રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ધોઈને પલાળો ત્યારબાદ આ દૂધને ઉકળવા મુકો અને તેમાં ખાંડ નાખી દો દૂધ ઊકળે પછી તેમાં ચોખા નાખો થોડીવાર પછી કેસરના ખો પછી તેમાં બદામ પિસ્તા સુધારી નાખી દો દૂધપાક તૈયાર થઈ ગયો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#Cookpadgujrati#Sharadpoonam special- કહેવાય છે કે શરદપૂનમ થી ઠંડી ની શરૂઆત થઈ જાય છે. લોકો આ પૂનમ ના ચંદ્ર ના પ્રકાશ માં દૂધ પૌંઆ ખાય છે.. અમારે ત્યાં વર્ષો થી આ દિવસે દૂધપાક બનાવાય છે અને બધા ની પ્રિય વાનગી હોવાથી બધા દૂધપાક ને મન ભરી ને ખાય છે. તમે પણ આજે આ દૂધપાક નો આનંદ માણો.. Mauli Mankad -
-
-
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
દૂધપાકએ દૂધ માં થી બનતી મીઠી વાનગી છે જેને તહેવાર માં બધા ની ઘેર બનાવતા હોય છે પણ અમારા ઘર માં બધા ને બહુ ભાવે એટલે મન થાય એટલે બની જાય એટલે આજે એની રેસિપી શેર કરું છું Jinkal Sinha -
-
-
-
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#mr હમણાં શ્રાધ પર્વ ચાલુ છે. ભાદરવા માસ માં તાપ બહુ પડે છે એટલે દૂધ ની વાનગીઓ ખાવી જોઇએ. આજે મેં દૂધપાક બનાવ્યો, ખૂબ સરસ બન્યો, તમે પણ ટ્રાય કરજો. 😋 Bhavnaben Adhiya -
-
-
-
-
-
ડ્રાયફ્રુટ દૂધપાક(dryfruit dudhpaak recipe in gujarati)
દૂધ પ્રોટીન યુક્ત હોય પણ એમાં સાથે ચોખા મળી જાય અને સાથે ડ્રાય ફુટ હોય પછી તો કેવુજ શું નાના-મોટા સૌનો ફેવરિટ Khushbu Sonpal -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#MDCમારી મમ્મી ની સ્પેશ્યલ આઈટમ દૂધપાક,પહેલા મીઠાઈ ઘેર બનાવે કોઈ મહેમાન આવે ક તહેવાર હોઈ એટલે અમારે ઘેર દૂધપાક અને ગોટા જરૂર મમ્મી બનાવે, Bina Talati -
શાહી ફીરની
#ચોખાચોખા થી બનતું આ પરંપરાગત મીઠાઇ/ડેઝર્ટ નું સ્વરુપ અફલાતૂન લાગે છે. જે એકવાર ખાય તે ચોકકસ તેનો સ્વાદ ભૂલે નહીં..ઠંડુ કરીને ખાવ તો વધુ સરસ લાગે છે. Bijal Thaker -
દૂધપાક(dudhpak recipe in Gujarati)
આજે ગણેશચતુર્થી અને અમારે જનોઈ પન બદલે એ નિમિત્તે મે આજે બનાવયોછે .#ગણપતિ#પોસ્ટ૧ Manisha Hathi -
-
ડ્રાયફ્રુટ દૂધપાક(Dryfruit Dudhpak recipe in Gujarati)
ટ્રેં ડિંગ વાનગીપોસ્ટ -1 આ વાનગી ઘણી જ પૌષ્ટિક....સંપૂર્ણ આહાર તરીકે ચાલે તેવી....કેલ્શિયમ અને કાર્બોહાઇડ્રેટ્સ થી ભરપૂર અને વાત-પિત્ત-કફ નાશક છે...તેમ જ ડ્રાયફ્રુટ અને કેસર ના લીધે એકદમ રીચ બને છે...તેને ખાસ તો પૂરી સાથે પીરસાય છે...શ્રાદ્ધ ના સમય ની ખાસ વાનગી છે 15 દિવસ સુધી રોજ બધાના ઘરમાં બનતી વાનગી છે... Sudha Banjara Vasani -
-
દૂધપાક (Dudhpaak Recipe In Gujarati)
#DFT#cookpadindia#CookpadgujaratiPost 2દૂધપાક આજે કાળી ચૌદસ..... આજે દૂધપાક પૂરી & સાંજે અડદની દાળ ના વડા Ketki Dave -
-
-
દૂધપાક
#શ્રાવણ#ff3શીતળા સાતમ ના દિવસે ઠંડુ ખાવા નો મહિમા છે તો હું છઠ ને દિવસે વડા, પુરી ની સાથે દૂધપાક પણ બનાવું છું. Arpita Shah -
દૂધપાક (Dudhpak Recipe in gujarati)
#mrPost1દૂધપાક એક ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બને દૂધ અને ચોખા માંથી બનાવવામાં આવે છે. દૂધપાક માં ચોખા ઓછા એડ કરવામાં આવે છે અને દૂધ ને વધારે બાળવામાં આવે છે. જેથી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. દૂધપાક માં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ ચારોળીના લીધે દૂધપાક નો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. દૂધપાક વાર તહેવારે અને પૂજામાં બનાવવામાં આવતી મિઠાઈ છે. Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12240197
ટિપ્પણીઓ