મેંદુવડા (Mendu Vada Recipe In Gujarati)

#Trend
મેંદુવડા એ એક એવી સરળ અને ટેસ્ટી રેસીપી છે જે ખાવા માં ખુબ જ ટેસ્ટી બને છે અને બનાવા ની પણ ખુબ જ મજા આવે છે... અને ખુબ જ ક્રિશપિ બને છે
મેંદુવડા (Mendu Vada Recipe In Gujarati)
#Trend
મેંદુવડા એ એક એવી સરળ અને ટેસ્ટી રેસીપી છે જે ખાવા માં ખુબ જ ટેસ્ટી બને છે અને બનાવા ની પણ ખુબ જ મજા આવે છે... અને ખુબ જ ક્રિશપિ બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 2 કપ અડદ ની દાળ ને 8/10 કલાક પલાળી રાખો..
- 2
ત્યાર બાદ દાળ માંથી પાણી કાઢી ને તેને મિક્સચર માં ક્રશ કરી લેવું ક્રશ કરવા માં જો પાણી ની જરૂર પડે તો 1 ચમચી પાણી નાખવું પણ તેથી વધારે પાણી નો ઉપયોગ ન કરવો...
- 3
ક્રશ થાય જાય એટલે તેમાં જીના સમારેલા મરચા જીરું હિંગ સ્વાદ મુજબ મીઠું આદુ મરચા ની પેસ્ટ અને મીઠા લીમડા ના પાન ને જીના સમારી ને નાખો અને ચોખા નો લોટ નાખી અને બધું બરાબર મિક્સ કરો... તેમાં પાણી નાખવા નું નથી
- 4
બેટર તૈયાર થાય એટલે એક કડાઈ માં તેલ ગરમ મુકો તેલ ગરમ થાય એટલે પાની વાળો હાથ કરી તેમાં એક ચમચી ની મદદ વડે ભીના હાથ માં બેટર લય... અને તેને સેપ આપી તેમાં આંગરી ની મદદ થી વચ્ચે ગોળ કાણું પાડી ને તેને ગરમ તેલ માં ગોલ્ડન બ્રોઉન કલર ના ફ્રાય કરો...
- 5
જો હાથ થી ન થાય તો ગરની ની મદદ વડે પણ મેંદુવડા બનાવી સકાય છે સૌ પ્રથમ ગરની પાણી વાળી કરી લ્યો તેના ઉપર એક ચમચી બેટર મૂકી અને હાથ વડે સેપ આપી ફિંગર વડે ગોળ કાણું કરી ને ગરની વડે જ તેલ માં ધીમે થી મૂકી ને ગોલ્ડન બ્રોઉન ફ્રાય કરવા....
- 6
ગોલ્ડન ફ્રાય થાય એટલે તેને ગરમ ગરમ સંભાર અને કોપરા ની ચટણી સાથે સર્વ કરવા....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)
જય શ્રી કૃષ્ણ..મેંદુવડા એ એક સાઉથ ડિશ છે મારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે છે.. નાના બાળકો માટે લંચ કે સવાર ના નાસ્તા માં પણ આપી શકો છો. મેંદુવડા બહાર થી ક્રિસ્પી એન્ડ અંદર થી એકદમ પોચા હોય છે.. તો ચાલો આજે મેંદુવડા ની રેસીપી જોઈએ પરફેકટ માપ સાથે..#trend#menduvada#cookpadindia Nayana Gandhi -
મેંદુવડા (Meduvada Recipe In Gujarati)
#breakfast મેંદુવડા એ સાઉથ ઇન્ડિયન રેસિપી છે. મે જોકે પેહલી વાર મેંદુવડા ઘેર બનાવ્યા એ ખુબ ટેસ્ટી બન્યા. સાથે નારિયલ ની ચટણી ને સાંબાર એટલે જલસા. Minaxi Rohit -
મેંદું વડાં.(mendu vada recipe in Gujarati.)
