પેંડા

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20

#મિલ્ક

પેંડા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#મિલ્ક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ થી ૩૫નંગ
  1. 3 લિટરદૂધ
  2. 3વાડકી ખાંડ
  3. 1 ચમચીએલચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેંડા બનાવવા માટે સૌપ્રથમ એક સ્ટીલ ના વાસણમાં બધૂ દૂધ કાઢી લો.હવે તેને ધીમી આંચ પર ચમચા થી હલાવો.

  2. 2

    અડધુ દૂધ બળી જાય ત્યારબાદ તેમાં ખાંડ નાખીને ફરીથી બરાબર હલાવો.૨-૩ કલાક સુધી ધીમી આંચ પર જ્યાં સુધી માવો ના બને ત્યાં સુધી તેને હલાવતા રહો.

  3. 3

    હવે એકદમ ઘટ્ટ માવો બની જાય ત્યારબાદ તેમાં એલચી પાવડર નાખી ને ઠરવા દો.એક કલાક પછી તેના પેંડા વાળી લો ્

  4. 4

    તો તૈયાર છે પેંડા....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20
પર

ટિપ્પણીઓ

Similar Recipes