આલ્મન્ડ સ્પિનચ સૂપ (Almond Spinch Soup Recipe In Gujarati)

Marthak Jolly @123jolly
આલ્મન્ડ સ્પિનચ સૂપ (Almond Spinch Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી લાંબી સમારવી પછી ઘી મૂકી બદામ સાંતળી લેવી ને બાઉલ માં કાઢી લેવી ડુંગળી લસણ નેપાલક સાંતળી લેવાO
- 2
સંતળાય જાય પછી મિક્સર માં બદામ નો ભૂકો કરી પછી પાલક ડુંગળી ને લસણ ની પેસ્ટ બનાવીતેમાં મિલ્ક પાવડર નાખી દેવો
- 3
પછી તેને ગાળી લેવું ને પછી ગરમ મૂકવું ને તેમાં ખાંડ મરી પાવડર મીઠું ને બદામ નો ભૂકો ઉમેરવું પછી તેને બાઉલ માં સર્વ કરવો ને તેની પર બદામ થી ગાર્નિશ કરવું
- 4
આલ્મન્ડ સ્પિનચ સૂપ તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રોકલી આલ્મન્ડ નું સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
આલમન્ડ બ્રોકલી સ્પિનચ સૂપ
#એનિવર્સરી#વીક ૧#સૂપ્સ અને વેલકમ ડ્રિંક્સ#Post 1#ઇબુક૧#૪૧આંખને ગમે તેવુ _ જીભને ભાવે તેવુ _ અને આપણું શરીર સરળતાથી પચાવી શકે તેવું એનિવર્સરી સ્પેશલ આલમન્ડ બ્રોકલી સ્પિનચ સૂપ તૈયાર છે. Bansi Kotecha -
-
-
-
-
-
-
બ્રોકલી આલમન્ડ ગ્રીન સૂપ (Broccoli Almond Green Soup Recipe In Gujarati)
#MS #Uttrayan n winter Special Pooja Shah -
-
-
બ્રોકોલી આલમંડ સૂપ(broccoli almond soup recipe in Gujrati)
બ્રોકોલી માં વિટામીન સી ખૂબ જ પ્રમાણ માં હોય છે.જે કેન્સર,હાર્ટ નાં પ્રોબ્લેમ સામે રક્ષણ આપે છે.બદામ જે કોલેસ્ટ્રોલ લેવલ ને બેલેન્સ રાખે છે.ખૂબ જ હેલ્ધી ખાસ કરીને શિયાળા માટે.જેને બ્રેડ,બેકડ્ પોટેટો,સલાડ વગેરે સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
બ્રોકલી બદામ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Cooksnap Keshma Raichura -
-
-
આલમન્ડ બ્રોકલી સૂપ(almond brocoli soup recipe in Gujarati)
#સુપરશેફ _3#week 3#મોન્સૂનસ્પેશિયલઆલમન્ડ બ્રોકલી સૂપચોમાસાની સિઝનમાં અને શિયાળામાં આપણને ગરમાગરમ સૂપ પીવાની ખૂબ જ મજા આવતી હોય છે બહારનું વાતાવરણ ઠંડુ હોય તો આપણા શરીરને ગરમી આપવા માટે આપણે ગરમ સૂપ પીતા હોય છે અને સૂપ આપણી હેલ્થ માટે ખુબ જ હેલ્દી હોય છે આલમન્ડ બ્રોકલી સૂપ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ક્રિમી લાગે છે Kalpana Parmar -
બ્રોકોલી આલમન્ડ મટર સૂપ(broccoli almond Matar Soup Recipe in Gujarati)
#GA4#week20#soupઆ સુપ હેલ્થી અને ટેસ્ટી છે ડાયટિંગ માં આ સૂપ તમે પી શકો છો........ Sonal Karia -
ડાયટ સૂપ (Diet Soup Recipe in Gujarati)
#GA4#week20#soupશિયાળામાં આ સૂપ પીવાની ખૂબ મજા આવે કોઈ ક્રીમ નહીં... ખાલી વેજિટેબલ્સ ...કોઈ ઓઇલ નહીં Dr Chhaya Takvani -
-
-
-
આલમન્ડ બ્રોકલી સૂપ (Almond Brocolli Soup Recipe In Gujarati)
પ્રોટીન થી ભરભૂર બહુ ટેસ્ટી સૂપ છે.. Chintal Kashiwala Shah -
-
ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળો આવે એટલે ગરમ ગરમ સૂપ પીવાનું મન થઇ જાય બપોર હોઈ કે રાત હોઈ સૂપ પીવાથી એક એનર્જી મળે છે.ટોમેટો સૂપ ઘણી રીતે બને છે.મે અલગ રીતે બનાવ્યો છે જેમાં સૂપ ઘટ્ટ બને છે.ચાલો જોઈએ તેની રીત. Anupama Mahesh -
-
માવા આલ્મન્ડ મફીન્સ(mava almond muffines)
#goldenapron3#week22Word-almond#માઇઇબુક#8 Nilam Piyush Hariyani -
બર્ન્ટ ગાર્લિક રોસ્ટેડ વેજ. સૂપ
#એનિવર્સરીસ્પેશિયલ એનિવર્સરી માટે સ્પેશિયલ સૂપ..... હેલ્ધી અને ટેસ્ટી તો ખરો જ...... ગારલીક છે એ કોલેસ્ટ્રોલ માટે પણ ફાયદકારક છે. Sonal Karia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12301754
ટિપ્પણીઓ (3)