પાવ ભાજી

Mitali Chavda (Mitali Darshan Vala)
Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812

#PS
#cookpadindia
#cookpadgujarati
પાવ ભાજી ૧ ચટપટી અને ટેસ્ટી ડિશ છે. આ ડીશ બધાને ભાવતી હોય છે. આ ડીશ ની શોધ મહારાષ્ટ્ર મા થઈ હતી અને મુંબઈ માં આ ડીશ બહુજ લોક પ્રિય છે. તો ચાલો આપડે આજે મુંબઈ સ્ટાઇલ પાવ ભાજી ની રેસિપી જોઈએ.

પાવ ભાજી

#PS
#cookpadindia
#cookpadgujarati
પાવ ભાજી ૧ ચટપટી અને ટેસ્ટી ડિશ છે. આ ડીશ બધાને ભાવતી હોય છે. આ ડીશ ની શોધ મહારાષ્ટ્ર મા થઈ હતી અને મુંબઈ માં આ ડીશ બહુજ લોક પ્રિય છે. તો ચાલો આપડે આજે મુંબઈ સ્ટાઇલ પાવ ભાજી ની રેસિપી જોઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૪૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. બાઉલ બાફેલા શાક ભાજી (બટાકા, ફ્લાવર, કોબીજ, રીંગણ)
  2. જીની સમારેલી ડુંગળી
  3. જેના સમારેલા ટામેટા
  4. જીણું સમારેલું કેપ્સીકમ
  5. ૨ ચમચીકાશ્મીરી લાલ મરચું
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૨ નાની ચમચીપાવ ભાજી મસાલો
  8. ૨-૩ ચમચી લીંબુ નો રસ
  9. ૨ ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  10. કોથમીર ગાર્નિશ કરવા માટે
  11. ૩ ચમચીબટર
  12. લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

૩૦-૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ, બધાજ શાક ભાજી ને કૂકર મા પાણી અને મીઠું નાખી બાફી લો.

  2. 2

    ત્યાર પછી, ૧ પેન મા બટર ગરમ મૂકી અને તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી સાંતળો. પેસ્ટ થોડી બ્રાઉન થઈ ગયા પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા અને કેપ્સિકમ નાખી હાલ્ફ મસાલા નાખી મિક્સ કરો. હવે કડાઈ ને ઢાંકીને ચઢવા દો. લગભગ ૧૦ મિનિટ.

  3. 3

    ત્યાર પછી ડુંગળી માંથી બટર છૂટું પડી જશે. પછી તેમાં બાફેલા શાક નાખી બાકી ના મસાલા નાખી મિક્સ કરો. ફરી થી ઢાંકીને ૧૦ મિનિટ ચઢવા દો. જરૂર મુજબ પાણી લખવું. ૧૦ મિનિટ પછી ભાજી એકદમ રેડી થઈ જશે. સમારેલી કોથમીર થી ગાર્નિશ કરી રોટલી અથવા પરોઠા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mitali Chavda (Mitali Darshan Vala)
પર

ટિપ્પણીઓ

Similar Recipes