રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં ઘઉં નો લોટ મેદો ને સુજી લો પછી તેમાં કસુરી મેથી નાખો પછી તેમાં બધા મસાલા કરો હવે તેમાં મોણ નુંતેલ નાખી લોટ બાંધી લો લોટ ભાખરી જેવો બાંધવો
- 2
બાંધેલા લોટ ને દસ મિનિટ માટે ઢાંકી ને રાખી દો હવે તેમાં થી લુઆ કરી લાંબી રોટલી જેમ વાણી લો પછી તેના કાપા પાડી ને અડધો કલાક માટે પેપર પર સૂકવી દો છેલ્લે તેને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો તો તૈયાર છે મેથી પારા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેથી ની પુરી
#goldenapron3#week 6#તીખી ગોલ્ડન એપ્રોન માં મેથી, આદુ,લેમન આ વસ્તુઓ નો ઉપયોગ કરી ને અનેતીખી રેસિપી માં લીલાં મરચાં નો ઉપયોગ કરીમેં આજે નાસ્તા માટે મેથી ની પુરી બનાવી છે.. Sunita Vaghela -
નમકીન પારા(namkin para recipe in gujarati)
નમકીન પારા ચા સાથે નાસ્તામાં જમવામાં સરસ લાગે છે Darshna Rajpara -
-
-
મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)
#Methiમેથી સ્વાદે કડવી પણ ગુણે બવ મીઠી, જી હા મેથી શરીર માટે ગુણકારી તો ખરા જ પછી સીઝન માં તાજી તાજી લાવી ને ખાવાની માજા જ કઈંક ઔર છે. મેથી ની ભાજી ને શાક, ભજીયા, થેપલા, મુઠીયા, વડી કેટલુંય બનાવીયે મેં નાસ્તા માટે પૂરી બનાવી જેને ખાવાની મજા આવે છે. Bansi Thaker -
મેથી બાજરી ના શક્કરપારા
#goldenapron3#Week6આ Week 6 મા મેથી અને આદુ નો ઉપયોગ કરીને મે આ શક્કરપારા બનાવ્યા છે. Parul Patel -
-
-
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#RC1GujaratiCokpadપીળી રેસીપીગુજરાતના સપેસયલ મેથી ના થેપલા સવારનોનાસ્તામા વખણાય એવા લસણીયા મેથી ના થેપલા daksha a Vaghela -
મેથી પારા (Methi Para Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે દિવાળી સ્પેશિયલ ફરસાણમાં મેથીપારા બનાવ્યા છે. લીલી મેથી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા આ મેથીપારા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આ મેથીપારા બનાવવા માટે ઘઉંનો લોટ, મેંદાનો લોટ અને થોડા રવાનો પણ ઉપયોગ કર્યો છે. મેથીપારા બનાવવા ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્ટ્સ માંથી બની જાય છે. દિવાળીનો તહેવાર આવે તે પહેલા આ મેથીપારા બનાવી એર ટાઈટ કન્ટેનરમાં ઈઝીલી સ્ટોર કરી શકાય છે. Asmita Rupani -
-
-
-
-
-
મેથી મિન્ટ પૂરી (puri recipe in gujarati)
#goldenapron3#વિક૨૨નમકીન#માઇઈબુક૧#પોસ્ટ૭#વિક્મીલ૧પોસ્ટ:૪ Juliben Dave -
-
-
-
-
મેથી પારા(Methi para recipe in Gujarati)
#GA4#Week2#fenugreek recipe મેથી પારા એક નાસ્તો છે.જેને તમે ચા કે કૉફી સાથે ખાઈ શકો છો.આ નાસ્તા ને તમે ૧૦ થી ૧૫ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. Khushali Vyas -
ડ્રાયફ્રુટ રવાનો શીરો (Dry fruits rawa no shiro recipe in gujrati)
#goldenapron3#week 14 Ansuya Yadav -
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#EB#Week16મેથી ના શક્કરપારા ટી ટાઈમ નાસ્તો છે.અને ફટાફટ બની જાય એવી ડીશ છે.નાની ભૂખ માટે આ સારો નાસ્તો છે. Mitixa Modi -
પાલક મેથી મસાલા પૂરી (Palak Methi Masala Poori Recipe In Gujarati)
#BWBye Bye વિન્ટર Recipe Challengeઆમ તો શિયાળા સિવાય ઘણી વખત મેથી અને પાલક ની ભાજી મળતી હોય છે પણ શિયાળા જેવી તાજી ભાજી મળતી નથી તેથી જ એનો ઉપયોગ કરી ને શિયાળો જાય એ પહેલા પાલક મેથી ની ક્રિસ્પી પૂરી બનાવી છે તો ચાલો.. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12289758
ટિપ્પણીઓ