મોનેકો ટોપિંગ્સ (Monaco toppings Recipe In Gujarati)

Shital Jataniya @shital10
#સ્નેક્સ
સાંજે રોજ બાળકો ને ભૂખ લાગતી હોય છે ને બાળકો ને આવું ચટપટું બવ ભાવે તો આ ફટાફટ બની જાય છે તો ચાલો હું તમારી સાથે રેસીપી શેર કરું
મોનેકો ટોપિંગ્સ (Monaco toppings Recipe In Gujarati)
#સ્નેક્સ
સાંજે રોજ બાળકો ને ભૂખ લાગતી હોય છે ને બાળકો ને આવું ચટપટું બવ ભાવે તો આ ફટાફટ બની જાય છે તો ચાલો હું તમારી સાથે રેસીપી શેર કરું
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ડુંગળી ને ટામેટા ને જીના સુધારી લેવા ને એમાં મરચું મીઠું ને લીંબુ નાખવાના
- 2
પછી બિસ્કીટ મા ટમેટો સોસ લગાવો
- 3
પછી તેમાં મસાલા કરેલા ડુંગળી ટામેટાં રાખવા
- 4
પછી તેના પર ચીઝ ખમણી ને મરી પાઉડર નાખવો ને ધાણા ભાજી થી ગાર્નિશ કરી સર્વ કરો
Top Search in
Similar Recipes
-
મોનેકો ટોપિંગ (Monaco Topping Recipe In Gujarati)
સાંજની હળવી હળવી ભૂખ માટે આ મોનેકો બિસ્કીટ ના આ ટોપિંગ એકદમ પરફેક્ટ છે Amita Soni -
મોનેકો પીઝા બાઈટ (Monaco Pizza Bite Recipe in Gujarati)
#GA4 #Week 22 આ પીઝા સાંજે નાસ્તા માં ખુબ જ જલદી અને સરળ તા થી બની જાય છે અને આ બાળકો ને ખુબ જ ભાવે છે.krupa sangani
-
સ્ટફડ મોનેકો બિસ્કીટ સેવપુરી (Stuffed Monaco biscuit sevpuri recipe in Gujarati)
#સ્નેક્સ#goldenapron3 #week21 #spicyઆ સેવપુરી બાળકોને નાસ્તામાં ખુબ જ પસંદ આવશે.ફટાફટ બની જાય છે.બીજા થી કંઈક અલગ હોવાથી બાળકોને ખાવાની ખૂબ જ મજા આવશે જરૂર ટ્રાય કરજો.. Kala Ramoliya -
સ્ટફ મોનેકો બાઇટ્સ
#cookpadindiaનાની નાની ભૂખ માં કે સાંજે શું ખાવું ત્યારે આ બાઇટ્સ બનાવી ને ખાવાથી સંતોષ પણ મળશે અને ટેસ્ટી પણ લાગશે . Rekha Vora -
-
-
મોનેકો ને મેગી (Monaco Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabનાના-મોટા બધાને ભાવે ચટપટી મસાલા મેગી Bhavana Shah -
મોનેકો સેન્ડવીચ (Monaco Sandwich Recipe In Gujarati)
આ એક એવી રેસીપી છે જે તમે સ્ટાર્ટર કે બાળકો ને નાસ્તામાં આપી શકો છો અને સરળતા થી બની જાય છે. Stuti Vaishnav -
-
મોનેકો સ્ટફ્ડ સેવપુરી(Monaco Stuffed Sevpuri Recipe In Gujarati)
#મોમ આ રેસિપી મારા છોકરાં એ મારા માટે બનાવી હતી. તેમાં હું તેને મદદરૂપ થઇ હતી. આ અનુભવ મારા માટે અદભૂત આનંદનીય અને પ્રશંસનીય હતો. તમે પણ તમારા બાળકો સાથે આવો અદભૂત અનુભવ કરો મજા આવી જાય છે. Patel chandni -
મોનેકો બિસ્કિટ પીઝા (Biscuit pizza recipe in Gujarati)
# બાળકો ને તો બહુ જ પ્રિય હોય છે. અને ફટાફટ પણ બની જાય છે. જોં શાક સમારેલું હોય તો બાળકો પણ બનાવી શકે છે. Arpita Shah -
બિસ્કીટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#JWC2#cookpadindia.આ ડિશ એવી છે કે તમે સાંજે નાની ભૂખ માં ખાઈ શકો છો તેમજ નાના બાળકો ની બર્થડે પાર્ટીમાં બનાવીએ તો બાળકો ને પણ મજા આવે છે. Rekha Vora -
મોનેકો કેનેપીસ (Monaco Canapes Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઉનાળામાં સાંજે ચટર પટર કરવાનું મન થાય ત્યારે બાળકો આ બનાવી ને પોતે અને ઘર ના સભ્યો ને આ વાનગી નો આનંદ કરાવે છે.આ વાનગી માં ચીઝ,સલાડ વાપર્યા હોવાથી હેલ્થ માટે પણ સારી છે. Krishna Dholakia -
