રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા વટાણા બટેટા નુ શાક બનાવવા માટે કુકરમા બે ચમચી તેલ નાખી તેમા હિગ અડધી ચમચી નાખી તેમા ટમેટા ની પેસટ નાખવી પછી તેમા વટાણા અને સુધારેલા બટેટા નાખી
- 2
તેમા મીઠુ મરચુ અને ધાણાપાવડર નાખી ચમચાથી હલાવી તેમા થોડુ પાણી નાખી તેને બે સીટી લગાવવી તૈયાર છે આપણુ વટાણા બટેટાનુ શાક તૈયાર છે પછી તેને કોથમીરથી ડેકોરેટ કરવુ
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વટાણા બટેટા નુ શાક
#ઇબુક૧#૧૪#સંક્રાંતિ#રેસ્ટોરન્ટવટાણા બટેટા નુ શાક બાળકો ને બહુ ભાવતું હોય છે.આમેય વટાણા લીલા શાકભાજી મા ગણાય .સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોવા થી ખૂબ જ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પંજાબી દૂધી વટાણા નુ શાક (Punjabi style lauki mutter Sabji Recipe In Gujarati)
#goldenapron3 week-15 #Jagruti Parmar
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11504516
ટિપ્પણીઓ