પેંડા
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ લ્યો તેમાં દૂધ નાંખો, ઉભરો આવે પછી તેમાં ખાંડ નાખી ને મધ્યમ આંચે દૂધ ને ઘટ કરો,
- 2
દૂધ ઘટ થાય અને તેનું કલર બદલાઈ જાય,પછી તેમાં સોડા નાખો સારી રીતે હલાવો ત્યાર છે milkmaid
- 3
હવે એક કડાઈ લ્યો તેમાં 1 ચમચી ઘી નાંખો, ગેસ ની ફ્લેમ ધીમી રાખો,પછી તેમાં milkmaid અને મિલ્ક પાવડર નાંખો હલાવતાં રયો, મીક્સર ઘટ થયી જાયે પછી તેમાં કેસર વરુ દૂધ નાંખો, અને મિક્સ કરો,પછી તેમાં એક ચમચી ઘી નાખી હલાવતા રહયો,જ્યારે કડાઈ માંથી મીક્સર છૂટ પડવા લાગે ત્યારે ગેસ બંધ કરી લ્યો
- 4
હવે આ મીક્સર ને ડીશ માં કાઢી લ્યો,5-10 મિનિટ ઠંડુ પાડવા દયો પછી તેમાં માંથી લુણા લઇ ને પેંડા જેવું આકર આપો અને ઉપર થી પિસ્તા વડે સજાવટ કરો,ત્યાર આપણા સ્વાદિષ્ટ પેંડા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મખાના ખીર
#દૂધ#જૂનસ્ટારમખાના ને આપણે સૌ એક ફરાળ ની સામગ્રી તરીકે જાણીએ જ છીએ. તેની ગણના એક સૂકા મેવા તરીકે થાય છે. તેમાં અખરોટ અને બદામ જેવા લાભ છે. પ્રોટીન, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, પોટેશિયમ, લોહ તત્વ, મેંગેનીઝ, ફોસ્ફરસ, ઝીંક બધું જ સારી માત્રા માં હોય છે. વળી, ફાઇબર અને ઓછી કેલોરી ને કારણે વજન નું ધ્યાન રાખતા લોકો માટે સારો વિકલ્પ છે. Deepa Rupani -
મલાઈ પેંડા
#મીઠાઈ#indiaપેંડા એ ભારત ની સૌથી પ્રચલિત મીઠાઈ છે, જેનું મુખ્ય ઘટક દૂધ છે. જો કે જુદા જુદા પ્રાંત અને રાજ્ય માં જુદી જુદી વિધિ થી અને સ્વાદ ના પેંડા બને છે. Deepa Rupani -
રસમલાઈ
#દૂધરસમલાઈ મારાં ઘરમાં બધાં ને બઉ ભાવે! આ મીઠાઈ બનાવીને ફ્રિજ માં રાખી શકાય.#goldenapron#post17 Krupa Kapadia Shah -
સફેદ થાબડી પેંડા
અહીં મેં સફેદ પેંડા બનાવ્યા છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે##goldenapron#post23 Devi Amlani -
કેરેમલાઈઝડ પેંડા
ખાંડ નો ઉપયોગ કર્યા વગર, ગોળ ના એકદમ અલગ અને સ્વાદિષ્ટ પેંડા ઘર ના દરેક સભ્યો ને ભાવશે.આ પેંડા ૧૦-૧૫ દિવસ સુધી સ્ટોર કરી શકાય.ગોળ માં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જે લોહી ની ઉણપ ને દૂર કરવામાં મદદરુપ થાય છે.ગોળ માં એન્ટી ઓક્સિડન્ટ ગુણ પણ જોવા મળે છે જે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. Prexita Patel -
કેશરીયા સામા ખીર
#દૂધ#જૂનસ્ટારસામો, મૌરૈયો ને આપણે ફરાળી વાનગી બનાવા માં વાપરીએ છીએ. આજે એમાં થી ખીર બનાવસુ. Deepa Rupani -
