મૂકી રાય, જીરૂ, હિંગ, મરચું, ટામેટું, લીમડા ના પાન નાખવા

  3. 3

    વઘાર ઢોકળા પર રેડી દેવો ત્યાર છે ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjali Zaveri Dholakiya
Anjali Zaveri Dholakiya @cook_21206470
પર

ટિપ્પણીઓ

Similar Recipes