શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૨ વ્યક્તિ માટે
  1. ૨ કપમલાઈ વાળુ દૂધ
  2. ૨ ટેબલ સ્પૂનકોફી
  3. ૨ ટેબલ સ્પૂનખાંડ
  4. ૨ ટેબલ સ્પૂનગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક મિક્સર જારમાં કોફી ખાંડ અને ગરમ પાણી મિક્સ કરી 15 થી 20 સેકન્ડ સુધી ચલાવી બ્લેન્ડ કરો.

  2. 2

    અથવા તો બીજી રીત પ્રમાણે ત્રણેય વસ્તુ મિક્સ કરી એક પ્લાસ્ટિકની બોટલમાં નાખી ૧૫ - ૨૦સેકન્ડ સુધી વધીને ૩૦ સેકન્ડ સુધી જ્યાં સુધી ખાંડ નો અવાજ આવતો બંધ થઈ જાય ત્યાં સુધી શેક કરો.

  3. 3

    તે દરમિયાન એક વાસણમાં બે કપ દૂધ લઇ તેને ઉકળવા મૂકો. ગેસ બંધ કરી દૂધને વ્હીસ્ક કરો.

  4. 4

    બોટલમાં કે મિક્સર જારમાં માં જે મિશ્રણ તૈયાર થયો હોય તેને કપમાં નાખી તેના ઉપર એક સાઇડથી ગરમ દૂધ રેડો ઉપર કોફી નો પાઉડર છાંટી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kashmira Solanki
પર
જામનગર

ટિપ્પણીઓ (4)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
Kashmira Ben..write Recipe name /title in Gujarati as you have share recipe in Gujarati language.

Similar Recipes