દૂધી હલવા શોટ્સ (Doodhi Halwa Shots Recipe In Gujarati)
#mrદૂધી ના હલવા માં આપણે દૂધ ઉમેરી ને પકવતા હોય છીએ. અહીં મેં દૂધ નો ઉપયોગ ઓછો કર્યો છે. પણ પનીર નો ઉપયોગ કર્યો છે. પેંડા પણ ઉમેરી શકાય Buddhadev Reena -
ઇન્સ્ટન્ટ પેંડા
આપડે બહારથી લાવીને પેંડા તો ખાતાજ હોઈએ છીએ. પણ ઘરે પણ આપડે બહાર જેવાજ પેંડા બનાવી શકીએ છીએ.એ પણ દૂધ અને મવા વગર ખૂબજ ઝડપથી માત્ર 10 મિનિટ માજ. જે ટેસ્ટ માં પણ બહાર જેવાજ લગે છે.#ઈબુક#દિવાળી Sneha Shah -
કેસર મલાઈ પેંડા (kesar malai penda recipe in gujarati)
#ઉપવાસઆ પેંડા માં મે કેસર અને ઈલાયચી નો ઉપયોગ કર્યો છે. આ પેંડા માં કેસર નો ફ્લેવર છે . આ પેંડા ફરાળી પેંડા છે . આ પેંડા ઉપવાસમાં ખાઈ શકાય છે. Parul Patel -
પેંડા.(Penda Recipe in Gujarati)
મલાઈ માં થી ઘી બનાવ્યા બાદ જે બગરૂ ( કિટુ ) વધે તેનો ઉપયોગ કરી પેંડા બનાવ્યા છે.ખૂબ જ દાણેદાર પેંડા બને છે. Bhavna Desai -
-
મેંગો રબડી
દુધ આમ આપણે દૂધપાક , બાસુંદી માં ઉપયોગ કરીને બનાવીયે છીએ પણ મેં આનો દૂધ ને કેરી નો ઉપયોગ કરીને મેં સરસ મજાની મેંગો રબડી બનાવી છે, આ રબડી એક દમ ટેસ્ટી લાગે છે.#દૂધ Foram Bhojak -
મથુરા પેંડા (Mathura Penda Recipe In Gujarati)
મથુરાના પેંડા બીજા બધા માવા ના પેંડા કરતાં ઘણા અલગ છે કારણકે આ પેંડા બનાવતી વખતે માવાને ધીમા તાપે સતત હલાવતા રહીને ગરમ કરવામાં આવે છે અને ડાર્ક બ્રાઉન કલરનો કરીને પછી એમાંથી પેંડા બનાવવામાં આવે છે જેના લીધે એનો રંગ અને સ્વાદ એકદમ અલગ અને ખુબ જ સરસ આવે છે. સામાન્ય રીતે આ પેંડા માવા માંથી બનાવવામાં આવે છે પણ મેં અહીંયા મિલ્ક પાઉડર માંથી ઇન્સ્ટન્ટ માવો બનાવી ને પછી એના પેંડા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે.વડોદરાના દુલીરામ ના મથુરા પેંડા ખૂબ જ પ્રખ્યાત છે. મેં અહીંયા એ જ પેંડા મિલ્ક પાઉડર માંથી બનાવ્યા છે. આ પેંડા બનાવવામાં થોડી વાર લાગે છે તેથી સમય લઇ ને ધીરજપૂર્વક બનાવવામાં આવે તો ખૂબ જ સરસ પેંડા તૈયાર થઈ શકે છે.#CT#Vadodara spicequeen -
ખરવસ
#દૂધ#જૂનસ્ટારઆજે મેં ખરવસ બનાવ્યું છે તે બધાની પસંદીદા sweet છે ,પરંતુ ખરવસ નું ખીરું સહેલાતી થી નથી મળતું,સો મેં દહીં અને દૂધ નું ઉપયોગ કરી ને ખરવસ નું ખીરું બનાવ્યું છે, Anita Rajai Aahara -
ઇન્સ્ટન્ટ મથુરા પેંડા (Instant Mathura Peda Recipe In Gujarati)
