વધારેલ ઢોકળા (Vagharela Dhokla Recipe In Gujarati)

Shital Joshi
Shital Joshi @shitaljoshi
Upleta
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 વાટકીચોખા
  2. 1 વાટકીચણાની દાળ
  3. 1 ટી સ્પૂનસાજીના ફુલ
  4. મીઠુ સ્વાાનુસાર
  5. 1 ટી સ્પૂનહળદર
  6. 1 નંગસૂકા લાલ મરચા
  7. ૩/૪ નંગ લીમડાના પાન
  8. 1 ટી સ્પૂનરાઈ
  9. ૧/૨ ટી સ્પૂન હિંગ
  10. 1 ટી સ્પૂનગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા અને દાલ ને મિક્સ કરી લોટ બનાવી લો ત્યારબાદ તેમાં દહી નાખી આથો દેવા મૂકી દો તેને ૭/૮ કલાક બાદ તેમાં મીઠુ હળદર અને ઇનો અથવા સાજીના ફુલ નાખી મિક્સ કરો

  2. 2

    ત્યારબાદ ઠોકરિયા મા થાળી મા તેલ લગાવી તે ખીરું તેમાં પાથરી દો ત્યારબાદ તેને ૧૦ મિનિટ ચડવા દો

  3. 3

    હવે તે થાળી બહાર કાઢી તેના કટકા કરો

  4. 4

    ત્યારબાદ એક તપેલીમાં તેલ મૂકી ગેસ પર મૂકો ત્યારબાદ તેમાં લીમડો લાલ મરચું હિંગ તેમાં નાખો ત્યારબાદ તેમાં ઢોકળા નાખો ત્યારબાદ તેમાં ગરમ મસાલો તથા ખાંડ નાખી હલાવો ત્યારબાદ તેની ઉપર કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Joshi
Shital Joshi @shitaljoshi
પર
Upleta

ટિપ્પણીઓ

Similar Recipes