આલ્મન્ડ આઈસ ક્રીમ (Almond ice cream in gujrati)

Bhavika thobhani
Bhavika thobhani @cook_22524895

આલ્મન્ડ આઈસ ક્રીમ (Almond ice cream in gujrati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપમિલ્ક
  2. 4 ટી સ્પૂનસુગર
  3. 1 ટી સ્પૂનકસટર્ડ પાવડર
  4. 10 નંગબદામ
  5. 1 ટી સ્પૂનમલાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મિલ્ક ને ગરમ મુકો ત્યાર બાદ તેને ઉકાળો પછી તેમાં મલાઈ ઉમેરી સુગર મિક્સ કરો

  2. 2

    હવે એક બાઉલ મા થોડું ઠંડુ મિલ્ક લઇ કસ્ટર્ડ પાવડર મિક્સ કરી તે ગરમ મુકેલ મિલ્ક મા ઉમેરો

  3. 3

    ત્યાર બાદ થોડું ઉકળે પછી તેમાં બદામ નો મિક્સર મા પાવડર બનાવી ને મિક્સ કરો અને ગેસ ઑફ કરી દો

  4. 4

    હવે થોડી વાર ઠંડુ થવા દો ત્યારબાદ એક બાઉલ અથવા આઈસ ક્રીમ મોલ્ડ મા કાઢી બદામ થી ગાર્નિશ કરી ડીપ ફ્રીઝ ma 6 થી 7 કલાક માટે મૂકી દો તો તૈયાર છે આ ખુબ જ સ્વાદિષ્ટ આલ્મન્ડ આઈસ ક્રીમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavika thobhani
Bhavika thobhani @cook_22524895
પર

ટિપ્પણીઓ

Similar Recipes