સરસો કા શાક -મક્કે કી રોટી

#ઇબુક૧
પંજાબી, કયૂજન ની રેસીપી" સરસો કા શાક -મક્કે કી રોટી " વિન્ટર ની ફેમસ રેસીપી છે ડીનર,લંચ, મેરેજ પાટી મા વિશેષ તોર પર સર્વ થાય છે
સરસો કા શાક -મક્કે કી રોટી
#ઇબુક૧
પંજાબી, કયૂજન ની રેસીપી" સરસો કા શાક -મક્કે કી રોટી " વિન્ટર ની ફેમસ રેસીપી છે ડીનર,લંચ, મેરેજ પાટી મા વિશેષ તોર પર સર્વ થાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
પૂર્વ તૈયારી. સરસો,પાલક,બથુઆ ની ભાજી ધોઈ સાફ કરી કાપી લો અને 1/4ગિલાસ પાણી નાખી ને કુકર મા બાફવા મુકો 2વ્હીસલ વગાડી ને સ્લો ફલેમ કરી ને 10મિનિટ કુક કરો પછી ગૈસ બંદ કરી ને કુકર ઠંડુ કરી ને ઢાકંણ ખોલી ને હેન્ડ બ્લેન્ડર ફેરવી ને પેસ્ટ જેવુ કરી લો
- 2
હવે કઢાઈ મા 2મોટા ચમચા તેલ ગરમ કરી ને કાપેલા લસણ,ડુગરી ના વઘાર કરો,ડુગરી શેકાઈ ને ગુલાબી થાય ભાજી ની પેસ્ટ નાખી ને /હલ્દી,મરચુ પાવડર મીઠુ ઉમેરી ને ઉકળવા દો 2ચમચી મકઈ ના લોટ મિકસ કરો જેથી ભાજી ઘટ્ટ થશે અને બાઈડીગ થશે
- 3
5,7મીનીટ ભાજી થી તેલ છટ્ટુ પડે નીચે ઉતારી ને મકઈ ના રોટલા, માખન,છાક્ષ,ગાજર,મૂળા સાથે સર્વ કરો. તૈયાર છે "સરસો ના શાક"
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરસો કા શાક (Saro da Saag recipe in Gujarati)
સરસો ની ભાજી ના શાક પંજાબ ની સ્પેશીયલીટી છે .જે વિન્ટર મા સરસો ની ભાજી સાથે,પાલક,અને ચીલ (બથુઆ)ની ભાજી મીકસ કરી ને બનાવાય છે. અને નાથૅ મા મકઈ ના રોટલા સાથે પીરસવા મા આવે છે . Saroj Shah -
-
ગ્રીનચણા ગ્રેવી વિથ અળદ વડી
#ઇબુક૧ઉતર ભારત અને મધ્ય ભારત ના પ્રાદેશિક રેસીપી છે ,પ્રયાગ બનારસ,,રાયપુર,જબલપુર ની સ્પેશીયલ વિન્ટર સબ્જી છે, જન્યુવરી,ફેરવરી મા લીલા હરા ચણા પુષ્કર માત્રા મા મણે છે જેથી બુટ કી સબ્જી અને નિમોના તરીકે ઓળખાય છે.. ત્પા ના લોગો પોપટા, બૂટ ,હરી ચણા કહે છે Saroj Shah -
-
-
કૉન લબાબદાર
