ફાડા ખિચડી (Fada Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘંઉ ના ફાડા,મગ ની દાળ ધોઈ ને10 મીનીટ પલાળી દો,શાક ભાજી ને કાપી લો અને સોયાબીન ની વડી ધોઈ ઉકળતા પાણી મા નાખી ને 10મીનીટ મુકી રાખો,પછી નિચોવી ને 2,3વાર ધોઈ લો,
- 2
હવે કુકર મા ઘી ગરમ કરી ને જીરા ડુગંળી ના વઘાર કરી ને પલાળેલા ઘંઉ ફાડા,મગ ની દાળ,શાક,સોયાબીન ની વડી,મીઠુ,હલ્દી,મરચું પાઉડર નાખી મિક્સ કરી ને પાણી ઉમેરી ને ઉકળવા દો એક ઉભરો આવે હલાવી ને ઢાકંણ બદ કરી ને કુક થવા દેવુ
- 3
એક વ્હીસલ થાય ગૈસ ની ફલેમ સ્લો કરી ને,5મીનીટ પછી ગૈસ બંદ કરી દેવી કુકર ઠંડુ થાય ખિચડી સિન્જાઈ જાય ઢાકંણ ખોલી ને લીલા લસણ,કોથમીર નાખી ને સર્વ કરવી,સીજનલ શાક,સોયાબીન સાથે બનતી "પોષ્ટિક ફાડા ખિચડી" પીરસવા માટે રેડી છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ ફાડા ખિચડી(veg fada khichdi recipe in gujarati)
ઘંઉ ના ફાડા એટલે દળિયા.. .ઘંઉ ના ફાડા ,મગ ના ફાડા ,અને શાકભાજી થી બની ખિચડી .પ્રોટીન,વિટામીન ,ફાઈબર ના ગુળો થી ભરપૂર એક પોષ્ટિક ખિચડી છે, ડાયબિટીક વ્યકિત જે ચોખા નથી ખાતા એના માટે. સ્વાદ ,સ્વાસ્થ થી ભરપૂર છે. Saroj Shah -
વેજ પનીર ફાડા ખિચડી (Veg Paneer Fada Khichdi Recipe In Gujarati)
#WKR#khiahdi recipe#Veggie fada khichdi Saroj Shah -
વેજીટેબલ ફાડા ખીચડી (Vegetable Fada Khichdi Recipe In Gujarati)
#cooksnape recipe#masala box recipe#હળદર ,લવીગં,#ડાયબિટિક ફ્રેન્ડલી રેસીપી Saroj Shah -
કોદરી ની ખિચડી(Kodari Khichadi Recipe In Gujarati)
# સુપરશેફભારતીય ભોજન મા ખિચડી ની વિવિધતા જોવા મળે છે.ગુજરાત મા પણ ગુજરાતી ફેવરીટ વાનગી તરીકે પ્રખયાત છે. વિવિધ પ્રકાર ના ગ્રેઈન,દાળ,શાક ભાજી ના ઉપયોગ કરી ને બનાવાય છે. ખાવા મા પોષ્ટિક,સુપાચ્ચ હોય છે ,દરેક ઉમ્ર ના વ્યકિત ,બાલકો ખઈ શકે છે. જે ભાત ના ખાતા હોય એવા ડાયબિટિક વ્યકિત માટે પણ ઉપયોગી છે Saroj Shah -
લસણિયા ફાડા ખિચડી (Lasaniya Fada Khichdi Recipe In Gujarati)
#LO#Left over rice મે સવાર સ્ટીમ રાઈસ બનાયા હતા ,એમા 1/2વાટકી જેટલુ ભાત બધયુ .સાન્જ ના ડીનર મા ઘંઉ ના ફાડા અને મગની ફોતરા વાલી દાળ મિક્સ કરી ને ખિચડી બનાઈ છે.ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. ઘંઉ ના ફાડા ને દલિયા પણ કેહવાય છે જે ખૂબજ પોષ્ટિક હોય છે.. Saroj Shah -
ફરાળી મિક્સ સબ્જી(farali Mix Sabji recipe in Gujarati)
Healthy n tasty 😋One pot meal..... Sonal Karia -
કોદરી-દલિયા ખિચડી
#goldanaprn3# week14,khichdi#ડીનર લૉકડાઉન રેસીપી ભારત મા ખિચડી એક પ્રચલિત અને પરમ્પરાગત વાનગી છે જે દરેક પ્રદેશ મા અલગ અલગ રીતે બનાવવા મા આવે છે ગુજરાત મા ખિચડી ગુજરાતિયો ના પ્રિય ભોજન છે. ખિચડી ની આ રીત ડાયબિટિક ફેન્ડલી છે.. સાથે નાના મોટા બધા ને ભાવે. એવી પોષ્ટિક ખિચડી છે. Saroj Shah -
ફાડા ખીચડી (Fada Khichdi Recipe in Gujarati)
#GA4#week 7#khichdi#post7આપણા ગુજરાતી ઓને ભાવે એવી વઘારેલી ખીચડી ,મે અહી ઘંઉ ના ફાડા ની ખીચડી. Velisha Dalwadi -
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
લંચ માં બનાવ્યું..Very healthy n kind of one pot meal.. Sangita Vyas -
