દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

#CD
#Coffee Day.
# Dalgona Coffee.
#mr

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 માણસ માટે
  1. 2 ગ્લાસદૂધ (૨૦૦ ગ્રામ દૂધ)
  2. 2 ચમચીકોફી
  3. 2 ચમચીસાકર
  4. 2 ચમચીપાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પહેલા એક વાસણમાં બે ચમચી ભરીને સાકર. બે ચમચી ભરીને coffee. બે ચમચી પાણી લેવુ.

  2. 2

    ત્રણેય વસ્તુ એક જ વાસણમાં લઈ એક જ ડાયરેક્શનમાં એકદમ હલાવવું. એક જ ડાયરેક્શનમાં ફેટવુ. જ્યાં સુધી ઘટટ ના થાય અને કોફી નો કલર ક્રીમ કલરનો ન થાય અને સાકર ઓગળી જાય ત્યાં સુધી ફેટવુ.

  3. 3

    પછી કોફી વાલા દૂધને, પસંદગી પ્રમાણે ના ગ્લાસ, કે હેન્ડલવાળા મગમાં લઈને, ઉપર ફેટેલી કોફી, ચમચી થી એડ કરતાં જવું.

  4. 4

    આપની ટેસ્ટી ડાલગોના કોફી સર્વ કરતા પહેલા,
    પહેલા ઉપર કોફીમાં વચ્ચે કોફી પાઉડર સ્પિકલ કરવો.

  5. 5

    દાલ ગોના કોફી રેડી to serve.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર
Bombay.

Similar Recipes