ચિઝી એન્ડ ક્રીમી સ્પિનચ સૂપ (Cheesy Creamy Spinach Soup Recipe I

Heena Dhorda
Heena Dhorda @cook_28036783
Dubai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1ઝૂડી નાની પાલક
  2. 1 ચમચીઘઉં નો લોટ
  3. 1 કપમિલ્ક
  4. જરૂર મુજબ થોડું ચીઝ
  5. 1 ચમચીતેલ
  6. 1 ચમચીબટર
  7. 1/2ટી સ્પુન મીઠુ
  8. 1/2ટી સ્પુન મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પાલક ને બાફવી પછી ઠંડા પાણી માં રાખવી. પછી તેલ ને બટર ગરમ કરી લોટ થોડો સેકવો.

  2. 2

    લોટ સેકાય જાય પછી મિલ્ક નાખવું થોડી વાર ગરમ થવા દેવું પછી પાલક ની પેસ્ટ નાખવી થોડી વાર ગરમ થવા દેવી.મીઠુ ને મરી પાઉડર નાખવો.

  3. 3

    ચીઝ સાથે ચીઝી ક્રીમી સ્પીનેચ સૂપ સર્વ કરવું.😋🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Dhorda
Heena Dhorda @cook_28036783
પર
Dubai
કૂકિંગ કરવું મને બહુજ ગમે છે. ને મારાં ફેમિલી માટે નવી નવી ડીસ બનાવી પણ ખુબજ ગમે સેમ મારાં મમ્મી ની જેમ 😍😍❤મારાં મમ્મી મારાં માસ્ટર સેફ છે.😍😍😍❤❤❤😚
વધુ વાંચો

Similar Recipes