-
વઘારેલી ખિચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
all favourite ખિચડી એક સુપાચ્ચ ,પોષ્ટિક હલવો ખોરાક છે , દરેક ભારતીય ઘરો મા વિવિધ રીતે બને છે. સાદી ,રજવાડી ,વેજ ખિચડી, જુદા જુદા ધાન્ય થી બનતી ખિચડી , લંચ ,ડીનર મા લઈ શકાય છે, Saroj Shah -
દલિયા-મગ ફાડા ખિચડી
#KS1#khichdi# ખિચડી દરેક ભારતીયો ના ઘરે બનતી હોય છે દરેક રાજ્યો મા પોતાની અનુકુલતાયે વિવિધ ધાન્ય, ,દાળ,શાક ભાજી ના ઉપયોગ કરી ને ખિચડી ને પ્રાદેશિક ઓળખ આપી છે પરન્તુ ખિચડી તો ગુજજુ ફેવરીટ છે. ગરમાગરમ ખિચડી .શાક કઢી ના કામ્બીનેશન સાથે અને ઉપર થી તરાબોર ઘી ..અહા..ખિચડી ખાવાની મજા આવી જાય..# મે ઘંઉ ના ફાડા(દળિયા કેહવાય),અને મગ દાળ ના ફાડા અને ગાજર ,કેસ્પીકમ,લીલા લસણ,લીલી ડુંગળી ની ખિચડી બનાવી છે Saroj Shah -
ડબલ તડકા પાલક ખિચડી (Double Tadka Palak Khichdi Recipe In Gujarati)
#WKR#cookpadgujrati#cookpad india#પાલક ખિચડી Saroj Shah -
અળદ ની ખિચડી
#ઇબુક૧#સંક્રાંતિ#બનારસી ખિચડી જબલપુર,બનારસ,પ્રયાગ, મા મકર સંક્રાન્તિ ના ત્યોહાર ને ખિચડાઈ( ખિચડી પર્વ) કહે છે આ દિવસ કાળા અળદ ની દાળ અને ચોખા મિકસ કરી ને ખિચડી બનાવે છે લંચ ડીનર મા ખવાય છે અને કાચી ખિચડી ,તલ ના લાડુ સાથે દાન કરી પુળય કરે છે આજે નાથૅ ઇન્ડિયા મા બનતી અળદ દળ-ચોખા ની ખિચડી ની રેસીપી શેર કરુ છુ Saroj Shah -
રાજસ્થાની દાળ ખીચડી (Rajasthani Dal Khichdi Recipe In Gujarati)
બીઝી હો ત્યારે પોષ્ટીક અને સ્વાદિષ્ટ One Pot Meal Swati Vora -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#વીક 10 ફાડા લાપસી એ આપણી ગુજરાતી લોકો ની પરંપરા ની વાનગી છે. તેમાં ,ઘી,અને ગોળ કે ખાંડ નાખી ને પણ બનાવી શકીએ છે.કુકર કે કડાઈ બેવ માં બની શકેછે. અષાઢી બીજ હોવાથીે ઘરમાં ફાડા લાપસી બનતી જ હોઈ છે. Krishna Kholiya -
-
-
સુવા ની ભાજી-મગ ની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati)
#MW#સુવા ની ભાજી .પાચન કિયા સુધારે છે., Saroj Shah -
વઘારેલી મિક્સ વેજીટેબલ ખીચડી (Vaghareli Mix Vegetable Khichdi Recipe In Gujarati)
ગમે તે meal માં આ ખિચડી ખાઈ શકાય .બધા વેજીટેબલ છે એટલે ન્યુટ્રિશિયન વેલ્યુ પણ વધીજાય એટલે one pot meal કહી શકાય.. Sangita Vyas -
-
દાળ ભાજી (Dal Bhaji Recipe In Gujarati)
સવા ની ભાજી,પાલક ની ભાજી મગ ની લીલી છોળા વાલી દાળ મિક્સ કરી ને દાળ ભાજી બનાવી છે Saroj Shah -
વેજીટેબલ ફાડા ખીચડી (Vegetable Fada Khichdi Recipe In Gujarati)
#LCM2#MBR5ખીચડી એક ખુબ જ પોષટીક આહાર છે અલગઅલગ પ્રકારે બનતી હોય છે.ફાડા ખીચડી મે પ્રથમ વખત જ બનાવી.આ ખીચડી મે સરોજબેન શાહ ની રેસિપી ફોલો કરી બનાવી ખુબ જ સ્વાદિષ્ટ બની છે. Bhavini Kotak -
પૌષ્ટિક ફાડા ખીચડી (Paushtik Fada Khichdi Recipe In Gujarati)
#LCM2#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
મુકીમો (Mukimo Recipe In Gujarati)
#supersપ્રોટીન,ફાઈબર થી ભરપુર,બધી ઉંમરના વ્યક્તિ માટે African one pot meal- ડિશ Sangita Vyas -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15776534
ટિપ્પણીઓ (12)