ટ્રેડીશનલી મથુરા પેંડા બનાવવા માટે દૂધને બાળીને ગોલ્ડન રંગનો માવો બનાવી એમાંથી બનાવવામાં આવે છે. પરંતુ મિલ્ક પાઉડર માંથી પણ ખુબ જ સ્વાદિષ્ટ મથુરા પેંડા તૈયાર થાય છે, જે ખૂબ જ ઝડપથી બની જાય છે. સમયનો અભાવ હોય અને જો મથુરા પેંડા બનાવવા હોય તો આ એકદમ પરફેક્ટ રેસીપી છે.#SGC#ATW2#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
મલાઈ રબડી
#દૂધ#જૂનસ્ટારરબડી અલગ અલગ રીતે બને છે જે ઠંડી ઠંડી ભાવે છે આજે મેં મલાઈ રબડી બનાવી છે. Hiral Pandya Shukla -
પેંડા(penda recipe in gujarati)
#સાતમશ્રાવણ માસ માં આવતાં સાતમ ના પવિત્ર તહેવાર ને ઉજવવા દરેક ના ઘરમાં જોરશોરથી તૈયારીઓ ચાલે છે કારણ કે તેમાં આપણે ઠંડું ભોજન જ કરવાનું હોય માટે કેટલાક નાસ્તા અને મીઠાઈ અગાઉથી જ ઘરે બનાવી લેતાં હોય છીએ. આજે હું સાતમ ના તહેવાર નીમિતે બનાવી શકાય એવા બહાર મળે છે તેવા જ કણીદાર દૂઘ ના પેંડા ની રેસિપી શેર કરી રહી છું જે તમે બીજા કોઈપણ નાના મોટા તહેવાર માં પણ બનાવી શકો છો. ખુબજ સરળતાથી આ પેંડા બનાવવા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
કેસર પેંડા (Kesar Peda Recipe In Gujarati)
#RJS#ATW2#TheChefStory#cookpadgujarati#cookpadindia#cookpad આજે હું તમારી સાથે અમારા રંગીલા રાજકોટની એક વર્ડ ફેમસ વાનગી શેર કરવાની છું. રાજકોટના જય સીયારામના પેંડા વિશ્વપ્રસિદ્ધ છે. આ પેંડા ઘણી બધી ફોરેન કન્ટ્રીઝમાં પણ એક્સપોર્ટ કરવામાં આવે છે. જય સીયારામ માં ઘણી બધી વેરાયટીમાં પેંડા મળે છે. દરેક જાતના પેંડાની પોતાની એક અલગ ખાસિયત છે. મેં આજે જય સીયારામના કેસર પેંડા બનાવ્યા છે. તો ચાલો જોઈએ આ પેંડા કઈ રીતે બને છે. Asmita Rupani -
ઈન્સ્ટન્ટ કેસર પેંડા (Instant Kesar Peda Recipe In Gujarati)
ઈન્સ્ટન્ટ કેસર પેંડા#SGC #ATW2#TheChefStory#Around_The_World #Week2#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeભારત માં કોઈપણ શુભ પ્રસંગ ની ખુશી માં મોઢું મીઠું પેંડા ખવડાવી અને ખાઈ ને થાય છે. આપણા દેશ ની આ પારંપારિક મીઠાઈ છે. ગણપતિ બાપા ને કેસર પેંડા ધર્યા છે. ઞણપતિજી સાથે લાડુ નો થાળ અને લાડુ ખાતો ઉંદર પણ કેસર પેંડા માંથી જ બનાવ્યા છે. Manisha Sampat -
-
ડ્રાયફ્રૂટ કેસર મેંગો પેંડા (DryFruit Kesar Mango Penda Recipe in Gujarati)
#કૈરીકાલે મારા દિકરા ની તિથિ પ્રમાણે બર્થડે હતી તો સત્યનારાયણ ની કથા કરી હતી તો પ્રસાદ માં પેંડા બનાવ્યા. Sachi Sanket Naik -
કેસર પેંડા (saffron pede recipe in Gujarati)