#ડીનર લૉકડાઉન રેસીપી અમેરીકન મકઈ થી બનતી લજબાબ રેસીપી પંજાબી કયૂજન ની સ્વાદિષ્ટ,જયાકેદાર રેસીપી છે, જેને પરાઠા,રોટલી ,નાન,રાઈસ સાથે સર્વ કરી શકાય છે્.. Saroj Shah -
મેથી મટર મલાઈ
#ઇબુક૧#રેસ્ટારેન્ટ# પ્રજાસતક દિન સ્પેશીયલ પંજાબી ક્યૂજન ની રેસ્ટારેન્ટ રેસીપી વિન્ટર ની લાજબાબ, ત્રિરંગી ૨૬જન્યુવરી નિમિતે.. પ્રસ્તુત કરુ છુ... Saroj Shah -
લીલા ચણા ના શોરબા (Lila Chana Shorba Recipe In Gujarati)
# દાળ /શાક રેસીપી#લંચ ,ડીનર ની રેસીપી# વિન્ટર મા લીલા ચણા ખુબ સારા પ્રમાણ મા મળે છે,જિન્જરા,પોપટા,બૂટ,હરા ચણા જેવા નામો થી ઓળખાતો લીલા ચણા ના કોફતા,કબાબ,શાક,હલવા જેવી વિવિધ વાનગી બનાવાય છે મે લીલા ચણા ના શોરબા બનાયા છે જે દાળ ની રીતે ભાત ,રોટલી,પરાઠા, સાથે સર્વ કરવામા આવે છે .હરે ચણા કા શોરબા(પોપટા ના શોરબા) Saroj Shah -
લીલી તુવેર ના નિમોના
મધ્યપ્રદેશ ની રેસીપી છે.. વિન્ટર મા લીલા વટાણા અને લીલી ચણા મળે છે.એ લોગો..વટાણણ અને ચણા થી આ રેસીપી બનાવે છે..ગુજરાત મા લીલી તુવેર મળે છે..મૈ. લીલી તુવેર થી બનાવી છે.. તાજગી થી ભરપુર.. રોટલી,પરાઠા રાઈસ સાથે સર્વ થાય છે.. Saroj Shah -
કૉન લબાબદાર
# અમેરીકન મકંઈ ની સબ્જી# એનીવર્સરી# મેન કોર્સતાજી અમેરીકન મકઈ ને આપણે શેકીને,બાફી ને ,મકઈ ના ચેવડો,સૂપ, પેટીસ અનેક વાનગી બનાવવા મા ઉપયોગ કરીયે છે આજ અમેરીકન મકઈ થી મસાલેદાર, લિજજતદાર,જયાકેદાર સબ્જી બનાવીશુ.લંચ ,ડીનર મા રોટલી પરાઠા રાઈસ સાથે સર્વ કરી શકાય છે.. Saroj Shah -
આલુ પીતિકા
આલુ પીતીકા આસામી રેસીપી છે.સિમ્પલ.અને ઈજી છે. ભટપટ બની જાય છે.. આસામી રેસીપી દાળ ભાત સાથે સર્વ થાય છે.#goldenapron2 Saroj Shah -
-
હરે ચને કા નિમોના
યુ પી, મધ્યપ્રદેશ ની રેસીપી. નીમોના,બૂટ કા નિમોના.પોપટા કરી..લીલા ચણા ની કરી ..અલગ અલગ નામો થી. પ્રખયાત છે, હરા મટર અને હરી તુવેર થી પણ આ રસીપી બને છે લંચ અથવા ડિનર મા રાઈજ,પરાઠા અને રોટલી સાથે સર્વ કરવામા આવે છે.. Saroj Shah -
રોસ્ટેડ બૈગન ભરતુ.
