બર્ન્ટ ગાર્લિક રોસ્ટેડ વેજ. સૂપ

#એનિવર્સરી
સ્પેશિયલ એનિવર્સરી માટે સ્પેશિયલ સૂપ..... હેલ્ધી અને ટેસ્ટી તો ખરો જ...... ગારલીક છે એ કોલેસ્ટ્રોલ માટે પણ ફાયદકારક છે.
બર્ન્ટ ગાર્લિક રોસ્ટેડ વેજ. સૂપ
#એનિવર્સરી
સ્પેશિયલ એનિવર્સરી માટે સ્પેશિયલ સૂપ..... હેલ્ધી અને ટેસ્ટી તો ખરો જ...... ગારલીક છે એ કોલેસ્ટ્રોલ માટે પણ ફાયદકારક છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી વસ્તુઓ લો.
- 2
કુકરમા ઘી મૂકી લસણને બ્રાઉન તળી અને સાઈડમાં રાખો.
- 3
હવે એ જ કુકરમાં દુધી, ફણસી,બ્રોકોલી અને કોથમીરની દાંડી અને આદુ નાખી સહેજ સાંતળો તેમાં ચપટી સાકર ઉમેરો. મીઠું પણ.દોઢ ગ્લાસ જેવું પાણી ઉમેરો. અને ફાસ્ટ ગેસ જ ત્રણથી ચાર વિશલ કરી લો.
- 4
કુકરમાંથી વરાળ કાઢી મિક્સર જારમાં લઈ પીસી લો. સૂપની ગળણીથી ગાળી લો.
- 5
તેને ફરી ગેસ ઉપર ગરમ કરવા મૂકો જરૂર મુજબ પાણી પણ ઉમેરવું આપણે સાઈડમાં રાખેલું થોડું લસણ રાખીને બાકીની ઉમેરવું. મરી પાવડર નાખો. જરૂર પડે તો મીઠું ઉમેરો. એક ઉકાળો આવે ત્યાં સુધી ગરમ થવા દેવું. પછી ગેસ બંધ કરી ગરમ ગરમ જ કોથમીર અને ગાર્લિક થી ગાર્નિશ કરી થોડું લીંબુ ઉમેરી બટર વાળી ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ મંચુરિયન (Manchurian Recipe In gujarati)
#મોમ#વીકમીલ1#સ્પાઇસિ#રોટીસ વેજ મંચુરિયન આમ તો મેંદાના લોટના બને છે. પણ હું મેંદાના લોટને avoid કરું છું. કેમ મેંદો છે એ શરીર માટે ખૂબ ખરાબ વસ્તુ છે. માટે મેં ઘઉંનો જાડો લોટ use કરેલો છે. જે ખુબ સરસ બને છે અને ટેસ્ટમાં પણ હેલ્ધી છે અને તંદુરસ્તી માટે પણ હેલ્ધી છે. અને બાળકો પણ ખુબ હોંશે હોંશે ખાઇ લે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
લેમન કોરિઅન્ડર સૂપ
#એનિવર્સરીઆ સૂપ માં કોથમીર નો ઉપયોગ થતો હોવાથી તે આંખ માટે ખુબજ ઉપયોગી છે તેમજ લીંબુ એ વિટામિન સી નો સ્તોત્ર છે માટે આ સૂપ સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે Dipal Parmar -
વેજ સતું શોરબા સૂપ
#ઓગસ્ટ (પોસ્ટઃ 3)આ સૂપ ખુબજ હેલ્ધી અને ટેસ્ટી છે.અને વજન ઘટાડવા માટે ખુબજ ઉપયોગી છે. Isha panera -
દેશી તડકા સૂપ (Desi Tadka soup recipe in Gujarati) (Jain)
#soup#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI#mixveg આપણા રોજિંદા જીવનના ડાયટમાં એક કપ સૂપ નો સમાવેશ કરવો જોઈએ. તેનાથી પાચન ક્રિયા તો સુધરે છે. સાથે સાથે શરીરને સ્ફૂર્તિ પણ રહે છે. અહીં મેં સિઝનમાં મળતા બધા મિક્સ શાકભાજીનો ઉપયોગ કરીને એને વઘારીને સૂપ તૈયાર કરેલ છે. Shweta Shah -
વેજ પાસ્તા સૂપ
#CulinaryQueens#પ્રેઝન્ટેશનઆ સૂપ માં વેજિસ ના લીધે ખૂબ જ હેલ્ધી છે.. ટ્રાય કરજો.. ટેસ્ટી અને સરળ.. Tejal Vijay Thakkar -
દૂધી બટાકા નું શાક (Dudhi Bateta nu Shak Recipe in Gujarati)
વધારે મસાલા ઉમેર્યા વિના અને છાલ સાથે પણ ટેસ્ટી અને હેલ્ધી અને ઝડપથી બનાવો આ શાક... Sonal Karia -
મનચાઉ સૂપ(Manchow soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ-ગરમ મનચાઉ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે આ સૂપ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે Arti Desai -
