રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ને સુધારો
- 2
હવે સુધારેલી મેથી ની સાથે ૨ ચમચી મરચું પાવડર,૧ ચમચી હળદર,૨ ચમચી ખાંડ,૧ ચમચી મીઠું,૧/૨ લીંબુ,૪ થી૫ ચમચી તેલ,૧ ચમચી ગરમ મસાલો,૧ બાઉલ બાજરાનો લોટ,૧ બાઉલ ઘઉં નો લોટ,૧/૨ બાઉલ ચણા નો લોટ મિક્સ કરો.
- 3
ત્યાર બાદ જોઈતા પ્રમાણમાં પાણી મીક્સ કરી નાના નાના ઢોકળા તૈયાર કરો.
- 4
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ, જીરું અને હિંગ નો વઘાર કરો. પાણી નાખો.
- 5
પાણી ઉકળે એટલે તેમાં વાળેલા ઢોકળા નાખો.હવે બધો જ મસાલો નાખો મરચું પાવડર, હળદર, સ્વાદ મુજબ મીઠું, ખાંડ અને લીંબુનો રસ. ૨૦ મીનીટ સુધી ગેસ પર રેવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરવો.તૈયાર છે સ્વાદિષ્ટ મેથી નાં ઢોકળા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્ટફ મેથીના મુઠિયા
મુઠિયામાં બટેટાનું સ્ટફિંગ ભરી સ્ટફમુઠિયા બનાવ્યા.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#27 Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11656026
ટિપ્પણીઓ