રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 લોકો
  1. 1 કપકેરી નો પલ્પ
  2. 3 ચમચીચા ની પત્તી
  3. 4 કપપાણી
  4. 2 ચમચીખાંડ
  5. 1 ચમચીલીંબુ નો રસ
  6. ટુકડાબર્ફ ના
  7. 8-10ફુદીના ની પત્તી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    કેરી પલ્પ ને અડધી કલાક ફ્રિજ માં મૂકી દો

  2. 2

    1 તપેલી માં પાણી ઉકાળો અને તેમાં ચા પત્તી ઉમેરો

  3. 3

    1 મિનિટ ઉકાળી ને ખાંડ નાખો અને ગેસ બંદ કરી દો

  4. 4

    બીજી તપેલી માં છાની લો

  5. 5

    નોર્મલ થયાં પછી અડધી કલાક ફ્રિજ માં મૂકી દો

  6. 6

    બ્લેન્ડર માં બર્ફ અને ફુદીના ની અલાવા બધા ઘટકો મેળવીને 5 મિનિટ સુધી બ્લેન્ડ કરો

  7. 7

    ગ્લાસ માં બર્ફ ના ટુકડા,ફુદીના અને તયયાર આઈસ ટી નાંખીને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rimjhim Agarwal
Rimjhim Agarwal @cook_12524282
પર

ટિપ્પણીઓ

Similar Recipes