વેજ મસાલા વિથ ગ્રીન સ્ટીક (Veg Masala with Green sticks recipe in Gujarati)
#AM3ઝડપથી બની જતું આ શાક ટેસ્ટ માં બહુ જ મસ્ત છે અને હેલ્ધી પણ... તો ચાલો જોઈ લઈએ રેસીપી..... Sonal Karia -
-
-
બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupબ્રોકોલી ખૂબ જ હેલ્ધી અને વિટામીનથી ભરપૂર છે. વેઇટ વોચર્સ માટે આનો સૂપ ઉપયોગમાં લેવું ખૂબ જ ફાયદાકારક રહે છે અને આનો સૂપ પણ ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે. Manisha Parmar -
બ્રોકોલી_બદામ નું સૂપ
#ડિનરઆ સૂપ વિટામિન્સ થી ભરપૂર , વેઇટ લોસ માટે,હાડકા મજબૂત બનાવે,ખરાબ કોલેસ્ટ્રોલ ઓ કરે,તેમાં પ્રોટીન ,કાર્બોહાઈડ્રેટ અને રેશા છે તેથી શરીર શુદ્ધિ કરે છે. Jagruti Jhobalia -
હોટ એન્ડ સોર સૂપ (Hot N Sour Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupશિયાળામાં લીલી શાકભાજી ખુબ જ સરસ આવે છે જેથી આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. અને આનો સ્વાદ તીખો અને ખાટો હોય છે અને ટૂંકમાં શાકભાજી ખૂબ જ હોય છે માટે મને આ ખૂબ જ ભાવે છે Dimple prajapati -
બ્રોકોલી આલમન્ડ મટર સૂપ(broccoli almond Matar Soup Recipe in Gujarati)
#GA4#week20#soupઆ સુપ હેલ્થી અને ટેસ્ટી છે ડાયટિંગ માં આ સૂપ તમે પી શકો છો........ Sonal Karia -
બ્રોકોલી આમન્ડ સૂપ
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૦જ્યારે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે સૌથી પહેલો ઓર્ડર સૂપ નો કરીએ છીએ. ટોમેટો સૂપ ની સાથે સાથે આ સૂપ ને પસંદ કરનારા ની સંખ્યા વધી રહી છે. બ્રોકોલી અને બદામ બે પૌષ્ટિક ઘટક થી બનતું સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ સૂપ એક સારી પસંદગી બને છે. Deepa Rupani -
વેજ લેમન કોરિએન્ડર સૂપ (Veg Lemon Coriander soup recipe in Gujarati)
#GA4#Week10#weekend#soup#cauliflower આજે મેં વિટામિન-સી થી ભરપૂર એવો વેજ.લેમન કોરિએન્ડર સૂપ બનાવ્યો છે. મિક્સ વેજીટેબ્લસ, લીંબુનો રસ અને કોથમીર ઉમેરીને બનતા આ સુપ નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. શિયાળાની સિઝનમાં એટલે કે ઠંડીમાં આ ગરમ ગરમ સૂપ પીવાની કંઈક અલગ જ મજા આવે છે. લીંબુ ના રસ માંથી મળતા વિટામીન સી અને મિક્સ વેજીટેબલ્સ માંથી મળતા મલ્ટી વિટામિન્સ થી આ સૂપ ખૂબ જ હેલ્ધી પણ છે. તો ચાલો આ ટેસ્ટી સૂપ બનાવીએ. Asmita Rupani -
વેજ.મન્ચાઉ સૂપ (Veg.Manchow Soup Recipe in Gujarati)
#GA4 #week20 #soupશિયાળામાં ગરમાગરમ સૂપ પીવાથી શરીરમાં ઠંડી સામે રક્ષણ મળી રહે છે,વળી પૂરતા પ્રમાણમાં દરેક શાકભાજી સૂપમાં ઉમેરાતા હોય, ઇમ્યુનિટી પણ જળવાઈ રહે છે.સૂપ વેઈટ લોસ માટે પણ ઉપયોગી છે. મન્ચાઉ સૂપમાં તળેલ નૂડલ્સનો ઉપયોગ કરવાથી તે ક્રિસ્પી લાગે છે.મન્ચાઉ સૂપ એ સિઝલર, નૂડલ્સ કે અન્ય મેનકોર્સ માટે પરફેક્ટ સ્ટાર્ટર છે Kashmira Bhuva -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week20#Post1#Soupઅત્યારે ઠંડી માં આ સૂપ પીવાની બહુ મજા આવે છે,,, આ સૂપ પીવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... અને ઓછી સામગ્રીમાં જલ્દીથી બની પણ જાય છે, Payal Desai -