બૈગન ની સાથે..ટામેટા ,પ્યાજ,લ.સણ,ને કોલસા અથવા ચૂલ્હા પર રોસ્ટ કરી સરસો ના તેલ મા બનાવા મા આવે છે. યુ પી ની વિન્ટર સ્પેશીયલ રેસીપી..... Saroj Shah -
અલ્હાબાદી તેહરી
ઉતરપ્રદેશ ની રેસીપી અને અલાહાબાદ ની સ્પેશીયલીટી છે ,ચોખા ,મા મસાલા ,વેજી ટેબલ સાથે બનાવા મા આવે છે.. વાનગી બનાવા મા સરસો ના તેલ ના ઉપયોગ થાયશછે#goldenapron2#Uttar Pradesh Saroj Shah -
મલ્ટીગ્રેઈન અપ્પે (Multigrain Appe Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#હેલ્ધી ,ઓઈલ લેસ રેસીપી#ઈવનીગ સ્નેકસ, ટી ટાઈમ રેસીપી Saroj Shah -
સોયા રાઇસ
#ડીનર લૉકડાઉન રેસીપી સોયાબીન વડી , નાખી ને સરસ મસાલેદાર ,પોષ્ટિક રાઈસ બનાવયા છે સાથે ભાખરી અને અમેરિકન મકંઈ ના શોરબા સર્વ કરયુ છે.. Saroj Shah -
કોદરી-દલિયા ખિચડી
#goldanaprn3# week14,khichdi#ડીનર લૉકડાઉન રેસીપી ભારત મા ખિચડી એક પ્રચલિત અને પરમ્પરાગત વાનગી છે જે દરેક પ્રદેશ મા અલગ અલગ રીતે બનાવવા મા આવે છે ગુજરાત મા ખિચડી ગુજરાતિયો ના પ્રિય ભોજન છે. ખિચડી ની આ રીત ડાયબિટિક ફેન્ડલી છે.. સાથે નાના મોટા બધા ને ભાવે. એવી પોષ્ટિક ખિચડી છે. Saroj Shah -
છોલે(કાબુલી ચણા) (Chhole Recipe In Gujarati)
# ફોટો કામેન્ટ#કુક સ્નેપસ પંજાબી સ્ટાઈલ થી છોલે બનાવયા છે. દેખાવ મા ગોલ્ડન રેડીસ દેખાય છે. કારણ મૈ રેડ ચીલી ઓઈલ થી ગારનીશ કરયુ છે. Saroj Shah -
ઢોસા વડા
દક્ષિળ ભારત મા પ્રચલિત ,ફેમસ અને પરમ્પરગત વાનગી મા ઢોસા એક વિશેષ વાનગી છે્. ઢોસા અનેક જીદી જુદી રીતે બનવવ મા આવે છે.. નારિયલ ચટણી અને સંભાર સાથે ઢોસા વડા ના રુપ મા બનાવયા છે.. સ્ટફ ઢોસા વડા ને યસ્ટફીગ ને ઢોસા ના પેસ્ટ /(ખીરુ) મા ડિપ કરી ને ડીપ ફાય કરી ને બનાયા છે.્ Saroj Shah -
-
નટી આલુ પોહા
#ડીનર રેસીપી આલુ પોહા સમ્રગ ભારત મા વિવિધ તરીકે થી બનાવવા મા આવે છે. પોહા ને પૌઆ,બીટન રાઈજ,ફલેકસ રાઈસ,ચૂડા અનેક નામો થી ઓળખાય છે. પોહા એક એવી વાનગી છે જેને બ્રેકફાસ્ટ,લંચ,ડીનર કોઈ પણ સમય બનાવી શકીયે છે.વન પૉટ મીલ તરીકે ઉપયોગ કરી શકાય છે.. Saroj Shah -
લીલી તુવેર ના નિમોના
નૉર્થ ઈન્ડિયા ની રેસીપી છે . વિન્ટર મા લીલી ચણા અથવા લીલા વટાણા થી બનાવા મા આવે છે. યહી મે લીલી તાજી તુવેર થી બનાવી છે. સ્વાદિષ્ટ તો છે બનાવા મા પર ઈજી છે. Saroj Shah -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#લીલી ફ્રેશ ડુગંળી સબ્જીલીલી ડુગંળી ,હરી પ્યાજ,સ્પ્રિગં ઓનિયન,પલૂર, જેવા નામો થી જણીતી સબ્જી છે વિન્ટર મા ખેતર મા લીલી ડુગંળી ના પાક થાય છે ત્યારે બાજાર મા સારા પ્રમાણ મા લીલી ડુગંળી મળે છે ,એના ઉપયોગ, શાક મા પણ થાય છે ભજિયા બને છે Saroj Shah -