#ff3કોઇ પણ તહેવાર આવે એટલે આપણે ગુજરાતીઓ ને પેંડા પહેલે યાદ આવે. પેંડા અલગ અલગ રીતે ઘણી રીતે બનાવવા મા આવે.ચોકલેટ પેંડા, થાબડી પેંડા,માવા ના પેંડા..મે આજે કેસર પેંડા બનાવેલા છે.આમ તો પેંડા માવા માં થી બનતા હોય છે પણ મેં મિલ્ક પાવડરમાથી પેંડા બનાવેલા છે. અપવાસ માં પણ ખાઈ શકાય. Hetal Vithlani -
મેંગો ફિરની (Mango Firni recipe in gujarati)
#કૈરીમેંગો ફિરની એ ભારતીય રેસીપી છે.જે દૂધ,ચોખા,કેરી,ખાંડ માંથી બનેલ સ્વાદિષ્ટ ક્રીમી ઉનાળા ની ડેઝર્ટ રેસીપી છે.જેમાં ઈલાયચી,સૂકામેવા નાંખી વધારે સ્વાદિષ્ટ બનાવી છે.આ રેસિપી ને ઠંડી પિરસવા માં આવે છે. મેંગો ફિરની ને તાજા કેરી ના ટુકડા નાંખી પિરસવા માં આવી છે. Rani Soni -
-
રવા બરફી
#મીઠાઈતહેવારો માં મીઠાઈ બચે છે. તો તેનો ઉપયોગ કરી ને મેં રવાની બરફી બનાવી છે.મેં અહીંયા માવાના પેંડા નો ઉપયોગ કર્યો છે,તેની જગ્યાએ માવો અથવા કોઈ પણ માંવા ની મીઠાઈ લઈ શકાય છે. Dharmista Anand -
લચ્છેદાર રબડી
#goldenaprone3#week3#milkઅહીં દુધ નો ઉપયોગ કરી ને સ્વાદિષ્ટ હેલ્ધી અને લચ્છેદાર રબડી બનાવી છે. Varsha Karia I M Crazy About Cooking -
દૂધના પેંડા
#મીઠાઈબજારમાં મળતા દૂધના પેંડા હવે તમે બનાવો ઘરેજે ફક્ત ત્રણ વસ્તુ થી બની જાય છે. Mita Mer -
મેંગો કેસરી (Mango kesari recipe in Gujarati)
#કૈરી#પોસ્ટ2કેસરી એ રવા ના શીરા નું દક્ષિણ ભારતીય સ્વરૂપ છે. આપણે સૌ જાણીએ છીએ કે રવા નો શીરો/કેસરી નો પ્રસાદ તરીકે કથા તથા બીજા ધાર્મિક પ્રસંગે પણ ઉપયોગ થાય છે. રવા નો શીરો દૂધ તથા પાણી બન્ને ના ઉપયોગ સાથે બને છે. પાણી થી શીરો થોડો છુટ્ટો તથા દૂધ સાથે મલાઈદાર બને છે. અહીં મેં કેરી ના સ્વાદ નો શીરો બનાવ્યો છે. Deepa Rupani -
માવા ના પેંડા (વિસરાતી વાનગી)
#ઇબુક#Day-૧૧ફ્રેન્ડસ, રાજકોટ રંગીલું શહેર તો છેજ સાથે ઘણી બધી રીતે ગુજરાત અને ગુજરાતની બહાર પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે જેમકે સોની બજાર અને માવા બજાર તેની ક્વોલિટી માટે ખુબ જ વખણાય છે. ફ્રેન્ડસ, રાજકોટની આજુબાજુના નાના ગામોમાં હજુ પણ માવા ના પેંડા નો ક્રેઝ જોવા મળે છે જે શહેરમાં ઘણો ઓછો થઈ ગયો છે . મેં અહીં રાજકોટના માવા માંથી બનેલા પેંડા ની રેસીપી અહીં રજૂ કરી છે જે આપ સૌને ચોક્કસ પસંદ પડશે. asharamparia -
ચીકપી પીનટ સ્ટફિંગ મોદક
#ZayakaQueens#મિસ્ટ્રીબોકસઆ મોદક પલાળેલા કાબુલી ચણાને વાટીને સાતંળીને બનાવ્યા છે જેમાં મગફળી અને ગુલકંદનું સ્ટફીંગ તરીકે ઉપયોગ કર્યો છે. Harsha Israni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9555726
ટિપ્પણીઓ