રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા અને ચણા મા ઓરેગાનો અને ચાટ મસાલો નાખી દેવું ત્યારબાદ કાંદા ટામેટા અને કેપ્સીકમ ને મિક્સ કરી માયોનીસ ચાટ મસાલો અને ઓરેગાનો ચિલી ફ્લેક્સ નાખી મિક્સ કરી દેવું બધુ સ્ટફિંગ પૂરી મા ભરી ઉપર મોઝરેલા ચીઝ અને ઓરેગાનો ચિલી ફ્લેક્સ નાખી પેન મા ચીઝ પીગળે ત્યાં સુધી થવા દેવું તૈયાર છે પિઝા પૂરી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેસન મેથી પૂરી વિથ પૂરી ચાટ (Besan Methi Puri with Puri Chat Recipe in Gujarati)
#દિવાળી_સ્પેશિયલ#કૂકબુક#પોસ્ટ2#બેસન_મેથી_પૂરી_વિથ_પૂરી_ચાટ (Besan_Methi_Puri_with_Puri_Chat Recipe in Gujarati ) આ બેસન મેથી પૂરી એ એકદમ ક્રિસ્પી અને ક્રનચી પૂરી બની છે. આ પૂરી મે દિવાળી સ્પેશિયલ માટે બનાવી છે. આ પૂરી તમે ચા કે કોફી સાથે ખાઈ શકો છો. આ પૂરી થી તમે ચાટ પણ બનાવી શકો છો. મેં પણ અહી આ પૂરી ની ચાટ પણ બનાવી ને સર્વ કરી છે. Daxa Parmar -
-
-
-
મેકિસકન પિઝા (Mexican Pizaa Recipe in Gujarati)
પિઝા નાના મોટા દરેકની પ્રિય વાનગી છે. પિઝા બનાવવાની રીત અલગ અલગ પ્રકારની હોય છે. એમાથી આજે મેં મેકિસકન પિઝા રેડી કરેલ છે..😋😋#GA4#Week21#મેકિસકન#મેકિસકન પિઝા 😋😋 Vaishali Thaker -
-
-
-
પિઝા કપ કેક
#ડીનર#goldenapron3Week13પિઝા તો બધા ના ફેવરીટ હોય છે. આજે મે તેને અલગ રીતે બનાવી ને મારા બાળકો ને આપ્યું..જે જોઈ ને તે લોકો ખૂબ જ ખુશ થઈ ગયા. Chhaya Panchal -
-
-
-
-
-
પિઝા પાપડી
થોડા દિવસ પહેલા મેં પાણીપુરી બનવાનો પ્રયત્ન કર્યો હતો અને એ સફળ જતાં આજે ફરી ડિનર માટે પાણીપુરી માટે પૂરી બનાવી.એમાં થી થોડી ખીલેલી ન હતી અને રોજ એક ના એક નાસ્તા ખાય ને કંટાળી ગયા હતા તો થયું ચાલો આજે કંઇક નવું બનાવી જોઈ એ. મને અને મારા પતિ ને તો બો જ ભાવી તમે પણ બનાવજો.#Snack Shreya Desai -
-
પિઝા (Pizza Recipe in Gujarati)
#trend#cookpad#cookpadindiaપિત્ઝા 1 ઇટાલિયન વાનગી છે જે નાના મોટા બધા ને ભાવે છે. એમાં આપડે બઉ બધી વરીએટી બનાવી શકીએ છીએ. મે આજે ઘઉં ની રોટલી ના પિત્ઝા બનાવ્યા છે જે ખુબજ ટેસ્ટી અને પચવામાં એકદમ હલકું છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
વેજ. કેસેડીયા (Veg.Quesadilla Recipe In Gujarati)
#JSR#સુપર રેસીપી ઓફ જુલાઈQuesadilla is a maxicon recipe. There are varieties found around the world. They are made of paneer, cheese, veggies, chicken, tofu, mashroom, pine apple, pumkin and spinach. Nowadays, people like fusion in recipes so they make it out of Maggi, macroni, pasta or pizza. Ketoquesadilla and vegan quesadilla is also popular among youngsters.Tortilla નો ઉપયોગ કરી quesadilla બનાવાય છે. Tortilla એટલે બીજું કંઈ નહિ પણ મકાઈ ના લોટ માંથી બનતી રોટલી. આપણે ગુજરાતીકરણ કરી થેપલાquesadilla પણ બનાવીએ છીએ. તો આજે મેં ઘંઉની રોટલી માંથી quesadilla બનાવ્યું છે. જેને વેજ. કસાડિયા નામ આપ્યું છે. તમે સી઼ઝનલ વેજીટેબલ નો ઉપયોગ કરી બનાવી શકો છો. Dr. Pushpa Dixit -
-
-
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#RC2Whiteગાર્લિક બ્રેડ બધા જ હોટેલમાં જાય કે પીઝા ખાવા જાય ત્યારે જરૂરથી ઓર્ડર કરતા હોય છે અમારે ત્યાં છોકરાઓને ગાર્લિક બ્રેડ બહુ જ ભાવે છે તમે આજે ઘરે ગાર્લિક બ્રેડ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
-
-
-
-
-
-
ચીઝ બસ્ટ પિઝા (Cheese Burst Pizza Recipe in Gujarati)
#trend#week1#post2#ચીઝ_બસ્ટ_પિત્ઝા ( Cheese Burst Pizza Recipe in Gujarati )#Dominos_Style_Pizza નાના મોટા સૌ ના પ્રિય એવા ચીઝ બસ્ટ પિત્ઝા. આ પિત્ઝા મે Domino's Style માં બનાવ્યા છે. આ પિત્ઝા માં બેઝ ડબલ કરીને બનાવવા મા આવ્યો છે...ને ચીઝ પણ ડબલ લેયર માં જ લગાવવામાં આવ્યું છે. આ પિત્ઝા મારા બાળકો ના ખૂબ જ પ્રિય છે. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12229779
ટિપ્પણીઓ