ગુલાબ જાંબુ (gulab jamun recipe in Gujarati)

Jayshree Kotecha @cook_22571710
#મોમ મારા દિકરા ના ફેવરિટ અત્યારે માવો નથી મળતો તો રવા અને મિલ્ક પાવડર થી બનાવ્યા છે
ગુલાબ જાંબુ (gulab jamun recipe in Gujarati)
#મોમ મારા દિકરા ના ફેવરિટ અત્યારે માવો નથી મળતો તો રવા અને મિલ્ક પાવડર થી બનાવ્યા છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવા ને દૂધ મા પલાળો તેમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા મિક્સ કરો તેને ૧૫ મિનિટ સુધી રહેવા દો
- 2
પછી તેમાં મિલ્ક પાવડર નાખી અને ઘી નાખો જરૂર મુજબ દૂધ નાખી દો અને લોટ બાંધી લો તેને ખૂબ મસળવો
- 3
પછી નાના ગોડા વાડી ઘી માં ધીમા તાપે તળી લો
- 4
પછી ચાસણી બનાવો બે તાર ની બનાવી બની જાય પછી તેમાં જાંબુ નાખી ને ગેસ બંધ કરી દો હવે તેને ઢાંકી દો કલાક પછી તેમાં કોપરા નું ખમણ અને એલચી ઉમેરી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુલાબ જાંબુ
એવું લગભગ જ કોઈ હસે જેને ગુલાબ જાંબુ ના ભાવતાં હોય, મને તો બહુ ભાવે, અને જ્યારે પણ મીઠાઈ ની વાતો કરીએ ત્યારે ગુલાબ જાંબુ નું નામ લેવું જ પડે.ગુલાબ, કેસર, એલચી આ બધી જોરદાર ફ્લેવર હોય, રંગ રૂપ અને અરોમા બધું જ છે આ વાનગી માંમાવા થી પણ બને, મિલ્ક પાવડર થી પણ, હવે તો રવો, બ્રેડ, અને વિવિધ રીતે બને છે. અને ઇન્સ્ટન્ટ મિક્સ આવે એના થી પણ બની જાય, અહી મિલ્ક પાવડર નો ઉપયોગ કરી ને બનાવ્યા છે.#મિલ્કી Viraj Naik -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
Gits mix ના પેકેટ માંથી ગુલાબ 🌹 જાંબુ બનાવ્યા. ગુલાબ જાંબુ મારા હસબન્ડ ના ફેવરિટ છે. તો મેં આજે એમના માટે બનાવ્યા. Sonal Modha -
ગુલાબ જામુન (Gulab Jamun Recipe In Gujarati)
#trend#માવો અને મિલ્ક પાઉડર વગર ઘરમાં રહેલી સામગ્રી થી સરળ રીતે બનાવેલા પનીર ના ગુલાબ જામુન. Dipika Bhalla -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4#Week18આજે મારી દીકરી નો બર્થડે છે તો સ્પેશલ એના માટે ગુલાબ જામુન એમના ફેવરિટ 😋😋.. Heena Dhorda -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
મારા ભાઈ ને ભાવતા ફેવરિટ ગુલાબ જાંબુ#Trend Dilasha Hitesh Gohel -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
તહેવારની સિઝન છે તહેવારની સીઝનમાં કાંઈ મીઠું ખાવાનું મન તો આપણને થાય છે તો ચાલો આ રક્ષાબંધનના તહેવારમાં આપણે બધામનપસંદ વાનગી બનાવીશું આજે આપણે બનાવીશું ગુલાબ જાંબુ જે બધા ખૂબ જ આનંદથી ખાય છે અને તહેવારોમાં આ ગુલાબ જાંબુ ખાવાનો આનંદ અનેરો જ હોય છે તો ચાલો આજની ગુલાબ જાંબુ ની રેસીપી શરૂ કરીએ.#ગુલાબજાંબુ#flavour2 Nayana Pandya -
સ્ટફ્ડ ગુલાબ જામુંન (Stuffed Gulab Jamun Recipe In Gujarati)
#કૂકબૂકદિવાળી આવે એટલે નાસ્તા તેમજ મીઠાઈ ની ચિંતા આજ કાલ હોમ મેડ સ્વીટ તેમજ નાસ્તા જ ગૃહિણીઓ બનાવવાનું પસંદ કરે છે મે પણ સ્વીટ માં સૌ ના ફેવરિટ એવા ગુલાબ જાંબુ બનાવ્યા છે જે ઘઉં ના લોટ તેમજ મિલ્ક પાઉડર નો ઉપયોગ કરી ને તેમજ મિલ્ક પાઉડર તેમજ દૂધ નું ક્રીમી સ્ટફિંગ ભરી ને બનાવેલ છે મે આ જામુન પેહલી વાર જ બનાવ્યા છે પણ તે ખૂબ જ સરસ બન્યા છે અને ખબર પણ ન પડે કે આ ઘઉં ના લોટ માંથી બનાવેલ છે.તો હું અહી એની રેસીપી શેર કરૂ છું. Darshna Mavadiya -