મકાઈ ના રોટલા(makai na rotla recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ/લોટ#મકઈ ના લોટ મકઈ પંચમહલ જિલા ના મુખય આહાર છે.મકઈ ની ખેતી (દેશી મકઈ) પંચમહલ મા બહુતાયત મા થાય છે. ભારતીય ભોજન મા ,મકઈ,બાજરી જુવાર ના રોટલા નુ વિશેષ સ્થાન છે.. આમ તો રોટલા ની કોઈ ખાસ રેસાપી નથી હોતી . તેથી રેસીપી ચેલેન્ચ ને સ્વીકારતા મા મકઈ ના રોટલા બનાવયા છે.અને કંકોડા ના શાક,ડુગરી તલ મરચા ની સુકી ચટણી, આને છાસ સાથે સર્વ કરી છે.. Saroj Shah -
પાલક સવા ભાજી (Palak Sava bhaji Recipe in Gujarati)
#વિન્ટર સ્પેશીયલ.#high soures of minrals and fibers વિન્ટર મા ભાજી સરસ આવે છે.પોષ્ટિક ગુણો થી ભરપૂર પાલક ની ભાજી મા આર્યન,ફાઈબર ની પુષ્કર માત્રા મા હોય છે.સાથે સવા ની ભાજી પાચનશક્તિ સારી રાખે છે.સ્વાસ્થ ની દષ્ટિ ભાજી દરરોજ ખાવી જોઈયે. મે સવા-પાલક ની ભાજી રીગંણ અને બટાકા મિકસ કરી ને બનાવી છે અને રોટલી સાથે સર્વ કરી છે Saroj Shah -
લીલી તુવેર ની દાળ (Green Tuver Dal Recipe In Gujarati)
#દાળ રેસીપી#લંચ ,ડીનર રેસીપી બધા ની ઘરે બપોરે લંચ મા દાળ ભાત બનતુ હોય છે અને તુવેર દાળ ના ઉપયોગ કરે છે. જે આપળે વર્ષ માટે પીળી તુવેર દાળ સ્ટોર કરી ને રાખીયે છે .. પણ મે સીજન મા શાક માર્કેટ મા મળતી લીલી તુવેર ની સીગં મા ના દાણા ના ઉપયોગ કરી ને દાળ બનાવી છે જે રોટલી અને ભાત બન્ને સાથે ખઈ શકાય છે. આ રેસીપી દાળ અને શાક બન્ને ના બેસ્ટ ઓપ્સન છે. Saroj Shah -
વેજ પનીર કઢાઈ
#ડીનર રેસીપી..વેજ પનીર કઢાઈ પંજાબી કયૂજન ની પોપ્યૂલર રેસીપી છે, જે સામાન્ય તૌર પર બધા બનાવે છે . આ રેસીપી ને વિશેષતા યે છે હોમ મેડ પનીર અને લેફટ ઓવર સલાદ ના વેજીટેબલ, ઘી બનાયા પછી જે કીટૂ નિકલે છે . એના ઉપયોગ કરી ને વેસ્ટ મા થી બેસ્ટ ડીલીસીયસ વેજ પનીર કઢાઈ સબ્જી બનાવી છે.. Saroj Shah -
ફણસી બટાકા ના શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#EB#week5ફણસી ખુબ હેલ્ધી શાક છે અનેક પોષ્ટિક ગુણો થી ભરેલા છે. મે લીલી તાજી ફેશ ફણસી સાથે બટાકા નાખી શાક બનાવયા છે.રેગલર જમણ મા લંચ ,ડીનર મા લઈ શકાય છે. Saroj Shah -
#લીલીપીળી વાનગી..મીની ઉત્પપા
ઓઈલ લેસ રેસીપી તો છે,સાથે હેલ્દી,ટેસ્ટી અને ભટપટ બની જાય છે.બ્રેકફાસ્ટ રેસીપી છે.બાલકો ના લંચ બાકસ મા આપી શકાય છે.. Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