મગ દાળ ની મસાલેદાર ખીચડી
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને ચોખા ને બરાબર સાફ કરી ડુંગળી બટેકા ટમેટા મરચાં સમારીને લઈશું આદુ મરચાની પેસ્ટ બનાવી લઈશું અને કૂકર માં તેલ મૂકી તજ લવિંગ સૂકા મરચા લીમડો તમાલપત્ર અને લીલા મરચા ના કટકા ઉમેરી દઈશું
- 2
ડુંગળી આદું લસણ ની પેસ્ટ નાખી ને સાતરસુ પછી તેમાં બટેકા વટાણા ટમેટા મરચા પાવડર હળદર ધાણાજીરું અને મીઠું નાખી ને ચડવા દઈશું
- 3
હવે દાળ ચોખા તથા ગરમ મશાલો નાખી ને જરાવાર હલાવસુ એટલે મસાલા બધા ભડી જાય ત્યારબાદ જ પાણી ઉમેરવું જેથી કલર પણ સરસ આવે
- 4
ધીમા તાપે ચાર સીટી વગાડી લેવી અને કૂકર માંથી વરાળ નીકળી જાય એટલે જોઈ લેવી તો તૈયાર છે મસાલેદાર મગ દાળ ની ખીચડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્વામિનારાયણ ની વેજ ખીચડી
#ખીચડી નામ આવે એટલે બિમાર માણસ માટે નું ખાવા નું પરંતુ હવે બહુ વિવિધ પ્રકારથી ખીચડી બનાવવા મા આવે છે મગ ની દાળ ની,તૂવેર ની દાળ ની,ફાડા ની, બધા જ શાક નાખી કાંદા લસણ નો ઉપયોગ ન કરીએ એટલે સ્વામિનારાયણ ની ખીચડી mamtabhatt829@gmail.com Bhatt -
-
-
મગ ની દાળ ની ખીચડી
#ખીચડી અને બિરયાની મગ ની ખીચડી ખાવા માટે બેસ્ટ છે,પચવામાં હલકી અને આરોગ્યપ્રદ છે.મેં મગ ના ફોતરાં વાળી દાળ નો અને ચોખા નાખી ને ખીચડી બનાવી છે. અમારા ઘેર ની બધા ની ભાવતી ખીચડી છે.બીમાર હોઈ ત્યારે પણ આ ખીચડી ગુણ કા રી છે.ખીચડી વિવિધ પ્રકાર ની બને છે.આ ખીચડી સાત્વિક છે .નાના બાળક ને પણ ખીચડી ખવડાવી સકાઈ છે. Krishna Kholiya -
મગની દાળ ની ખીચડી અને કઢી
#ફેવરેટખીચડી અને કઢી તો સૌથી ફેવરેટ છે.ઘણીવાર તહેવાર માં બહાર નું વધારે વખત ખવાય જાય છે અને ઘરે મહેમાન આવે ત્યારે પણ આપણે બહાર જમતા જ હોય છે.વધુ બહાર નું ખાઈએ ત્યારે એમ થાય કે હવે તો સાદી ખીચડી અને કઢી મળે તો સ્વર્ગ મળી. જાય એવો આનંદ થાય છે. Bhumika Parmar -
-
મસાલેદાર બી બટાકા ની ખીચડી
#ઉપવાસ#સુપરશેફ3#week3#મોનસુન સ્પેશિયલ ગુજરાતી મહિનાના શ્રાવણ મહિનામાં ઘણા બધા તહેવારો આવે. જેમ કે બાળાઓ ફુલકાજરી, ગૌરી વ્રત ના વ્રત કરે છે.. અને પરણેલી સ્ત્રીઓ દિવાસો, નાગ પાંચમ, જીવંતીકા નું વ્રત, રાંધણ છઠ, અને શીતળા સાતમ કરે છે.... કેમકે આ દરેક વ્રતો નું મહત્વ અલગ અલગ છે.. જેમાં. આપણે ફરાળ કરતા હોઈએ છીએ... તો આજે એવી જ એક મસાલેદાર બી બટાકાની ખીચડી લઈને આવી છું...... Khyati Joshi Trivedi -
મમરા ની મસાલેદાર ખીચડી
