પંજાબી દૂધી વટાણા નુ શાક (Punjabi style lauki mutter Sabji Recipe In Gujarati)

#goldenapron3 week-15 #
પંજાબી દૂધી વટાણા નુ શાક (Punjabi style lauki mutter Sabji Recipe In Gujarati)
#goldenapron3 week-15 #
રાંધવાની સૂચનાઓ
- 1
હેલો આજ આપણે પંજાબી દૂધીનું શાક બનાવીએ તે બનાવવા માટે પહેલા દૂધીને છીણી લો તેના નાના પીસ કરો હવે તેને સારી રીતના ધોઈ લો તેને એક કૂકરમાં એક ગ્લાસ પાણી નાખીને બે vishal વગાડી લો હવે દુધી બફાઈ ગયા બાદ તેનું પાણી અલગ કરી લ્યો વટાણા ને પણ બાફી લો
- 2
હવે એક કડાઈમાં તેલ નાખો તેમાં રાઇ જીરૂ નાખો હવે તેમાં વઘાર ના મરચાં હિંગ નાખીને બરાબર હલાવો હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો તે બ્રાઉન થાય એટલે તેમાં આદુ-લસણની પેસ્ટ મરચાં ટમેટાં અને મીઠું નાખીને બરાબર મિક્સ કરો હવે તેમાં લાલ મરચું હળદર ધાણાજીરૂ ગરમ મસાલો નાખો બરાબર મિક્સ કરો
- 3
હવે બધી વસ્તુ બરાબર મિક્સ થઇ ગયા બાદ તેમાં બાફેલી દૂધી નાખો બાફેલા વટાણા નાખો અને બરાબર હલાવો
- 4
હવે તેમાં ગરમ મસાલો નાખો કોથમીર નાખો અને એક ટમેટાનું ફ્લાવર બનાવીને રાખો એક બાઉલમાં શાકને લ્યો તેના ઉપર ટમેટાનો ફ્લાવર મૂકો તૈયાર છે દુધી વટાણા નુ શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS1# દૂધીનો ઓળોટેસ્ટી મસાલેદાર દૂધી નો ઓળો Ramaben Joshi -
મેથી મટર મસાલા સબ્જી (Methi mutter masala sabji Recipe In Gujarati)
#goldenapron3#week6 Jignasa Purohit Bhatt -
-
ભીંડી ચિપ્સ વિથ મમરા મસાલા (Bhindi chips with mamra masala recipe in Gujarati)
#goldenapron3 # week 15Madhvi Limbad
-
-
દેશી થાળી વાડી નું શાક બાજરીના રોટલા
#indiapost 2#goldenapron2 week recipeઆ શાક ગામડામાં વાડીઓમાં ખૂબ બને છે Jyoti Ramparia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Peas Potato Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#BW#Bye Bye winter Recipe challenge Parul Patel -
-
More Recipes
ટિપ્પણીઓ