#trend.આ મેંદું વડા ખુબજ ટેસ્ટી બને છે અને અળદ ની દાળ જેવા જ.પણ એટલુ ધ્યાન રાખવુ પડે કે આ મેંદું વડા ગરમ ગરમ ગરમ જ જ્યારે ખાવાના હોય ત્યારે જ તળવા અને સર્વ કરવા.થંડા પળી જાય તો થોડા ચીવડ થય જાય છે. Manisha Desai -
#મેંદુ વડા (Mendu vada recipe in Gujarati)
#trendમેદું વડા એ સાઉથ ઇન્ડિયા નું પ્રખ્યાત ખાણું છે. મેદું વડા એ અડદ ની દાળ માંથી બને છે. અને તેને સંભાર અને કોકોનટ ચટણી સાથે પીરસવા માં આવે છે. મેદું વડા બનાવા બહુ જ સરળ હોય છે. જો મેદું વડા ને બરાબર રીત થી બનાવા માં આવે તો સરસ પોચા અને ફૂલેલા થાય છે. અહીંયા બતાવેલી રીત થી જો તમે મેદું વડા બનાવશો તો એ સરસ પોચા, ફૂલેલા ને બહાર થી ક્રિસ્પી મેંદુવડા બનશે. Vidhi V Popat -
મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)
આ એક સાઉથ ઇન્ડિયન રેસિપી છે. જે ખાવા માં ખુબ જ ટેસ્ટી લાગે છે જે બ્રેકફાસ્ટ માં કે ડિનર માં કે બચ્ચા ના ટિફિન માં બનાવી શકાય છે. Vaishnavi Prajapati -
-
મેંદુવડા(menduwada recipe in Gujarati)
#સુપરશેફ4#જુલાઈ#week4#પોસ્ટ6...મેંદુવડા એક દક્ષિણ ભારતીય વાનગી છે. જે ખોરાક માટે અને પાચન માટે હળવી. તેથી ઘણા લોકો એને સવાર ના નાસ્તા માટે પસંદ કરે છે. આ વાનગી ખાવા માટે જેટલી સરળ છે તેટલી જ બનાવા માં પણ સરળ છે...જો આપણી પાસે મેંદુવડા બનાવવા માટે મશીન ના હોય તો પણ કેવી નવી રીતે બનાવી એ જોઈએ. Payal Patel -
મેદુવડા(Mendu vada recipe in Gujarati)
#trend મેંદુવડા બધા ને ભાવતા હોય છે અને મારા ઘર માં ખાસ છે બધા ને ભાવે છે આ મારી ફેવરેટ રેસીપી છે Megha Thaker -
-
-
અડદ દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
બનાવવા માં સરળ અને ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે... Janvi Thakkar -
મેંદુવડા સંભાર ચટણી
#સ્ટ્રીટ#પોસ્ટ1દક્ષિણ ભારત મા કશે પણ ફરવા જાઓ ત્યાં નું સ્ટ્રીટ ફૂડ ખાઈ ને આપણું મન પ્રફુલ્લિત થઇ જ જાય. જોકે ત્યાં ની દરેક વાનગી એટલી જ સ્વાદ ભરેલી અને હેલ્થી હોય છે. આજે આપણે દક્ષિણ ભારત ની એવી જ એક સ્ટ્રીટ ફૂડ વાનગી મેંદુવડા સંભાર ચટણી બનાવુશુ. જે હવે આપણા ગુજરાત મા પણ ઘણી ખાઉધરી ગલીઓ મા પોતાનું એક આગવું સ્થાન ધરાવે છે. Khyati Dhaval Chauhan -
-
મેંદુવડા (Menduwada recipe in Gujarati)