#goldenapron3#week14#khichadiમમરા ની ખીચડી ખૂબ જ ટેસ્ટી બને છે.આ ખીચડી સવારે નાસ્તામા પણ લઈ શકાય છે અને રાત ના ભોજન મા પણ લઈ શકાય છે. Rupal -
-
-
મગ વટાણા ના સિગાર રોલ
#કઠોળ # મગ વટાણા ના સિગાર રોલ બહુ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે બાળકો ને રોજ નવો નાસ્તો શું આપવો ખાવા માં કઠોળ ઓછું ભાવે પરંતુ કોઈ નવિનતા સાથે સ્વાસ્થ્યપ્રદ છે mamtabhatt829@gmail.com Bhatt -
-
માટી ના હાંડલા ની દેસી ખીચડી
#માઇઇબુક#post3એકદમ દેશી ખીચડી માટી ના વાસણ માં ખીચડી એકદમ મીઠાસ વારી બને છે મે પહેલી વખત બનાવી એકદમ મસ્ત બની હતી Archana Ruparel -
-
-
ફજેતો-મગની ફોતરા વાળી દાળ ની ખીચડી
#જોડીફજેતો કેરીગાળા માં ખાસ બનતો હોય છે. કેરી નાં અર્ક વાળી કઢી એટલે કે ફજેતો ખીચડી સાથે જોડી જમાવે છે. મેં મગની ફોતરા વાળી દાળ ની ખીચડી સાથે સર્વ કર્યો છે. Bijal Thaker -
-
વેજીટેબલ મસાલા ખીચડી
#ખીચડીખીચડી નામ સાંભળતા જ ખાવાનું મન થાય છે.ઘણા દિવસ જો બહાર નું ખાધું હોય તો બધા ના મનમાં એક જ વિચાર આવે છે કે ઘરે આજે ખીચડી જ ખાવી છે.ખીચડી પણ ઘણા પ્રકારની બને છે.મે આજે મગની છોતરા વાલી દાળ ની વેજીટેબલ નાખી મસાલા ખીચડી બનાવી છે.સાથે કઢી અને પાપડ.... બીજું શું જોઈએ????? Bhumika Parmar -
-
મગ ની કઢી
#કઠોળ #મગ ની કઢી (ખાટાં મગ) પણ કહેવામાં આવે છેકાઠિયાવાડી સ્પેશલ ખાટાં મગ સાથે બાજરી નો રોટલો લીલાં લસણનો વઘાર કરવામાં આવે છે શિયાળામાં અને ચોમાસામાં ખવાય છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
પંચમેળ દાળ ખીચડી
#goldenapron3Week 2#DAL#ટ્રેડિશનલઆરોગ્યદાયક અને પેટ ભરાય તેવી સંતુષ્ટતા આપતી આ ખીચડી એક બાઉલમાં જો પીરસવામાં આવે તો સંપૂર્ણ જમણનો અહેસાસ આપશે. ચોખા અને પાંચ જાતની દાળના મિશ્રણ સાથે બનતી આ બાળકો માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. આ ખીચડી માં તીખાશ વાપરી નથી કેમ કે specially બાળકો માટે બનાવી છે. Upadhyay Kausha -
ખીચડી નાં પકોડા
#ચોખાઆપડી પાસે જે ચોખા અને તુવેર ની દાળ ની જે રેગ્યુલર વધારે લી ખીચડી હોય એ બચેલી (વધેલી) ખીચડી નો ઉપયોગ મે આ રીતે કર્યો છે આવી રીતે તમે સાદી નોર્મલ ખીચડી કે ભાત માંથી પણ બનાવી સકોં છો Daksha Bandhan Makwana -
-
ઘઉ નાલોટ રવા ના સતપડી માવા મોદક
#રસોઈનીરંગત #તકનીક #સતપડી માવા મોદક બહુ ક્રીસ્પી બને છે ગણપતિ બાપ્પા ને વ્હાલા મોદક અલગ અલગ ઘણી રીતે બને છે પૂનામાં ખાસ આ મોદક જોવા મળે છે mamtabhatt829@gmail.com Bhatt -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12398574
ટિપ્પણીઓ