દૂધીના ઢોકળા (Dhokla recipe in gujrati)
#goldenapron3
# week 15
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ છીણે લ દૂધી અને લસણની પેસ્ટ ઘઉંના લોટ મા મિક્સ કરો ત્યારબાદ તેમાં બાજરાનો લોટ અને ચણાનો લોટ મિક્સ કરો
- 2
ત્યારબાદ તેમાં હળદર પાવડર મીઠું સાજીના ફુલ તેલ મિક્સ કરો ત્યારબાદ તેમાં પાણી નાખી લોટ બાંધી લો
- 3
ત્યારબાદ તેના મુઠીયા વારી વરાળ થી બાફી લો બફાઈ ગયા બાદ તેના કટકા કરી લો
- 4
હવે એક તપેલીમાં તેલ મૂકી ગેસ પર મૂકો ત્યારબાદ તેમાં આખી મેથી લીમડાના પાન સૂકું મરચું તથા હિંગ નાખો ત્યારબાદ તેમાં મુઠીયા નાખી સરખી રીતે હલાવો હવે તેની ઉપર કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#goldenapron3Week 15Ingrediants :Lauki Bhagyashree Yash -
-
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#WEEK9ઈન્સટન્ટ સોફ્ટ અને સ્પોન્જી દૂધીના ઢોકળા ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી હોવાથી ઘરમાં જરૂર થી બધાં ને ખૂબ જ પસંદ આવશે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધીના મુઠીયા
#goldenapron3#week-9#steam#ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી ગુજરાતી ડીશ....કે જેને તમે મુસાફરીમાં પણ સાથે લઈ જઈ શકો . Dimpal Patel -
-
-
-
-
લેફ્ટ ઓવર મગ ભાત અને દૂધીના ઢોકળા (Left Over Moong Rice Dudhi Dhokla Recipe In Gujarati)
દૂધી ના મુઠીયા તો આપણે બધાં બનાવીએ જ છીએ. પણ આજે હું એ થોડા અલગ રીતથી બનાવુ છું. તમે પણ બનાવો અને મારી સાથે શેર કરો ushaba jadeja -
-
-
-
-
દૂધીના મંચુરિયન મુઠીયા ઢોકળા (Dudhi Manchurian Muthia Dhokla Recipe In Gujarati)
#EB#Week9 Smita Tanna
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12313411
ટિપ્પણીઓ