મેંદુ વડા દક્ષિણ ભારતીય વાનગી છે જે ખૂબ જ લોકપ્રિય છે. મેંદુ વડા સામાન્ય રીતે ફક્ત અડદની દાળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં અડદની દાળ, મગની દાળ અને થોડા ચોખા ઉમેરીને બનાવ્યા છે જે ખૂબજ સ્વાદિષ્ટ બને છે. મેંદુ વડા ને સાંભાર અને ચટણી સાથે પીરસવામાં આવે છે. મેંદુ વડા નાસ્તા તરીકે અથવા તો ભોજનમાં પણ પીરસી શકાય.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
-
દહીં વડા(dahi vada recipe in Gujarati)
દહીં વડા એ ખુબ જ ટેસ્ટી અને નાના થી મોટા બધા ને ભાવે એવી ડીશ છે.... તમને પણ જો ચટપટી વાનગી ભાવતી હોઈ તો આ ડીશ જરૂર ટ્રાય કરજો #માઇઇબુક #પોસ્ટ21Ilaben Tanna
-
ટમ ટમ ખમણ (Tam Tam Khaman Recipe in Gujarati)
#GA4#WEEK4 આ મારી મમ્મી એ પ્રેરણા આપી.(દાસ ના ખમણ જેવા જ બને છ)ે .અને ખાવા ની પણ બૌ જ મજા આવે છે . Deepika Yash Antani -
મેંદુવડા (Menduwada Recipe in Gujarati)
#FAM#નાસ્તા માટે જો કોઈ પરફેક્ટ સાઉથ ઇન્ડિયન ડિશ હોય તો તે મેંદુવડા છે. દક્ષિણ ભારતમાં મેંદુવડાને સાંભાર વડા તરીકે પણ ઓળખાય છે. મેંદુવડાને સાંભાર અને ટોપરાની ચટણી સાથે પીરસવામાં આવે છે. મેંદુવડાની રેસિપિ ખૂબ સહેલી છે અને ફટાફટ બની જતી આઈટમ છે. તેમજ નાસ્તામાં લેવાથી તમને બપોર સુધી ભુખ પણ નથી લાગતીને રાત્રિભોજન માટે પણ ઝટપટ તૈયાર કરી શકીએ તેવી વાનગી છે. તો આજે જાણી લો મેંદુવડાની રેસિપિ અને તમે પણ ઘરે બનાવો . Riddhi Dholakia -
ઈદડા (Idada Recipe In Gujarati)
#GA4 #Week8 #steamઈદડા એ ગુજરાતીઓ નો પસંદગી નું ફરસાણ છે. તેને નાસતા માં લો કે જમવા સાથે, મજા પડી જાય. દાળ અને ચોખાને વાટી, ખીરું તૈયાર કરી વરાળે બાફી બનાવવા માં આવે છે. Bijal Thaker -
સૂકી ભાજી (Suki Bhaji Recipe In Gujarati)
#ફટાફટ સૂકી ભાજી જ બનાવ માં ખુબ જ ઇઝી અને ટેસ્ટ માં ખુબજ ચટાકેદાર બને છે જયારે તમારે ફાસ્ટ કે વ્રત હોય અને જો તમને એમ થાય કે આજે સુ બનવવું કે જ જલ્દી અને ટેસ્ટી બને તો આ સૂકી ભાજી ખુબ જ ટેસ્ટી અને ઇઝી છ.. Riddhi Kanabar -
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#ff2જૈન રેસીપી મા મેંદુવડા અને દક્ષિણી સંભાર એક અલગ સ્વાદ ,એક અલગ અંદાજ મા ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
મેંદુવડા, સાંભાર અને ચટણી(menduvada recipe in Gujarati)
#સુપરશેફ૩મને તો વરસાદ ની સીઝન માં સાઉથ ઇન્ડિયન ડિશ અને પંજાબી વાનગીઓ ખાવાની ખૂબ મજા આવે છે.તો ચાલો આજે આપણે મેંદુવડા ની મજા માણીએ.. Bhumika Parmar -
મેંદુ વડા (Mendu Vada Recipe In Gujarati)
