તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦:૦૦
૫ લોકો માટે
  1. ૧ વાટકીઘઉંનો લોટ
  2. 1/2 વાટકી રવો
  3. 1/4 ચમચીઅજમો
  4. 1/2 ચમચીજીરૂ
  5. 2 ચમચી તેલ નું મોણ
  6. 1/4 ચમચીસફેદ તલ
  7. 1 ચમચી કસુરી મેથી
  8. સ્વાદ મુજબ મીઠું
  9. તળવા માટે તેલ
  10. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦:૦૦
  1. 1

    સૌ પ્રથમ બધા લોટ ભેગા કરો. ત્યારબાદ તેમાં જીરુ, અજમો, મીઠું, કસૂરી મેથી, બે ચમચી તેલ નું મોણ નાખી લોટ બાંધો.

  2. 2

    ત્યારબાદ 1/2 કલાક પછી મોટો રોટલો વણો. પછી મોટા રોટલામાં ચપ્પુથી કાપા પાડી તળી નાખો.

  3. 3

    ત્યાર બાદ ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન તળવા. ત્યારબાદ નીચે ઉતારે ચાટ મસાલો છાંટો.

  4. 4

    તો રેડી છે બધાના મનપસંદ તીખા સક્કરપારા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર

ટિપ્પણીઓ

Similar Recipes