મગ ની છડી દાળ ની ખીચડી અને કઢી

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
શેર કરો

ઘટકો

  1. ---- મગની છડી દાળની ખીચડી બનાવવા માટે----
  2. 2 નાની વાટકીમગ ની દાળ
  3. 2 નાની વાટકીચોખા
  4. ---- વઘાર કરવા માટે----
  5. 2 ચમચીઘી
  6. પા ચમચી રાઈ
  7. પા ચમચી જીરૂં
  8. શુકુ લાલ મરચું
  9. તમાલપત્ર
  10. પા ચમચી હળદર
  11. સ્વાદ મુજબ મીઠું
  12. 2 ચમચીગોળ
  13. 1લીલુ મરચું
  14. થોડુ આદુ નો કટકો

રાંધવાની સૂચનાઓ

  1. 1
  2. 2

    ખીચડી બનાવવા માટે બે વાત કે નાની અને બે વાર થી નાની ચોખા લઈ તેને પાણીથી બરાબર ધોઈ અને સાફ કરી લો. પછી તેને એક તપેલીમાં વઘાર તૈયાર કરો અને તેમાં ત્રણ ગણો પાણી ઉમેરો. પછી તેને કૂકરમાં મૂકી અને છ city લઈ લો. તો તૈયાર છે તમારે મસ્ત મજાની મગ ની છડી દાળની ખીચડી.

  3. 3

    ત્યારબાદ કઢી બનાવવા માટે બે ચમચી ઘી લઇ તેમાં વઘાર માટેની બધી સામગ્રી ઉમેરો. પછી તેમાં છાશ ઉમેરો. પછી તેમાં ગોળ ઉમેરો.

  4. 4

    પછી તેમાં લીલા મરચા ઉમેરો. આદુનો કટકો ખમણીને ઉમેરો. અને કઢી અનેtt5 બેથી ત્રણ ઊભરા લઈ લો.

  5. 5

    તો તૈયાર છે તમારી મસ્ત મજાની ખીચડી અને કઢી જે બાળકો અને વૃદ્ધો બધાને ખૂબ ભાવે છે અને પચવામાં પણ સહેલી છે. સાથે પૌષ્ટિક છે અને પચવામાં સહેલી છે

  6. 6

    તો ચાલો તમે પણ ટ્રાય કરશો અને તમારા મંતવ્ય મને જણાવશો

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

ટિપ્પણીઓ

Similar Recipes