મોનેકો પીઝા બાઈટ (Monaco Pizza Bite Recipe in Gujarati)
#GA4#Week22પીઝા એક મનગમતી વાનગી થઈ ગઈ છે ખાસ કરીને બાળકો અને યુવા વર્ગ માટે તો આ પીઝા માટેના ક્રેઝ ને આપને ઘરે પણ પૂરો કરી શકીએ છીએ પણ ઘણી રીતે આજે મે બિસ્કીટ માંથી પીઝા બાઈટ બનાવ્યા છે જે બનાવવા ખુબજ સહેલા છે. khyati rughani -
-
-
-
મોનેકો ટોપીંગસ (Monaco Toppings Recipe in Gujarati)
#સ્નેકસ#માઇઇબુક #પોસ્ટ_૫સ્નેકસ માટે એકદમ સરળ રીતે બની જતી વાનગી જ્યારે પણ મન થાય ત્યારે બનાવી શકાય એવી. તેમજ તમારી પંસદગીની સામગ્રી ઉમેરી બનાવી ખાઈ શકાય છે. Urmi Desai -
મોનેકો બિસ્કિટ ચીઝ પીઝા ટોપિંગ (Monaco Biscuit Cheese Pizza Topping Recipe In Gujarati)
#GA4#Week10ઝટપટ બની જતો બ્રેકફાસ્ટ... નાના મોટા સૌ ને ભાવે. એમાં જો ચીઝ આવે તો મજા જ પડી જાય. Richa Shahpatel -
-
-
-
મોનેકો બિસ્કીટ વેજ સેન્ડવીચ (Monaco biscuit veg sandwich Recipe In Gujarati)
#મોમઆ સેન્ડવીચ મારી મમ્મી હંમેશા મને બનાવી દેતી હતી ની ખૂબ જ ટેસ્ટી લાગે છે આજે જ્યારે બ્રેડ નથી મળતી ત્યારે મને થયું કે આ રેસિપી હું તમારી સાથે શેર કરો તો તમે પણ તમારા બાળકો માટે ખાસ બનાવશો Kajal Panchmatiya -
ચીઝી મોનેકો બાઈટસ (Cheesy Monaco Bites Recipe In Gujarati)
#FDSઆ રેસિપી મે ખાસ મારી ફ્રેન્ડ માટે શેર કરી છે ફ્રેન્ડશીપ ડે નિમિત્તે@ Chetna dhanak chef Nidhi Bole -
મોનેકો મીનીપીઝા (Monaco Mini Pizza Recipe In Gujarati)
#ચીઝી મોનૅકો બાઇટ્સઃ આ વાનગી ઝટપટ બની જાય છે અને બાળકોને વધારે પસંદ પડે છે બાળકોને ભૂખ લાગે છે ત્યારે તેને અલગ અલગ વસ્તુ નાસ્તા માટે જોઈએ છે બાળકોને મિની પિઝા ખૂબ જ પસંદ પડે છે Disha Bhindora -
ક્રેકર ટેસ્ટી ચાટ (Cracker Testy Chaat Recipe In Gujarati)
ઝટપટ પેટ પૂજા,બાળકો ને ખુબજ ભાવશે,મહેમાન આવે તો પહેલેથી બનાવી fridge માં મૂકી ઠંડી સ્ટાર્ટર તરીકે પણ ખૂબ સરસ લાગે છે. Sushma vyas -
મોનેકો બીસ્કીટ ચાટ (Monaco Biscuit Chaat Recipe In Gujarati)
મોનેકો બીસ્કીટ ચાટ#MBR3 #Week3 #માયબેસ્ટરેસીપીસઓફ2022#બાલદિવસ #હેપી_ચિલ્ડ્રનસડે #Happy_ChildrensDay#મોનેકો #બીસ્કીટ #ચાટ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveબાળકો ને ભાવે અને ઝટપટ બની જાય એવી સરસ સ્વાદિષ્ટ ચાટ છે. કોઈપણ ખારા બીસ્કીટ ચાલે, અહીં મેં મોનેકો બીસ્કીટ લીધાં છે, જે પૂરી ની ગરજ સારે છે.બાલ દિવસ નિમિત્તે બધાં જ બાળકો નું સ્વાગત કરું છું, આવો, ચાટ નો સ્વાદ માણવા...बच्चे मन के सच्चे, सारे जग की आँख के तारे,ये वो नन्हें फूल हैं जो, भगवान को लगते प्यारे,बच्चे मन के सच्चे .... ♥️♥️ Manisha Sampat -
-
આલૂ મોનેકો બાઇટસ્ (Aloo Monaco Bites Recipe In Gujarati)
#GA4#Week1#Post2#Potato મોનેકો પર આલૂ સાથે સ્પાઈસી સોસ નું ટોપીંગ કરી ને બનાવ્યું છે જે ઝટપટ બની જાય છે અને ખાવામાં પણ ક્રન્ચી લાગે છે. ગોલ્ડન એપ્રન માં ફસ્ટ ટાઇમ પાટૅીસીપેટ કરૂં છું. Bansi Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12240046
ટિપ્પણીઓ (2)