રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બધી વસ્તુઓ લેવી. હવે સર્વિસ ગ્લાસની ફ્રિજમાં ઠંડો કરવા માટે મૂકવો. હવે એક બાઉલમાં ખાંડ લેવી. હવે તેમાં કોફી પાવડર ઉમેરો.
- 2
હવે તેમાં ગરમ પાણી ઉમેરો. તેને બિટર થી બીટ કરો. એકદમ ફ્લફી થાય ત્યાં સુધી બીટ કરો.
- 3
હવે ફ્રિજ માં મુકેલા ગ્લાસમાં ચોકલેટ સીરપ લગાવવું. હવે તેમાં ગરમ દૂધ ઉમેરો. હવે તેમાં ડાલ ગોના કોફી ઉમેરો. હવે તેના પર પાવર વિટા સપ્રીકંલ કરો. તૈયાર છે આપણી હોટ ડાલગોના coffee.
- 4
રેડી ટુ સવૅ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#CDકોફી રેસીપી ચેલેન્જCoffee લોકપ્રિય પીણું કોફી બાર જેવી ટેસ્ટી કેપેચીનો કોફી Ramaben Joshi -
-
-
વેઇટ લોસ હર્બલ ટર્મરીક ટી (Weight Loss Herbal tumeric Tea Recipe In Gujarati)
#tea& coffee Vandna bosamiya -
-
-
-
-
ચોકલેટ કોલ્ડ કૉફી (Chocolate Cold Coffee recipe in Gujarati)
#GA4#Week8#Coffee#Cookpadgujarati#CookpadIndia Payal Bhatt -
-
-
-
-
-
-
-
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#CD#Coopadgujrati#CookpadIndiaCoffee chelleng recipe Janki K Mer -
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
ગરમીની સિઝનમાં cold coffee મારી પ્રિય છે Mayuri Pancholi -
-
-
-
-
-
હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)
આ કોફી મે @zaikalogy ji ની રેસીપી ફોલો કરીને બનાવી છે. જે ખુબ જ સરસ અને બહાર કેફે માં મળતી હોય તેવો જ ટેસ્ટ આવે છે. Thank you Vaibhavi ji આટલી સરસ રેસીપી શેર કરવા માટે.#cooksnap#drink#Teacoffee Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
દાલગોના કોફી (Dalgona coffee in gujrati)
#goldenapron3#week 15#Dalgonaહેલો ફ્રેન્ડ્સ તમારી સાથે શેર કરીશ દાલગોના coffee અત્યારે ખૂબ જ વાયરલ છે આ coffee ટેસ્ટમાં પણ સરસ લાગે છે મારો બીજો પ્રયાસ છે અને એમાં સફળ રહી છું થોડું માપનું ધ્યાન રાખવાથી ખુબ જ સરસ એવી કોફી તૈયાર થઇ જશે તો ચાલો ટ્રાય કરી Dalgona coffee.. Mayuri Unadkat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12268634
ટિપ્પણીઓ