ટોમેટો સૂપ (Tomato soup recipe in Gujarati)
#GA4#week20#soupશિયાળામાં ગરમા ગરમ સૂપ પીવાની બહુ મજા આવે...... Sonal Karia -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
આ સૂપ માં મેં થોડાં વેજિસ એડ કરી ને બનાવ્યો છે જે ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે અને જલ્દી બની પણ જાઇ છે.વરસાદ ની સીઝન માં અને શિયાળા માં પણ આ સૂપ મસ્ત લાગે છે. મને અને મારા ભાઈ ને કઇ હળવું ખાવું હોઇ ત્યારે આ સૂપ બનાવું છું. Avani Parmar -
કેરેટ સૂપ
#સ્ટાર્ટમિત્રો અહિયા મેં ખૂબ જ હેલ્દી અને સિમ્પલ દરેક સિઝનમાં મળી રહે તેવા ઓરેન્જ કલરના ગાજરમાંથી કેરેટ સૂપ તૈયાર કરેલ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે Khushi Trivedi -
પુલાવ ઈન કુકર (Pulao In Cooker Recipe In Gujarati)
મિત્રો આ પુલાવ કુકર મા ડાયરેકટ જ બહુ જલદી થી બનાવયો છે અને તે પણ એકદમ છુટ્ટા દાણા વાળો.અને ટેસટી તો ખરો જ.Apeksha Shah(Jain Recipes)
-
ફરાળી ગ્રેવી (Farali Gravy Recipe In Gujarati)
અમે ફરાળમાં હળદર નથી ખાતા તો હળદર અને અમુક તેજાના ન ઉમેરીને આ ગ્રેવી બનાવી છે બહુ જ મસ્ત ગ્રેવી બની છે જે લોકો ફરાળમાં હળદર ખાતા હોય તે સંગીતા ji ની જૈન ગ્રેવી નો ઉપયોગ ફરાળમાં પણ કરી શકાઈ છે Sonal Karia -
-
લેમન કોરીએન્ડર સુપ(Lemon Coriander Soup Recipe In Gujarati)
#GA4#Week10આમ તો બધા જ સૂપ ખૂબ જ હેલ્ધી અને જેને વજન ઉતારવું હોય એની માટે ખૂબ જ ઉપયોગી છે . જેમાંથી આપણને લગભગ બધા જ પ્રકારના વિટામીન્સ પણ મળી રહેશે Manisha Parmar -
સરગવા નો સૂપ
સરગવો ખૂબ હેલ્ધી છે, તે આપ સૌ જાણો જ છો. તો આ સિઝનમાં આપ સર્વે આ સૂપ ખાસ બનાવીને પી જો. Sonal Karia -
બ્રોકલી સૂપ
#વીક _1#એનિવર્સરીબહાર તો ઘણી વાર રેસ્ટોરન્ટમાં પુલાવ માં કે શાકભાજી માં ખાધેલી છે. જયારે એના ફાયદા વિશે જાણ્યું તો એમ થયું કે આપણે આપણા રોજિંદા શાકભાજી માં બ્રોકોલી નો ઉપયોગ કરવો જોઈએ.ફાયદા... બ્રોકોલી આપણા શરીર માટે ખૂબજ ઉપયોગી છે. વાળ માટે, ચામડી માટે, હ્રદય માટે...બીજા ઘણા બધા ફાયદા છે. તેમાં વિટામિન, કેલ્શિયમ, પોટેશિયમ... છે. આપણા મગજ માટે પણ ઉપયોગી છે.તો ચાલો આજે ખૂબ જ ઉપયોગી એવા બ્રોકોલી માં થી આજે સૂપ બનાવીએ. Heena Nayak -
જીરા રાઈસ અને વેજીટેબલ સૂપ
# લંચ# લોકડાઉન કોરોનાવાયરસ ના લીધે ઘરમાં શાકભાજી ઓછા હોય તો આ રેસીપી બનાવવામાં સરળતા રહે છે અને ઝડપથી બની જાય છે સાથે-સાથે હેલ્ધી પણ છે અને ટેસ્ટી તો ખરી જ................ 😋😋😋😋😋 Khyati Joshi Trivedi -
મિક્સ વેજ સૂપ
#એનિવર્સરી સૂપ એ હેલ્થ માટે સારું અને પૌષ્ટીક છે. સૂપ માં વધુ પડતું તેલ અને વધુ મસાલા નો ઉપયોગ કરવામાં નથી આવતો.અને મારા આ આજ ના મિક્સ વેજ માં લીલા શાકભાજી નાખી ને બનાવ્યો છે. અને તમને ભાવતા બધા જ શાક નો ઉપયોગ કરી શકાય.હોટેલ માં આપણે પહેલા સૂપ પી ને શરૂઆત કરીછીએ.સૂપ થી ભૂખય સંતોસાઈ જાય. તો ચાલો જોઈએ મિક્સ વેજ સૂપ. હજી મને કોર્ન, ને બ્રોકોંલી મળી ન એટલે મેં જે મળ્યા એ જ વેજ નાખીને બનાવ્યો છે. Krishna Kholiya
More Recipes
ટિપ્પણીઓ