જીંજર લેમોન હની ટી

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

જીંજર લેમોન હની ટી

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 ચમચીઆદુ નો રસ
  2. 1/2 ચમચીચા પત્તી
  3. 2 ચમચીલીંબુ નો રસ
  4. 2ચમચા ફુદીના ના પાન
  5. 250મિલી પાણી

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    તપેલી માં અડધા ભાગ નું પાણી ઉકળવા મૂકી તેમાં ચા પત્તી ઉમેરી દો. જેવું પાણી ઉકળવા માંડે ત્યારે ગેસ પરથી ઉતારી લો. ફક્ત ચા ની ફ્લેવર જ આવે તે માટે પાણી ને તરત ગાળી લો.

  2. 2

    તેમાં બાકીનું ઠંડું/ગરમ પાણી ઉમેરી લીંબુ નો રસ, આદુ નો રસ અને મધ મેળવીને મિક્સ કરી લો.

  3. 3

    હવે ગ્લાસ માં કાઢી ફુદીના ના પાન ઉમેરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

Similar Recipes