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતગુલાબ જાંબુ બધાના ફેવરિટ હોય છે. અમે નાના હતા ત્યારથી મમ્મી અમને ગુલાબજાંબુ બનાવીને ખવડાવતા. પરીક્ષામાં સારુ પરિણામ આવે, ઘરમાં કોઈ નો જન્મદિવસ આવે ત્યારે ગુલાબજાંબુ બનાવતા. લગ્ન હોય કે કોઈ પાર્ટી દૂધ ના માવા માંથી બનતી આ સ્વીટ ને મોખરાનું સ્થાન મળ્યું છે. ગુલાબ જાંબુ મારા ફેવરિટ છે. Parul Patel -
ગુલાબ જાંબુન (Gulab Jamun Recipe In Gujarati)
#trendસ્વાદિષ્ટ અને બધા ને ગમે એવી વાનગી આજે મે અહિ બનાવી છે જે મને તો ખુબ જ પ્રિય છે.તમે પણ જરુર એક વાર ટ્રાય કરજો.અહી મે મિલ્ક પાઉડર માથી ગુલાબ જાંબુ બનાયા છે.જરુર પસંદ આવસે. Arpi Joshi Rawal -
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#RB1#gulabjamun#cookpadgujarati#cookpadindiaગુલાબ જાંબુ લગભગ તો બધાને ભાવતા જ હોય. પણ આ રેસિપી મારા પતિને ડેડીકેટ કરવા માંગીશ.કારણ કે ચાખવાની વાત અલગ છે, પણ જો વાત આવે જાપટવાની તો મારા પતિનો પહેલો નંબર આવે. હજીતો ચાસણીમાં ઉમેર્યા હોય ત્યાં તો એની આજુબાજુ આંટાફેરા શરૂ થઈ જાય અને એતો ઠીક પણ જેટલી વાર હાથ લાગે એટલી વાર ચાર કે પાંચ તો પતી જ જાય. Mamta Pandya -
ગુલાબ જાંબુ(Gulab Jambu Recipe in Gujarati)
#trend ગુલાબ જાંબુ નાના મોટા સૌને ભાવતી રેસીપી આ ગુલાબ જાંબુનું મિક્ષર મેં ઘર ઘરમાં મળતાં સામગ્રીમાંથી બનાવી છે નથી એમાં માવો જોઈતો છતાં એકદમ ટેસ્ટી અને સૉફ્ટ બને છે આશા છે તમને બધાને ગમશે. Arti Desai -
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
તહેવારની સિઝન છે તહેવારની સીઝનમાં કાંઈ મીઠું ખાવાનું મન તો આપણને થાય છે. તો ચાલો આ રક્ષાબંધનના તહેવારમાં આપણે બધા ની મનપસંદ વાનગી બનાવીશું આજે આપણે બનાવીશું ગુલાબ જાંબુ જે બધા ખૂબ જ આનંદથી ખાય છે અને તહેવારોમાં આ ગુલાબ જાંબુ ખાવાનો આનંદ અનેરો જ હોય છે. તો ચાલો આજની ગુલાબ જાંબુ ની રેસીપી શરૂ કરીએ.#ઈસ્ટ Nayana Pandya -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week18# gulab jamun ગુલાબ જાંબુ મારા ઘરમાં તો બધાને બહુ ભાવે છે સ્પેશ્યલી મારી ડોટર ને એને તો ઘર નાજ વધારે ભાવે એટલે થોડા થોડા ટાઈમે ડિમાન્ડ હોય અને હું ફટાફટ બનાવી દવ છું આ આ મીઠાઈ એવી છે કે જે ગરમ ગરમ પણ બહુ સરસ લાગે છે અને ઠંડા પણ બધાને બહુ ભાવે છે અને જે જલ્દીથી બની પણ જાય છેJagruti Vishal
-
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#weekendRakshabandhanઆજે રક્ષાબંધન છે અને મારા દીકરાનો બર્થ ડે પણ છે તેની ફેવરિટ sweet ગુલાબ જાંબુ છે Kalpana Mavani -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4#Week18#Gulabjamunગુલાબ જાંબુ એ નાના મોટા બધા ને ભાવતી મીઠાઈ છે .બનાવવા પણ સરળ છે .બહાર જેવા જ બની સકે છે .માવા માંથી ,બ્રેડ માંથી ,મિલ્ક પાઉડર થી એમ બની સકે છે . Varsha Karia I M Crazy About Cooking -
સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in gujarati)
#મોમમારા દીકરા માટે બનાવ્યા એના ફેવરિટ છે Jayshree Kotecha -
ગુલાબ જાંબુ (Gulab jamun Recipe in Gujarati)
જ્યારે ભી મીઠું ખાવાનું મન થાય ત્યારે ખુબ સરલતા થી બનતા અને સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ આ ગુલાબ જાંબુ જરૂર બનાવો #GA4 #Week18 . Kirtida Shukla -
ડ્રાયફ્રુટ સ્ટફિંગ ગુલાબ જામુન (Dryfruit stuffed Gulab Jamun Recipe In Gujarati)
#GA4#Week18#gulabjamunગુલાબ જાંબુ તો બધાના ફેવરિટ હોય છે કોઈપણ તહેવાર હોય પ્રસંગ હોય આ ટ્રેન્ડી મીઠાઈ છે જે ગરમ પણ ખાવામાં આવે છે અને ઠંડા પણ ખાવામાં આવે છે અને ગુલાબ જાંબુ બાળકોને પણ બહુ આવતા હોય છે અને મોટાઓને વડીલોને બધાને ભાવે છે આજે મેં ડ્રાયફ્રુટ ગુલાબ જામુન પણ ટ્રાય કર્યા છે જે બહુ જ સરસ લાગે છે ખાવામાં પણ બહુ જ મસ્ત છે બાળકોને ખૂબ ભાવે એવી સ્વીટ.#cookpadindia#cookpad_gu Khushboo Vora -
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4#week18#Gulabjamunગુલાબ જાંબુ વિશે કાંઈ જ કહેવાની જરૂર નથી તેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય તેવી એક સ્વીટ છે મેં આજે ગુલાબ જાંબુ મિલ્ક પાઉડર માંથી બનાવ્યાં છે Sonal Shah -
બ્રેડ ના ગુલાબ જાંબુ (Bread Gulab Jamun Recipe In Gujarati)
બહુ જ ઝડપ થી બની જતી મીઠાઈ બ્રેડ ના ગુલાબ જાંબુ #trend #week1 Meha Pathak Pandya -
ચોકલેટ ગુલાબ જાંબુ અને કેસર ગુલાબ જાંબુ
#trend#week1ગુલાબ જાંબુ તો બધાના ફેવરિટ હોય છે કોઈપણ તહેવાર હોય પ્રસંગ હોય આ ટ્રેન્ડી મીઠાઈ છે જે ગરમ પણ ખાવામાં આવે છે અને ઠંડા પણ ખાવામાં આવે છેઅને ગુલાબ જાંબુ બાળકોને પણ બહુ આવતા હોય છે અને મોટાઓને વડીલોને બધાને ભાવે છે આજે મેં ચોકલેટ ગુલાબ જામુન પણ ટ્રાય કર્યા છે જે બહુ જ સરસ લાગે છે ખાવામાં પણ બહુ જ મસ્ત છે બાળકોને ખૂબ ભાવ્યું Khushboo Vora -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#ff3 ગુલાબ જાંબુ બધા ને બહુ ભાવે છે .આજે મેં પેહલી વખત ગુલાબ જાંબુ બનાવ્યા છે. Sushma ________ prajapati -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
મારા ઘર માં મારા સિવાય બધા ને ગળ્યું ખૂબ ભાવે છે. ગણા ટાઈમ થી ગળ્યું બનાવ્યું ન્ હતું. તો થયું લાવો આજે બનાવી લુ. Aditi Mankad -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#childhood#RakshaBandhan Payal Sachanandani (payal's kitchen) -
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4 #WEEK9 ગુલાબજાંબુ નો આકાર ગોળ હોય છે પણ મેં પેંડા જેવા આકાર ના બનાવ્યા છે.કંઈક નવું Shailee Priyank Bhatt -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe in Gujarati)
#trend#week1જાંબુ એ એવી મીઠાઈ છે કે બધાની પ્રિય હોય.જાંબુ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે વળી પ્રસન્ગે અને મહેમાન આવે ત્યારે પણ કે કીય નાના મોટા સેલિબ્રેશન માં ખુબ જ ખવાય છે Varsha Karia I M Crazy About Cooking -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12503942
ટિપ્પણીઓ