રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને ગરમ કરો. અને તેમાં ચોખા નાખો. ચોખા ને દૂધ માં જ ચડવા દેવા દૂધ ને હલાવતા રહેવું. બેસી ના જાય તેનું ખાસ દયાન રાખવું.ચોખા તેમાં ચડી જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવું. ત્યાર બાદ તેમાં ખાંડ નાખો. ખાંડ નાખ્યા બાદ તેને થોડી વાર સુધી ગેસ પાર રાખો.
- 2
દૂધ ઠરી જાય પછી તેમાં જાયફળ, એલચી નો પાઉડર કરી તેમાં નાખવું. કાજુ,બદામ ની કતરણ કરી ને નાંખવી ત્યાર બાદ તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#Cookpadgujrati#Sharadpoonam special- કહેવાય છે કે શરદપૂનમ થી ઠંડી ની શરૂઆત થઈ જાય છે. લોકો આ પૂનમ ના ચંદ્ર ના પ્રકાશ માં દૂધ પૌંઆ ખાય છે.. અમારે ત્યાં વર્ષો થી આ દિવસે દૂધપાક બનાવાય છે અને બધા ની પ્રિય વાનગી હોવાથી બધા દૂધપાક ને મન ભરી ને ખાય છે. તમે પણ આજે આ દૂધપાક નો આનંદ માણો.. Mauli Mankad -
-
-
-
-
ડ્રાયફ્રુટ દૂધપાક(dryfruit dudhpaak recipe in gujarati)
દૂધ પ્રોટીન યુક્ત હોય પણ એમાં સાથે ચોખા મળી જાય અને સાથે ડ્રાય ફુટ હોય પછી તો કેવુજ શું નાના-મોટા સૌનો ફેવરિટ Khushbu Sonpal -
-
લાલ ચાેખાનાે દૂધપાક
#હેલ્થીલાલ ચાેખા પાેલીસ વગરના હાેવાથી ખૂબ જ હેલ્થી હાેય છે અને ખડા સાકર પણ શરીર માટે ફાયદાકારક છે. Bhavna Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11922158
ટિપ્પણીઓ