શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૩ વ્યક્તિને
  1. 1બાઉલ ઘઉંનો લોટ
  2. 1 વાટકીછીણેલી દૂધી
  3. 1 ચમચીલાલ મરચું
  4. 1 ચમચીધાણાજીરૂ
  5. ૧/૨ ચમચી હળદર
  6. સ્વાદ મુજબ મીઠુ
  7. 2 ચમચીદહીં
  8. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ઘઉંનો લોટ લઈને તેમાં મીઠું, મરચું,ધાણાજીરૂ,હળદર નાખી તેમાં છીણેલી દૂધી નાખો. મોણ માટે તેલ નાખો. હવે દહી નાખીને લોટ બાંધો.

  2. 2

    આ લોટ ના સરખા લૂઆ કરીને થેપલા વણી લો.

  3. 3

    એક લોધિમાં આ થેપલા ને બંને સાઈડ શેકી લો.

  4. 4

    દહીં અને કેરીના અથાણાં સાથે સર્વે કરો. તો તૈયાર છે દૂધીના થેપલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha B Savani
Sudha B Savani @cook_21754148
પર

Similar Recipes