મેંદુવડા (Mendu wada recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગદાળ અને અડદ દાળ બન્ને ને મિક્સ કરી ધોઈને 5કલાક પલાળી રાખો. ત્યારબાદ તેને મિક્સર માં પીસી નાખો.
- 2
હવે તુવેરદાળ બાફીને સાંભર માટે કાંદા, ટમેટા, લીલું મરચું, આદુ, ધાણાભાજી વગેરે સમારી લઈએ. તેનો વધાર કરી સાંભર તૈયાર કરીએ.
- 3
સાંભર રેડી છે. હવે વડા માટે આપણું ખીરું અને ચોખાનો લોટ મિક્સ કરીએ. આપણે તેને એકજ તરફ હલાવશું. જેથી વડા માટે યોગ્ય ખીરું બને. તેમાં લીલા મરચા, ધાણાભાજી, સ્વાદ મુજબ મીઠુ અને થોડા સાજીના ફૂલ એડ કરીશું.
- 4
આપણું ખીરું રેડી છે કે નહીં તે જાણવા માટે 1વાટકી માં પાણી લો. અને હાથ થી એક ટીપું ખીરૂ નુંપાળો. જો તે પાણી માં તરે તો આપણું ખીરું રેડી છે અને જો તે પાણીમાં ભળી જાય તો તેને વધારે હલાવો. હવે ધીમી આંચે તેલ ગરમ કરવા મૂકી દઈએ. ગેસની આંચ ધીમી જ રાખવાની છે. ખીરું તૈયાર છે. હવે ચા ગાળવાની ગરણી નો મેં અહીં ઉપયોગ કર્યો છે. તેને પાણી માં બોરો અને થોડું નિતારી ભીની ગરણીએ જ ખીરું ગરણી ના સેન્ટર ભાગ માં મુકો હવે ભીની આંગણી કરી તેમાં હોલ કરો. ગરણી સીધી તેલ માં એવીરીતે ઉલટાવો કે તમને તેલ ન ઉડે.
- 5
આપણા મેંદુવડા રેડી છે સાંભર સાથે. તો તમે પણ બનાવો અને લોકડાઉન ના સમય માં આપણા ઘર ના સભ્યોને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેંદુવડા (Mendu wada recipe in gujarati)
#મોમ આ ડિશ હું મારા સાસુ આગળ થી સીખી છું અમારા ઘર માં સાઉથ ઇન્ડિયન ડિશ ખૂબ જ બને ઘર માં બધા ની મનગમતી ડિશ માં ની આ એક ડિશ હું તમારી સાથે સેર કરું છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે...😊🙏🙏🙏 Jyoti Ramparia -
-
Mendu Wada Recipe In Gujarati
#માઇઇબુક#પોસ્ક૧૫#સ્ટીમઅથવાફ્રાઇડરેસિપીકોન્ટેસ્ટ#વિકમીલ૩ Unnati Dave Gorwadia -
મેંદુવડા (Mendu Vada Recipe In Gujarati)
#Trendમેંદુવડા એ એક એવી સરળ અને ટેસ્ટી રેસીપી છે જે ખાવા માં ખુબ જ ટેસ્ટી બને છે અને બનાવા ની પણ ખુબ જ મજા આવે છે... અને ખુબ જ ક્રિશપિ બને છે Riddhi Kanabar -
-
-
-
-
-
-
-
-
-
મિક્સ દાળ વડા વિથ રસમ (Mix Dal wada with Sambhar Recipe In Gujarati)
#goldenapron3#week15 Ushma Malkan -
-
-
-
-
-
મેંદુવડા(menduwada recipe in gujarati)
મેં આજે મારી રેસીપી આપણા મેમ્બર ધરતી કલ્પેશ પંડ્યાને અનુસરીને બનાવી છે. મારી રીતે થોડો ફેરફાર કર્યા છે. Đeval Maulik Trivedi -
-
ઓથેન્ટિક ઈડલી સાંભર ચટણી (authentic idli sambhar Chutney recipe in gujarati)
જયારે સાઉથઇન્ડિયન ફૂડ ની વાત આવે તો ડોસા અથવા ઈડલી પેલું આવે બધા ના મન મા.. આજે મે ઈડલી સાંભર એકદમ ઓથેન્ટિક રીત થી બનાવી ને શેર કર્યું છે તમારા બધા સાથે.. #સાઉથ latta shah -
દાળફ્રાય અને જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe in Gujarati)
#goldenapron3#week22#cerels#માઇઇબુકપોસ્ટ5 Kinjalkeyurshah -
મેંદુવડા (Meduvada Recipe In Gujarati)
#breakfast મેંદુવડા એ સાઉથ ઇન્ડિયન રેસિપી છે. મે જોકે પેહલી વાર મેંદુવડા ઘેર બનાવ્યા એ ખુબ ટેસ્ટી બન્યા. સાથે નારિયલ ની ચટણી ને સાંબાર એટલે જલસા. Minaxi Rohit -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