#સાઉથમેંદુ વડા એ ફેમસ સાઉથ ઇન્ડિયન ડિશ છે જે ઉપરથી ક્રિસ્પી અને અંદર થી નરમ હોય છે. આ વડા અડદ ની દાળ માંથી બને છે જે સવાર ના નાસ્તા અને snacks તરીકે ખવાય છે. મેંદુ વડા અપડા ભારત ના savoury doughnuts કહી શકાય. Kunti Naik -
હાંડવો (Handvo Recipe In Gujarati)
હાંડવો એ એક ગુજરાતી નો ફેમસ ખોરાક છે.. જે મારા ઘર માં બધા ને ખૂબ જ ટેસ્ટી લાગે છે.. નાના બાળકો થી મોટા બધા ને ખૂબ જ ભાવે છે.#GA4#Week4#Gujarati Nayana Gandhi -
ધુસ્કા
#goldenapron2વિક-૧૨#બિહાર છતીસગઢ. ઝારખંડ ની ખૂબ જ પ્રખ્યાત અને ટેસ્ટી ડિશ ધુસ્કા .. છે .. જે ક્રિ સ્પી ખાવા માં લાગે છે. અને માલપુઆ નીજેમ તળી ને બનાવા માં આવે છે, સાથે રસાદાર સબ્જી પણ સર્વ થાઈ છે. Krishna Kholiya -
મેંદૂ વડા (Medu Vada Recipe In Gujarati)
#trend#week1#cookpad#cookpadindia#cookpadgujarati#september2020મેંદુવડા ખૂબ જ સરળ રીતે બને છે. Dhara Lakhataria Parekh -
મસાલા ઢોકળાં (Masala Dhokla recipe in Gujarati)
#GA4 #Week8 #steamedગુજરાતી ને પસંદ ઢોકળાં જે નાસ્તા માં કે રોજિંદા ભોજન સાથે પણ ખાવા ની મજા આવે... આજે મેં થોડા ફેરફાર સાથે બનાવ્યા છે ટોમેટો ફ્લેવર વાળા મસાલા ઢોકળાં ... સ્વાદ માં એકદમ ટેસ્ટી... Kshama Himesh Upadhyay -
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3ઢોસા એ ખૂબ જ લોકપ્રિય સાઉથ ઇન્ડિયન ડીશ છે. ઢોસા દાળ અને ચોખાને પલાળી પીસી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે, અને ઢોસા બનાવા હોય તો સવારથી પ્લાન કરી ને એનું ખીરું બનાવી એ તો એમાં આથો પણ ખુબ સરસ આવી જાય છે, એમાં ઇનો કે સોડા કે દહીં જેવી ખટાસ નાખવાની જરૂર નઈ પડતી અને સવારથી કરીએ તો ખુબ જ ક્રિસ્પી બને છે, જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી રહે છે. Jaina Shah -
-
મેંદુવડા (મેંદુ વડા રેસીપી ઇન ગુજરાતી) (જૈન)
#menduvada#southindian#udaddal#deepfry#breakfast#dinner#CookpadIndia#COOKPADGUJRATI મેંદુ વડા એ સાઉથ ઇન્ડિયા ની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. જે અડદની દાળમાંથી બનાવવામાં આવે છે. ત્યાં મોટાભાગે સવારના નાસ્તામાં આ વાનગી ગલીએ ગલીએ મળતી હોય છે. આપણા ત્યાં આ વાનગી સવારે નાસ્તામાં તથા સાંજે ડિનરમાં પણ બનાવવામાં આવે છે. મેંદુ વડા ને ત્યાં સવારના નાસ્તામાં મોટાભાગે ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. આ ઉપરાંત જો સાંજે બનાવીએ તો તેને ચટણી તથા સંભાર સાથે સર્વ કરવામાં આવે છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (3)